મે ૧૫: તારીખ

૧૫ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩૫મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૬મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૬૧૮ – જોહાનિસ કેપ્લરે (Johannes Kepler) તેમના અગાઉ નકારેલા "ગ્રહોની ગતિનો ત્રીજા નિયમ" (third law of planetary motion)ની શોધને પુષ્ટિ આપી.(આ નિયમ તેમણે માર્ચ ૮ના શોધેલો,પરંતુ અમુક પ્રારંભિક ગણતરીઓ કર્યા બાદ તુરંત નકારેલો)
  • ૧૯૨૮ – મીકિ માઉસ (Mickey Mouse)નું પ્રથમ કાર્ટૂન ચલચિત્ર,'પ્લેન ક્રેઝી'નું પ્રિમિયર યોજાયું.
  • ૧૯૬૩ – પ્રોજેક્ટ મર્ક્યુરી: બુધ-એટલાસ ૯ જેમાં અવકાશયાત્રી ગોર્ડન કૂપર સવાર હતા તે અંતિમ બુધ મિશનનું પ્રક્ષેપણ. કૂપર અંતરિક્ષમાં એક દિવસથી વધુ સમય વિતાવનાર પ્રથમ અમેરિકન અને એકલા અવકાશમાં જનારા છેલ્લા અમેરિકન બન્યા.
  • ૧૯૭૦ – રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને અન્ના મે હેસ અને એલિઝાબેથ પી. હોઇઝિંગ્ટનને યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીના પ્રથમ મહિલા જનરલ તરીકે નિમણૂક કરી.
  • ૧૯૪૦ – 'મેકડોનાલ્ડે','સાન બર્નાર્ડિનો,કેલિફોર્નિયા,અમેરિકામાં,પોતાનું પ્રથમ રેસ્ટૉરૉં (ભોજનાલય) ખોલ્યું.
  • ૧૯૫૮ – સોવિયેત યુનિયને'સ્પુતનિક ૩'નું પ્રક્ષેપણ કર્યું.
  • ૧૯૬૦ – સોવિયેત યુનિયને 'સ્પુતનિક ૪'નું પ્રક્ષેપણ કર્યું.
  • ૨૦૦૮ – મેસેચ્યુસેટ્સ પછી કેલિફોર્નિયા બીજું યુ.એસ. રાજ્ય બન્યું જેણે સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવ્યા.

જન્મ

અવસાન

  • ૧૯૯૩ – કે. એમ. કરિઅપ્પા, ભારતીય સેનાના પ્રથમ ભારતીય કમાન્ડર-ઇન-ચીફ. (જ. ૧૮૯૯)
  • ૨૦૧૦ – ભૈરોં સિંઘ શેખાવત, ભારતીય રાજકારણી અને ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ. (૧૯૨૩)
  • ૨૦૧૯ – નીરવ પટેલ, ગુજરાતી અને અંગ્રેજી ભાષાના કવિ, અનુવાદક અને સંપાદક (જ. ૧૯૫૦)
  • ૨૦૨૧ – ભરત દવે, નાટ્ય દિગ્દર્શક, નાટ્ય લેખક અને ટીવી નિર્માતા (જ. ૧૯૪૮)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

મે ૧૫ મહત્વની ઘટનાઓમે ૧૫ જન્મમે ૧૫ અવસાનમે ૧૫ તહેવારો અને ઉજવણીઓમે ૧૫ બાહ્ય કડીઓમે ૧૫ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દિલ્હીપ્રીટિ ઝિન્ટાસ્વબારોટ (જ્ઞાતિ)સુરેન્દ્રનગરઆહીરવિનોદિની નીલકંઠતત્ત્વભારતમાં મહિલાઓકોરોનાવાયરસ રોગ ૨૦૧૯ધનુ રાશીનવનિર્માણ આંદોલનશ્રીનાથજી મંદિરરુદ્રાક્ષપૃથ્વીરાજ ચૌહાણકર્મ યોગભવનાથનો મેળોદલપતરામકેનેડાગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)દ્રૌપદીસુરેન્દ્રનગર જિલ્લોઇઝરાયલગુપ્ત સામ્રાજ્યલોકસભાના અધ્યક્ષજાવા (પ્રોગ્રામિંગ ભાષા)ભારતીય સંસદજુનાગઢદ્વારકાધીશ મંદિરપ્રાચીન ઇજિપ્તઆવળ (વનસ્પતિ)ઉપરકોટ કિલ્લોસલમાન ખાનલાભશંકર ઠાકરસ્વાદુપિંડદાહોદ જિલ્લોઅમદાવાદ રેલ્વે સ્ટેશનભારતીય બંધારણ સભાભારતમાં આવક વેરોમહેન્દ્ર સિંઘ ધોનીએ (A)આચાર્ય દેવ વ્રતઆસામગ્રીસની પૌરાણિક માન્યતાઓતાપી જિલ્લોમણિબેન પટેલકુતુબ મિનારવિઘાવ્યાસપશ્ચિમ ઘાટપક્ષીસાબરમતી રિવરફ્રન્ટઉપદંશનિયમઅમિતાભ બચ્ચનલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)તુર્કસ્તાનડાઉન સિન્ડ્રોમમુંબઈસંક્ષિપ્ત સંદેશ સેવાનરસિંહ મહેતાવિક્રમ સંવતગુજરાત પોલીસઅમિત શાહલોથલગુજરાતના તાલુકાઓવૈશ્વિક આબોહવા પરિવર્તનટ્વિટરઑડિશાઅખેપાતરભારતીય જનતા પાર્ટીવલસાડ જિલ્લોરામાયણઝૂલતા મિનારાઝાલાભગવદ્ગોમંડલનરેન્દ્ર મોદી સ્ટેડિયમલોકનૃત્ય🡆 More