તા. થરાદ દોડગામ: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

દોડગામ (તા.

થરાદ) કે ડોડગામ (તા. થરાદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા થરાદ તાલુકામાં આવેલું એક ગામ છે. દોડગામ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, રાયડો, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા (નવયુગ વિદ્યા મંદીર), પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

દોડગામ
—  ગામ  —
દોડગામનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°23′44″N 71°37′34″E / 24.395571°N 71.626144°E / 24.395571; 71.626144
દેશ તા. થરાદ દોડગામ: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો થરાદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

આ ઉપરાંત અહીં ઠાકર(નકળંગ) ભગવાનનુ મંદિર આવેલું છે જ્યાં કારતક સુદ ૨ના રોજ મોટો મેળો ભરાય છે તથા લોકો દર મહિનાની અજવાળી બીજના દિવસે દર્શાનાર્થે આવે છે. દોડગામ ગામ જવા માટે થરાદથી વાયા ખાનપુર નાગલાથી ડોડગામ પાકો રસ્તો છે જે ૧૦ કી.મી. અંતરે છે તથા થરાદથી મીઠા રોડ પર જાંદલાથી ૩ કી.મી.એ દોડગામ આવવાનો ડાંમર રોડ છે.

Tags:

આંગણવાડીકપાસખેતમજૂરીખેતીગુજરાતઘઉંજીરુથરાદ તાલુકોદિવેલીપંચાયતઘરપશુપાલનપ્રાથમિક શાળાબનાસકાંઠા જિલ્લોબાજરીભારતમાધ્યમિક શાળારજકોરાયડોવરિયાળીશાકભાજી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભાદર નદીજાડેજા વંશપાકિસ્તાનભૂપેન્દ્ર પટેલભારતીય સંસદગુજરાત વિદ્યાપીઠજય વસાવડામોરબીભારતમાં આવક વેરોવર્ષા અડાલજાતેલુગુ ભાષાપંચાયતી રાજઓઝોન સ્તરમોરારીબાપુશાસ્ત્રીય સંગીતભારતનું બંધારણઉંબરો (વૃક્ષ)પૃથ્વીપરબધામ (તા. ભેંસાણ)મચ્છુ નદીઅળવીસરદાર સરોવર બંધપ્રમુખ સ્વામી મહારાજકમ્પ્યુટર હાર્ડવેરરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાકેરીગાંધીનગર લોક સભા મતવિસ્તારબૌદ્ધ ધર્મસાપુતારાપાર્શ્વનાથચંદ્રશેખર આઝાદસમય માપવાનાં સાધનોનો ઇતિહાસપાવાગઢમાધવ રામાનુજખ્રિસ્તી ધર્મલેઉવા પટેલઅમદાવાદની ભૂગોળક્રિકેટનું મેદાનમહાત્મા ગાંધીદિવ્ય ભાસ્કરભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪ભારતીય રૂપિયા ચિહ્નપૃથ્વીરાજ ચૌહાણગણિતલગ્નસુરેન્દ્રનગર જિલ્લોગૂગલવિક્રમ ઠાકોરઅમરસિંહ ચૌધરીતુલસીદયારામરાણકદેવીબાઇબલવિશ્વમાં હિંદુ ધર્મસ્વામી વિવેકાનંદઉચ્ચતર માધ્યમિક શાળાદેવાયત બોદરઆંકડો (વનસ્પતિ)સૂર્યમંડળલોથલહિંદુ ધર્મધારાસભ્યભારતનો ઇતિહાસતાપી જિલ્લોગુજરાતી અંકશ્રીમદ્ ભાગવતમ્ભરતનાટ્યમઅક્ષાંશ-રેખાંશક્રોહનનો રોગભૂમિતિનરેન્દ્ર મોદી સ્ટેડિયમઆંખવીર્યકર્ક રાશીમધુપ્રમેહ🡆 More