થરાદ તાલુકો

થરાદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલો મહત્વનો તાલુકો છે.

થરાદ આ તાલુકાનું મુખ્ય મથક છે.

થરાદ તાલુકો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોબનાસકાંઠા
મુખ્યમથકથરાદ
વિસ્તાર
 • કુલ૧,૩૫૭.૯ km2 (૫૨૪.૩ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૩૨૭૨૮૯
 • ગીચતા૨૪૦/km2 (૬૨૦/sq mi)
 • લિંગ પ્રમાણ
૯૩૫
 • સાક્ષરતા
૪૯.૫%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ભૂગોળ

થરાદ તાલુકાની સરહદથી રણ નજીક છે. તાલુકાની ઉત્તરે રાજસ્થાનના બારમેર અને સાંચોર તાલુકાઓ, દક્ષિણે બનાસકાંઠાનો દિયોદર તાલુકો, પૂર્વ તરફ ડીસા અને ધાનેરા તાલુકાઓ અને પશ્ચિમ તરફ વાવ તાલુકો આવેલા છે. વાવ તાલુકાની પશ્ચિમે કચ્છનું નાનું રણ અને પાકિસ્તાન દેશ આવેલાં છે. તાલુકામાં થરાદ એક નગર અને બીજાં ૧૩૪ ગામો આવેલાં છે. તાલુકાનું ક્ષેત્રફળ ૧૩૫૭.૯ ચો.કિમી. છે.

આબોહવા

થરાદ તાલુકાની આબોહવા ગરમ છે. ઊનાળામાં થરાદ સહિત તાલુકામાં ભારે ગરમી પડે છે. ઊનાળામાં ૪૬ અંશ સેન્ટિગ્રેડથી પણ વધુ ગરમી પડે છે. થરાદ તાલુકો કચ્છના રણની કાંધીએ આવેલો હોઇને ઊનાળામાં ગરમ લૂ વાય છે. શિયાળામાં અહીં સખ્ત ઠંડી પડે છે.

જોવાલાયક સ્થળો

  • માંગરોળ ગામે શેણલ માતાજીનુ મંદીર આવેલું છે. અહીં દર મહીનાની ચૌદશ અને પુનમના દિવસે મેળો ભરાય છે.
  • લુણાલ, ડોડગામ અને ઝેંટા તથા મોટીપાવડ ગામે નકળંગ ભગવાનનાં મંદિર આવેલાં છે. અહીં દિવાળીના તહેવાર બાદ કારતક મહીનાના શુક્લ પક્ષમાં બીજના દિવસે લોકો દર્શનાર્થે આવે છે.

થરાદ તાલુકામાં આવેલાં ગામો

થરાદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ

બાહ્ય કડીઓ


Tags:

થરાદ તાલુકો ભૂગોળથરાદ તાલુકો જોવાલાયક સ્થળોથરાદ તાલુકો થરાદ તાલુકામાં આવેલાં ગામોથરાદ તાલુકો સંદર્ભથરાદ તાલુકો બાહ્ય કડીઓથરાદ તાલુકોગુજરાતથરાદબનાસકાંઠા જિલ્લોભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દયારામપાલીતાણાસવિનય કાનૂનભંગની ચળવળલોકમાન્ય ટિળકઅડાલજની વાવઉદ્યોગ સાહસિકતાગાંઠિયો વાચરક સંહિતાજોગીદાસ ખુમાણયોગસૂત્રઘઉંનિવસન તંત્રગલગોટાસર્વોદયગુંદા (વનસ્પતિ)વશવિશ્વની અજાયબીઓગુજરાત વિધાનસભાનરેન્દ્ર મોદીકાકાસાહેબ કાલેલકરવલસાડ જિલ્લોઅંબાજીમાંડવરાયજી મંદિરપ્રથમ વિશ્વ યુદ્ધટુંડાલીસ્વામી સચ્ચિદાનંદમતદાનકોઠા પીપળીયા (તા. લોધિકા)સુંદરમ્અક્ષરધામ (ગાંધીનગર)ગણિતગુજરાતી ભોજનવૈશાખ સુદ ૩જશોદાબેનમેડમ કામાકૃષ્ણશિક્ષણનું સમાજશાસ્ત્રકાબરમુનમુન દત્તાપોરબંદર જિલ્લોજાહેરાતગુરુ (ગ્રહ)સરદાર સરોવર બંધસુરેશ જોષીતાના અને રીરીગ્રહવિનોદ ભટ્ટઔદ્યોગિક ક્રાંતિગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીધ્વનિ પ્રદૂષણપૃથ્વીરાજ ચૌહાણમિઝો ભાષાલતા મંગેશકરઆર્યભટ્ટબહુચરાજીમરાઠા સામ્રાજ્યફેસબુકઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારપ્રમુખ સ્વામી મહારાજમોરબીકર્ક રાશીઆહીરઓખાહરણસોનુંભારતમાં પરિવહનકાલ ભૈરવઅભિમન્યુપાકિસ્તાનલાલ બહાદુર શાસ્ત્રીગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોરસીકરણવીર્ય સ્ખલનજય જય ગરવી ગુજરાતસૂર્યનમસ્કારસમય માપવાનાં સાધનોનો ઇતિહાસલક્ષ્મી નાટક🡆 More