જસ્ટિન ટ્રુડો

જસ્ટિન પિએર જેમ્ઝ ટ્રુડો (જન્મ ડિસેમ્બર ૨૫, ૧૯૭૧) એક કેનેડિયન રાજકારણી છે જેઓ કેનેડાના ૨૩મા અને વર્તમાન વડાપ્રધાન અને લિબ્રલ પાર્ટીના નેતા છે.

કેનેડાના ઇતિહાસમાં તેઓ જો ક્લાર્ક પછી બીજા જુવાન વડાપ્રધાન છે અને કેનેડાના ૧૫મા વડાપ્રધાન પિએર ટ્રુડોના દીકરા છે.

જસ્ટિન ટ્રુડો
જસ્ટિન ટ્રુડો (2023)

ટ્રુડોનો જન્મ ઓટાવામાં થયો અને તેમણે પોતાનું શિક્ષણ જીન-ડી-બ્રીબીઅફ કૉલેજમાંથી પ્રાપ્ત કર્યું. તેમણે ૧૯૯૪માં મેકગિલ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં બી.એ. પાસ કરી અને ૧૯૯૮માં બ્રિટિશ કોલંબીયા યુનિવર્સિટીમાંથી બી.એડ. પાસ કરી. તેમની ગ્રેજુએશન પૂર્ણ કરવા પછી ટ્રુડો વાનકુંવરમાં અધ્યાપક તરીકે કામ કરવા લાગ્યા અને ઇજનેરીનો અભ્યાસ શરૂ કર્યો અને પાછળથી પર્યાવરણીય ભૂગોળ વિષયમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી.

પોતાના પિતાનું અવસાન પછી ટ્રુડો રાજકારણમાં આગળ વધ્યા અને ૨૦૦૮માં ફેડ્રલ ચૂંટણીઓ જીતી અને હાઉસ ઑફ કોમન્ઝમાં પેપેનિયોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ૨૦૦૯માં બિબ્રલ પાર્ટી તરફથી યુવા અને બહુસાંસ્કૃતિકવાદ મંત્રી બન્યા અને તે સાલમાં જ નાગરિકત્વ અને ઇમીગ્રેશન મંત્રાલયમાં નામાંકિત થયા. સાલ ૨૦૧૧માં તેમને માધ્યમિક શિક્ષણ, યુવા અને રમત મંત્રાલયમાં નામાંકિત થયા હતા. ૨૦૧૩માં ટ્રુડો લિબ્રલ પાર્ટીના નેતા બન્યા અને તેમના નેતળત્‍વ હેઠળ લિબ્રલ પાર્ટીએ ૨૦૧૫ની ચૂંટણી જીતી. આની સાથે, પાર્ટીએ કેનેડાના રાજરાણમાં ત્રીજાથી પ્રથમ સ્તર સુધીની સફર કરી અને ૩૬પરથી ૧૮૬ બેઠકો જીતી જે કેનેડિયન રાજકારણમાં આજ સુધી સૌથી મોટું પરિવર્તન છે.

સંદર્ભો

Tags:

કેનેડાડિસેમ્બર ૨૫

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પ્રાથમિક શાળામુઘલ સામ્રાજ્યઅરવલ્લી જિલ્લોઇન્દુલાલ યાજ્ઞિકજહાજ વૈતરણા (વીજળી)દક્ષિણ ગુજરાતમહારાષ્ટ્રવંદે માતરમ્માન સરોવરભારતીય ધર્મોપંચાયતી રાજભારતનાં વિશ્વ ધરોહર સ્થળોગુજરાતરેવા (ચલચિત્ર)પોલીસચોલ સામ્રાજ્યભારતના રાજ્ય પક્ષીઓની યાદીગ્રહક્ષેત્રફળગુજરાત વિધાનસભાઅમદાવાદની પોળોની યાદીવૌઠાનો મેળોહમ્પીહિંદી ભાષારંગપુર (તા. ધંધુકા)સંગણકપશ્ચિમ બંગાળગોપનું મંદિરભાવનગર જિલ્લોછંદક્રિકેટનું મેદાનસચિન તેંડુલકરપાલનપુર તાલુકોઅક્ષાંશ-રેખાંશચાવડા વંશવિઘાનર્મદતાપી જિલ્લોકચ્છનો ઇતિહાસટીપુ સુલતાનતમિલનાડુનો ઈતિહાસદુબઇગુજરાતી સાહિત્ય પરિષદઆદિ શંકરાચાર્યજોગીદાસ ખુમાણમંત્રગુજરાતી સાહિત્યકારોની યાદીદિપડોજગદીશ ઠાકોરબદ્રીનાથસૂર્યમંદિર, મોઢેરાભારતના રાષ્ટ્રપતિકેનેડાગુજરાતના શક્તિપીઠોરાવણસૂર્યવંશીધોળાવીરામહાભારતખલીલ ધનતેજવીગરમાળો (વૃક્ષ)અરડૂસીઝાલાજ્યોતીન્દ્ર દવેભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલપુનિત મહારાજઅજંતાની ગુફાઓવાયુનું પ્રદૂષણઅદ્વૈત વેદાંતરાઈનો પર્વતગુજરાત સાહિત્ય અકાદમીરાજેન્દ્ર શાહરા' ખેંગાર દ્વિતીયબાહુકઉજ્જૈનસમીઆગ્રાનો કિલ્લો🡆 More