કર્મસંન્યાસ યોગ

ગીતાના ચોથા અધ્યાયમાં કર્મત્યાગના મહિમાને સાંભળી અર્જુનના મનમાં નવી શંકાનો ઉદય થાય છે કે જો કર્મ કરતાં કર્મનો ત્યાગ ઉત્તમ હોય તો પછી ભગવાન કર્મમાં પ્રવૃત થવાની વાત શા માટે કરે છે ?

આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કર્મ કેવી રીતે કરવા તે વિશેનું માર્ગદર્શન આપે છે. ભગવાન કહે છે કે કર્મ તો કરવું પરંતુ કર્મફળની આશાથી રહિત થઇને કરવું. એમ કરવાથી કર્મ માનવને બાંધશે નહી. જ્ઞાનીઓ ફળની ઇચ્છા છોડીને કર્મ કરે છે જ્યારે અજ્ઞાની લોકો ફળમાં જ બદ્ધ બની જાય છે.

ભગવાન એક બીજી અગત્યની વાત જણાવે છે કે સ્પર્શજન્ય બધા ભોગો અંતે દુઃખ આપતા હોવાથી જ્ઞાનીએ એમાં ફસાવુ નહીં. જે માનવ દેહત્યાગ પહેલાં કામ ક્રોધના વેગોને સહન કરી તેની ઉપર વિજય મેળવે છે તે સુખી થાય છે અને મુક્તિને મેળવે છે. ભગવાને એ રીતે સંયમના મહિમાને ગાયો છે.

આ પણ જુઓ

Tags:

અર્જુનગીતા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પરબધામ (તા. ભેંસાણ)વીમોલોથલસરસ્વતીચંદ્રવલ્લભી વિશ્વવિદ્યાલયમાઇક્રોસોફ્ટ એક્સેલલોકગીતરામનારાયણ પાઠકસોનોગ્રાફી પરીક્ષણમલેરિયાચોઘડિયાંવૈશ્વિક આબોહવા પરિવર્તનગુજરાતના તાલુકાઓબહુચર માતાબનાસકાંઠા જિલ્લોડુંગળીશહેરીકરણપીડીએફજ્યોતિર્લિંગકચ્છનું રણદેવાયત બોદરગાંધી આશ્રમગણિતસરદાર સરોવર બંધમહેસાણાહનુમાન મંદિર, સાળંગપુરચંદ્રગુપ્ત મૌર્યરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિકબજિયાતરબારીરઘુવીર ચૌધરીદમણમગકમળોઅકબરના નવરત્નોહિંદુ ધર્મભારતમાં આવક વેરોઆલ્બર્ટ આઇન્સ્ટાઇનસંદેશ દૈનિકતાપી જિલ્લોમાધ્યમિક શાળાવાઘરીબેંક ઓફ બરોડાબ્લૉગહોકીમહેન્દ્ર સિંઘ ધોનીખોડિયારજાડેજા વંશગાંઠિયો વાચારણબારોટ (જ્ઞાતિ)ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાત સમાચારજામનગરગાંધીનગરઅલ્પેશ ઠાકોરવિશ્વ વેપાર સંગઠનગુજરાત મેટ્રોC (પ્રોગ્રામિંગ ભાષા)હિંદી ભાષાસોમનાથહિમાલયના ચારધામભારતીય રૂપિયોકેન્સરભારતની નદીઓની યાદીજવાહરલાલ નેહરુલેપ્ટોસ્પાઇરોસિસગોંડલભરતનાટ્યમમાંડવી (કચ્છ)ગુજરાત ટાઇટન્સસૂર્યગુજરાતકુમારપાળસૂર્યમંડળદેવાયત પંડિતજાપાનઅરડૂસી🡆 More