એરિયા 51

એરિયા ૫૧ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના અત્યંત ગુપ્ત હવાઈમથકનું નામ છે.

સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA) અનુસાર આ વિસ્તારનું સાચું નામ હોમે હવાઇ મથક (ICAO: KXTA) છે. જોકે વિયેતનામ યુદ્ધ વખતે CIA દસ્તાવેજોમાં એરિયા ૫૧ નામ ઉપયોગમાં લેવાયું હતું. આ ક્ષેત્ર ડ્રીમલેન્ડ અને પેરેડાઇઝ રેન્ચ તરીકે પણ ઓળખાય છે.

હોમે હવાઇમથક
એરિયા 51
૨૦૦૦માં લેવાયેલ ઉપગ્રહીય છબી, જે એરિયા ૫૧ના ઉત્તર-નૈઋત્ય દિશામાં ગ્રૂમ તળાવ દર્શાવે છે.
  • IATA: none
  • ICAO: KXTA
સારાંશ
હવાઇમથક પ્રકારલશ્કરી મથક
માલિકયુ.એસ. ફેડરલ ગવર્મેન્ટ
સંચાલકયુનાઈટેડ સ્ટેટ્સ એર ફોર્સ
સ્થાનલિંકન કોલોની, નેવાડા, યુ.એસ.એ.
ઉંચાઈ (સમુદ્ર તળથી સરેરાશ)૪,૪૬૨ ft / ૧,૩૬૦ m
અક્ષાંશ-રેખાંશ37°14′06″N 115°48′40″W / 37.23500°N 115.81111°W / 37.23500; -115.81111
નકશો
KXTA is located in Nevada
KXTA
KXTA
હોમે હવાઇમથકનું સ્થાન
રનવે
રનવે દિશા લંબાઈ સપાટી
ફીટ મીટર
14L/32R ૧૨,૦૦૦ ૩,૬૫૮ અસફાલ્ટ
12/30 ૫,૪૨૦ ૧,૬૫૨ બંધ
સૂકા તળાવ પર ૪ વધારાના રન વે: 03L/21R અને 03R/21L બાજુમાં, અને 09L/27R ની જોડે 27L/09R

વિવિધ અફવાઓને કારણે એરિયા ૫૧ પરગ્રહી વિમાનો અને યુ.એફ.ઓ. જેવા ઉદાહરણોનું કેન્દ્ર બની ગયું છે અને લોકોના દાવા અનુસાર એરિયા ૫૧માં પરગ્રહી ઉપર વૈજ્ઞાનિક પ્રયોગો ચાલી રહ્યા છે.[સંદર્ભ આપો]

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હાફુસ (કેરી)મધુ રાયસોનાક્ષી સિંહાકોળીગરમાળો (વૃક્ષ)ઝાલાગુજરાતી લોકોચાડિયોસ્વચ્છતાજયશંકર 'સુંદરી'ઉનાળુ પાકભોળાદ (તા. ધોળકા)મણિશંકર રત્નજી ભટ્ટગેની ઠાકોરએપ્રિલ ૨૬પ્રથમ વિશ્વ યુદ્ધસાડીહડકવાચણાહોમિયોપેથીધૃતરાષ્ટ્રલોક સભામાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭સિદ્ધરાજ જયસિંહઉત્તરવાહિની નર્મદા પરિક્રમામોરબીપર્યટનતાજ મહેલમેડમ કામાજ્યોતિષવિદ્યાચીનક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭આર્યભટ્ટદ્રૌપદીકવાંટનો મેળોપ્રાણીકુપોષણઅમૃતલાલ વેગડમોહેં-જો-દડોરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસયાયાવર પક્ષીઓઉણ (તા. કાંકરેજ)રાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિકંપની (કાયદો)જૈન ધર્મકાળકા માતા મંદિર, પાવાગઢનેપાળકબડ્ડીપંચાયતી રાજનર્મદા નદીજુનાગઢ જિલ્લોધ્યાનમુહમ્મદઆણંદ જિલ્લોગોખરુ (વનસ્પતિ)રાષ્ટ્રીય મતદાતા દિવસલોકશાહીભરૂચ જિલ્લોમહિનોભારતના વડાપ્રધાનવડમુખપૃષ્ઠકલાસંસ્કૃત ભાષાશિવરૂઢિપ્રયોગરા' ખેંગાર દ્વિતીયલાભશંકર ઠાકરનિર્મલા સીતારામનચુનીલાલ મડિયાસલામત મૈથુનમતદાનકસ્તુરબારાવણકમ્બોડિયાશ્યામજી કૃષ્ણ વર્મા🡆 More