પહલગામ

પહલગામ (ઉર્દૂ: پہلگام, હિન્દી: पहलगाम) ભારતના ઉત્તરીય રાજ્ય જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલું એક નોટીફાઈડ એરિયા કમિટી (વસ્તી ૧૦૦૦૦ થી ૨૦૦૦૦ વચ્ચે) છે.

આ એક પ્રખ્યાત સ્થળ છે અને દર વર્ષે અહીં ઘણાં પ્રવાસીઓ આવે છે.

પહલગામ
ગિરિ મથક
પહલગામ નજીક ખીણનો દેખાવ
પહલગામ નજીક ખીણનો દેખાવ
પહલગામ is located in Jammu and Kashmir
પહલગામ
પહલગામ
જમ્મુ અને કાશ્મીરમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 34°01′N 75°11′E / 34.01°N 75.19°E / 34.01; 75.19
દેશપહલગામ ભારત
રાજ્યજમ્મુ અને કાશ્મીર
જિલ્લોઅનંતનાગ જિલ્લો
ઊંચાઇ
૨,૭૪૦ m (૮૯૯૦ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૫,૯૨૨
ભાષાઓ
 • અધિકૃતઉર્દૂ
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ભૂગોળ

પહલગામ ૩૪.૦૧° N ૭૫.૧૯° E અક્ષાંસ રેખાંશ પર આવેલું છે. સરાસરી સમુદ્ર સપાટીથી અહીંની સરાસરી ઊંચાઈ ૨૭૪૦ મી છે.

વસ્તી

૨૦૧૧ની ભારતની વસ્તી ગણતરી પ્રમાણે પહલગામની વસ્તી ૫૯૨૨ હતી. તેમાં ૬૫% પુરુષો અને ૪૪% સ્ત્રીઓ હતી. અહીં ની સરાસરે સાક્ષરતા ૩૫% હતી જે રાષ્ટ્રીય સરાસરી ૫૯.૫% કરતાં ઓછી હતી. ૪૯% પુરુષો અને ૧૭% સ્ત્રીઓ અહીં સાક્ષર હતી. ૧૪% વસ્તી ૬ વર્ષથી નીચેની ઉમર નાની હતી.

પ્રવાસી આકર્ષણ

પહલગામ (ભરવાડોનું ગામ) ખૂબ સુંદર પ્રાકૃતિક દ્રશ્યો ધરાવે છે. અહીં પ્રવાસી કોઈ હોટેલમાં માત્ર આરામ કરી શકે છે અથવા આસપાસની ઘણી ટેકરીઓમાં કોઈ એક પર આરોહણ કરી શકે છે જેમાં લીદ્દેરવાત, કોલોહોઈ હિમનદી કે સોમાંગ શામિલ છે. અહીં શિયાળાના સમય દરમ્યાન સ્નો સ્કીઈંગ કરી શકાય છે (ડિસેમ્બરથી માર્ચના પ્રથમ અઠવાડીયા સુધી). પહલગામમાં રહેવા માટે જમ્મુ કાશ્મીર પર્યટન નિગમ ખૂબ સસ્તા દરે કોટેજ આપે છે.

હિંદુઓનું પવિત્રધામ ગણાતી અમરનાથ ગુફા જવા માટે આ એક પ્રવેશ સ્થળ છે.

કોલાહોઈ હિમનદી

કોલોહોઈ હિમનદી, એ કોલોહોઈ પર્વતની નીછે લીડ્ડર ખીણની ઉપર તરફ આવેલી છે જે અત્યારે લટકતી હિમનદી છે. આ નદી વૈશ્વીક ગરમી, એશિયાઈ કથ્થઈ વાદળ અને પર્યાવરણીય જળશાસ્ત્ર ને લાગતા સ્થાનીય પર્યાવરણીય કારકોને કારણે આ હિમનદી લટકતી હિમનદી બની ગઈ છે. ૨૦૦૮માં જવાહર પર્વતારોહણ સંસ્થાના પર્વતારોહકોના હિસાબે ૧૯૮૫ના મુકાબલે આ હિમનદી અડધી થઈ ગઈ છે. આ હિમનદી અભ્યાસ માટે સલામત નથી કેમકે તે ઘણે ઠેકાણે પોલી થઈ ગઈ છે આ પોલાણ ઘણે સ્થળે ૨૦૦ ફૂટ ઊંડું છે. હિમ ક્ષેત્રની બંને તરફ હિમ તૂટવાના કડાકા સાંભળી શકાય છે જે દર્શાવે છે કે ક્યારે પણ તે ધરાશાયી થઇ શકે છે. સલામતી પૂર્વક આસ્થળેને નીહાળવાનો વિકલ્પ છે કે તમે જમણી તરફથી જાઓ. આ બાજુએથી આવતા ઓછા પથ્થરીય ક્ષેત્રો આવે છે, અને રસ્તામાં ક્યરેક બકરી/ઘોડા/ઢોર આદિ છરાવતાં ભરવાડ મળી જાય છે જેમની પાસે થોડું ચીઝ કે કાશ્મીરી ચા મેળવી શકાય છે. લીડ્ડર ખીણ માર્ગે કોલહોઈ પહોંચતા તમને પશ્ચિમ હિમાલયના સૌથી કપરા ભૂપૃષ્ઠનો સામનો કરવો પડે છે પણ પ્રાકૃતિક દ્રશ્ય શ્વાસ થંભાવનારું સુંદર છે.

આબોહવા

હવામાન માહિતી Pahalgam
મહિનો જાન ફેબ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઓક્ટ નવે ડિસે વર્ષ
સરેરાશ મહત્તમ °C (°F) 7.0
(44.6)
8.2
(46.8)
14.1
(57.4)
20.5
(68.9)
24.5
(76.1)
29.6
(85.3)
30.1
(86.2)
29.6
(85.3)
27.4
(81.3)
22.4
(72.3)
15.1
(59.2)
8.2
(46.8)
19.7
(67.5)
સરેરાશ ન્યૂનતમ °C (°F) −2
(28)
−0.7
(30.7)
3.4
(38.1)
7.9
(46.2)
10.8
(51.4)
14.9
(58.8)
18.1
(64.6)
17.5
(63.5)
12.1
(53.8)
5.8
(42.4)
0.9
(33.6)
−1.5
(29.3)
7.3
(45.0)
સરેરાશ precipitation મીમી (ઈંચ) 48
(1.9)
68
(2.7)
121
(4.8)
85
(3.3)
68
(2.7)
39
(1.5)
62
(2.4)
76
(3.0)
28
(1.1)
33
(1.3)
28
(1.1)
54
(2.1)
710
(27.9)
સ્ત્રોત: Meoweather

પ્રાણી સૃષ્ટિ

અહીંના ક્ષેત્રો માં જંગલી રીંછ આજે પણ જોવા મળે છે અને ગામડાના લોકો સતત તેનાથી સાવચેત રહે છે. સીમાપારથી ગેરકાયદેસર પ્રવેશ ને રોકવા અહીં ભારતીય સેના સતત ચોકી ફેરા પર રહે છે અને તે હંમેશા સાવચેતીની ઉચ્ચ સ્તરે હોય છે. સ્થાનીય લોકોને શસ્ત્રો ન લેવાનો આદેશ હોવાથી અહીંના રીંછ લુપ્ત પ્રાયઃ થવાથી બચ્યા છે. નદીમાં ટ્રાઉટ અને સ્થાનીય ફાર્મમાં પ્રાણીની આપૂરતી હોવાને કારણે તેમને ખોરાકની તંગી રહેતી નથી. અહીં વાનરો પણ સારી સંખ્યામાં જોવા મળે છે મોટા ભાગના વાંદરાઓ શાંત અને શરમાળ છે, પણ તક મળતા તે પર્યટકો અને કેમ્પના લોકોનું ખાવનું ચોરીને ભાગી જાય છે.

વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટી

અહીં વષંત દરમ્યાન અસંખ્ય ફૂલો ખીલી ઉઠે છે.

છબીઓ

આ પણ જુઓ

  • સોનમર્ગ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

પહલગામ ભૂગોળપહલગામ વસ્તીપહલગામ પ્રવાસી આકર્ષણપહલગામ કોલાહોઈ હિમનદીપહલગામ આબોહવાપહલગામ પ્રાણી સૃષ્ટિપહલગામ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટીપહલગામ છબીઓપહલગામ આ પણ જુઓપહલગામ સંદર્ભપહલગામ બાહ્ય કડીઓપહલગામઅનંતનાગ જિલ્લોઉર્દૂજમ્મુ અને કાશ્મીરહિન્દી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રામનારાયણ પાઠકજીસ્વાનરાજેન્દ્ર શાહવેબેક મશિનતાલુકા પંચાયતસુશ્રુતબરવાળા તાલુકોચરક સંહિતાસામાજિક ક્રિયાચક દે ઇન્ડિયામૌર્ય સામ્રાજ્યપ્રાણીસંગણકતુષાર ચૌધરીચંદ્રયાન-૩કનૈયાલાલ મુનશીમાર્કેટિંગમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭અશ્વત્થામાધ્રુવ ભટ્ટચાણક્યજહાજ વૈતરણા (વીજળી)વનસ્પતિઉણ (તા. કાંકરેજ)સોડિયમદિવાળીહાઈકુનવોદય વિદ્યાલયસુંદરમ્આદમ સ્મિથગોવાગુજરાતી સાહિત્યગુજરાતના મુખ્યમંત્રીઓહરિયાણાસુરેશ જોષીભારતના રાષ્ટ્રપતિઓની યાદીઇન્સ્ટાગ્રામલજ્જા ગોસ્વામીકાળકા માતા મંદિર, પાવાગઢરચેલ વેઇઝહિંદુઅદ્વૈત વેદાંતસતાધારકેન્દ્રશાસિત પ્રદેશદેવાયત પંડિતરમણભાઈ નીલકંઠપ્રતિભા પાટીલરામાયણગોખરુ (વનસ્પતિ)ઉત્ક્રાંતિઓસમાણ મીરદૂધજવાહરલાલ નેહરુકાશી વિશ્વનાથપપૈયુંક્ષેત્રફળપ્રારંભિક જાહેર ભરણું (આઈપીઓ)મહારાષ્ટ્રઅથર્વવેદરા' નવઘણતુલસીલીડ્ઝકૃષ્ણકુમારસિંહ ગોહીલદાંતનો વિકાસભારતનું બંધારણમિથુન રાશીસલામત મૈથુનકલાત્રાટકમળેલા જીવરાજપૂતગુજરાતી લોકોઅંગકોર વાટસ્વામી વિવેકાનંદમાનવ શરીરભાભર (બનાસકાંઠા)🡆 More