એપ્રિલ ૨૨: તારીખ

૨૨ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૧૩મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૬૨૨ – ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ હોર્મુઝ ટાપુ પર કબજો મેળવી ટાપુ પર પોર્ટુગીઝ નિયંત્રણ સમાપ્ત કર્યું.
  • ૧૮૬૨ - ઇતિહાસપ્રસિદ્ધ મહારાજ લાયબલ કેસનો ચુકાદો આવ્યો કે જેમાં કરસનદાસ મૂળજીને નિર્દોષ તથા મહારાજા જદુનાથજીને દોષી જાહેર કરાયા.
  • ૧૮૬૪ – અમેરિકન કોંગ્રેસે કોઇનેજ એક્ટ પસાર કર્યો, જેના મુજબ અમેરિકાનાં દરેક ચલણી સિક્કા ઉપર "In God We Trust" (ઇશ્વરમાં અમને શ્રદ્ધા છે) લખવું ફરજીયાત બન્યું.
  • ૧૯૩૦ – યુનાઇટેડ કિંગડમ, જાપાન અને અમેરિકાએ સબમરીન યુદ્ધને નિયંત્રિત કરતી અને જહાજ નિર્માણને મર્યાદિત કરતી લંડન નેવલ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
  • ૧૯૬૯ – કલકત્તામાં એક સામૂહિક રેલીમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી-લેનિનિસ્ટ)ની રચનાની જાહેરાત કરવામાં આવી.
  • ૧૯૭૦ – પ્રથમ વખત પૃથ્વી દિવસ મનાવવામાં આવ્યો.
  • ૧૯૭૭ – ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ સૌ પ્રથમ જીવંત ટેલિફોન ટ્રાફિક વહન કરવામાં આવ્યો.
  • ૧૯૯૪ – કેન્સાસમાં મૃત્યુદંડની સજા પુનઃ શરૂ કરવામાં આવી.
  • ૧૯૯૮ – અમેરિકાના ઓર્લેન્ડો શહેરની નજીક ડિઝની એનિમલ કિંગ્ડમ ખુલ્લુ મુકવામાં આવ્યું.
  • ૨૦૦૦ – શ્રીલંકાનાં એલીફન્ટ પાસનાં દ્વિતીય યુદ્ધમાં તમિલ વ્યાધ્રો લશ્કરી છાવણી પર અંકુશ મેળવીને ૮ વર્ષ સુધી પોતાના તાબામાં રાખે છે.
  • ૨૦૧૬ – ગ્લોબલ વોર્મિંગના પડકારને પહોંચી વળવા પેરિસ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

જન્મ

  • ૧૭૦૭ – હેન્રી ફિલ્ડિંગ, અંગ્રેજી ભાષાના નવલકથાકાર અને નાટ્યકાર. (અ. ૧૭૫૪)
  • ૧૭૨૪ – ઈમાન્યુએલ કાન્ટ જર્મનનાં આત્મ સ્વાતંત્ર્યના પુરસ્કર્તા અને તત્વજ્ઞાની. (અ. ૧૮૦૪)
  • ૧૯૩૫ – ભામા શ્રીનિવાસન, ભારતીય ગણિતશાસ્ત્રી.
  • ૧૯૪૬ – ગોપાલકૃષ્ણ ગાંધી - ભારતીય સનદી અધિકારી અને રાજદ્વારી.

અવસાન

  • ૧૯૬૯ – યોગેશચંદ્ર ચેટરજી, કાકોરી કાંડના ક્રાંતિકારી.
  • ૨૦૧૩ – લાલગુડી જયરામન, ભારતીય કર્ણાટકી વાયોલિનવાદક, ગાયક અને સંગીતકાર. (જ. ૧૯૩૦)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

એપ્રિલ ૨૨ મહત્વની ઘટનાઓએપ્રિલ ૨૨ જન્મએપ્રિલ ૨૨ અવસાનએપ્રિલ ૨૨ તહેવારો અને ઉજવણીઓએપ્રિલ ૨૨ બાહ્ય કડીઓએપ્રિલ ૨૨ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બ્રાહ્મણઘેલા સોમનાથગુજરાતીઅવકાશ સંશોધનબ્રહ્મપુત્રા નદીચંદ્રગુપ્ત પ્રથમચિત્તોડગઢઆતંકવાદમિઆ ખલીફાબાહુકસાર્થ જોડણીકોશગિજુભાઈ બધેકાનરેશ કનોડિયાલાલ કિલ્લોડાંગ દરબારઆણંદ જિલ્લોશીતળા માતાકેદારનાથ જ્યોતિર્લિંગઆકાશગંગાનાયકી દેવીરમણલાલ દેસાઈભરૂચ જિલ્લોત્રિકોણબાળાજી બાજીરાવકવાંટનો મેળોઅર્જુનવલ્લભી વિશ્વવિદ્યાલયચિનુ મોદીતારક મેહતા કા ઉલ્ટા ચશ્માઅમૂલહિંદુપ્રથમ વિશ્વ યુદ્ધભારત છોડો આંદોલનમાતાનો મઢ (તા. લખપત)ગુજરાતી સાહિત્યકારોની યાદીપૂજ્ય શ્રી મોટાઘર ચકલીવિનોબા ભાવેઝિંઝુવાડા (તા. દસાડા)નર્મદ સુવર્ણ ચંદ્રકધોરાજીસતાધારપાટણ જિલ્લોવાંસગુજરાત વિધાનસભાચિખલી તાલુકોગોળ ગધેડાનો મેળોકિશનસિંહ ચાવડાભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોફૂલઝવેરચંદ મેઘાણીભારતીય ચૂંટણી પંચસપ્તર્ષિઅંગિરસડેડીયાપાડાપારસીધોળાવીરાહિમાલયગંગાસતીસુનીતા વિલિયમ્સમાર્કેટિંગગુરુઅંકલેશ્વરભારત સરકારપ્રત્યાયનઅવિભાજ્ય સંખ્યાએશિયાહરીન્દ્ર દવેઔદ્યોગિક ક્રાંતિમાધવપુર ઘેડભાથિજીબાંગ્લાદેશદશાવતારમુંબઈવલ્લભભાઈ પટેલગુરુ (ગ્રહ)પૃથ્વીરાજ ચૌહાણનવદુર્ગા🡆 More