એપ્રિલ ૧૬: તારીખ

૧૬ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૦૭મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૫૩ – ભારતમાં પ્રથમ યાત્રી રેલવે સેવાની શરૂઆત, જે બોરીબંદર,મુંબઇથી થાણે સુધી શરૂ કરાઇ.
  • ૧૯૧૨ – 'હેરિએટ ક્વિમ્બી'(Harriet Quimby),હવાઇ જહાજ દ્વારા ઉડીને 'ઇંગ્લિશ ખાડી' પસાર કરનાર પ્રથમ મહિલા બની.
  • ૧૯૧૯ – જલિયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં ગાંધીજીએ "પ્રાર્થના અને અનશન" દિવસ મનાવ્યો.
  • ૧૯૭૨ – 'એપોલો ૧૬' અવકાશયાનનું,'કેપ કાનવેરલ',ફ્લોરિડા, મથકેથી પ્રક્ષેપણ કરાયું.

જન્મ

અવસાન

  • ૧૮૫૦ – મેરી તુસાદ(Marie Tussaud), 'મેડમ તુસાદનું મીણનાં પુતળાઓનું સંગ્રહાલય'નાં સ્થાપક.(જ. ૧૭૬૧)
  • ૧૯૬૬ – નંદલાલ બોઝ, આધુનિક ભારતીય કલાના પ્રણેતા. (જ. ૧૮૮૨)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

એપ્રિલ ૧૬ મહત્વની ઘટનાઓએપ્રિલ ૧૬ જન્મએપ્રિલ ૧૬ અવસાનએપ્રિલ ૧૬ તહેવારો અને ઉજવણીઓએપ્રિલ ૧૬ બાહ્ય કડીઓએપ્રિલ ૧૬ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતી રંગભૂમિક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭કપાસશિક્ષકનાઝીવાદભારતની નદીઓની યાદીવાઘબાળાજી બાજીરાવમદનલાલ ધિંગરાહિતોપદેશઅર્જુનશિવરામફુગાવોસલામત મૈથુનવૃશ્ચિક રાશીઅદ્વૈત વેદાંતમહંત સ્વામી મહારાજસુખદેવભારતના રાષ્ટ્રપતિકલાપીગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળજીસ્વાનજાપાનખંડકાવ્યરિસાયક્લિંગજોસેફ મેકવાનસામાજિક મનોવિજ્ઞાનશબ્દકોશભૂતાનઅડાલજની વાવભારતના રજવાડાઓની યાદીગુજરાતી અંકભારતીય ધર્મોપ્રાચીન ઇજિપ્તરાણકી વાવકમળોસામાજિક પરિવર્તનસમાનાર્થી શબ્દોજ્યોતિબા ફુલેઆઇઝેક ન્યૂટનરાણકદેવીગણેશસૂર્યમનમોહન સિંહભગવતીકુમાર શર્માભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓશહેરીકરણસૂર્યગ્રહણબિન-વેધક મૈથુનજીરુંકચ્છનો ઇતિહાસબારડોલી સત્યાગ્રહઅમર્ત્ય સેનસરોજિની નાયડુવલ્લભી વિશ્વવિદ્યાલયધવલસિંહ ઝાલાજંડ હનુમાનપરમારખાખરોમૃણાલિની સારાભાઈગુજરાતના લોકમેળાઓમરાઠા સામ્રાજ્યરવિ પાકભારતના ચારધામમકાઈબિનજોડાણવાદી ચળવળદક્ષિણ ગુજરાતવડોદરાગુજરાતી ફિલ્મોની યાદીસંસ્કૃતિહિમાચલ પ્રદેશપાટણ જિલ્લોઅવિનાશ વ્યાસબીજોરાઆર. કે. નારાયણવિકિસ્રોત🡆 More