બોટાદ તાલુકો ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં આવેલો તાલુકો છે.
આ તાલુકો ઓગસ્ટ ૨૦૧૩ પહેલાં ભાવનગર જિલ્લાનો ભાગ હતો. બોટાદ શહેર આ તાલુકાનું મુખ્ય મથક છે.
બોટાદ તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બોટાદ |
મુખ્ય મથક | બોટાદ |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૨૮૬૬૧૮ |
• લિંગ પ્રમાણ | ૯૪૦ |
• સાક્ષરતા | ૬૫.૨ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
બોટાદ તાલુકામાં ૫૩ (ત્રેપન) ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.
|
બોટાદ જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન | ||||||
---|---|---|---|---|---|---|
ભૌગોલિક સ્થાન | ગુજરાતમાં સ્થાન |
This article uses material from the Wikipedia ગુજરાતી article બોટાદ તાલુકો, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.