વાયુ પ્રદૂષણ

હવાનું પ્રદૂષણ કે વાયુ પ્રદૂષણ એટલે સાદી ભાષામાં આપણી આસપાસની હવામાં હાનિકારક તત્ત્વોની હાજરી અથવા તો એમ કહી શકાય કે આપણી આસપાસની હવાનું પ્રદૂષણ.

હવાનું પ્રદૂષણ કુદરતી અને માનવસર્જીત પણ હોઈ શકે છે. વાયુ પ્રદૂષણ ફેલાવવામાં માનવસર્જીત પ્રવૃતિઓ જેવી કે જ્વલન, બાંધકામ, ખાણકામ, કૃષિ અને યુદ્ધનો મહત્વનો ફાળો છે. વાહનો દ્વારા થતા ઇંધણના દહનને કારણે મહત્તમ વાયુ પ્રદૂષણ ફેલાય છે. વાતાવરણમાં કેટલાંક રસાયણો અને ચોક્કસ પ્રદાર્થોની હાજરીને વાયુ પ્રદૂષણ ગણાવી શકાય, જેમકે કાર્બન મોનોક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ, ક્લોરોફ્લોરોકાર્બન (સીએફસી) અને નાઇટ્રોજન ઓકસાઈડ.

Tags:

પ્રદૂષણ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસડાયનાસોરવડગલગોટાસાંચીનો સ્તૂપવેબ ડિઝાઈનટેક્સસઓએસઆઈ મોડેલજીમેઇલફેસબુકબુધ (ગ્રહ)લોથલઑડિશાભારતની નદીઓની યાદીધ્યાનમેડમ કામાસાળંગપુરરાષ્ટ્રવાદવર્તુળનો વ્યાસશિવઘઉંજ્યોતિષવિદ્યાપોરબંદરરક્તના પ્રકારઉશનસ્અડાલજની વાવગુપ્ત સામ્રાજ્યકર્ક રાશીભૌતિક શાસ્ત્રવૃષભ રાશીઓસમાણ મીરપરબધામ (તા. ભેંસાણ)સૂર્યમંદિર, મોઢેરાવિક્રમ સારાભાઈકબડ્ડીગાયત્રીજયશંકર 'સુંદરી'શાકભાજીહિંમતનગરમિનેપોલિસકચ્છનો ઇતિહાસપુરાણમહાત્મા ગાંધીપોપટસામાજિક પરિવર્તનગુજરાતીમુખપૃષ્ઠવિશ્વ રંગમંચ દિવસભારતના વડાપ્રધાનચામુંડાખુદીરામ બોઝઆંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસભારતનું બંધારણસુરેશ જોષીવિદુરભારતીય સંગીતસોડિયમવિધાન સભાનવોદય વિદ્યાલયમેઘધનુષકબજિયાતભરત મુનિફેફસાંપત્રકારત્વચંદ્રયાન-૩આયુર્વેદસુભાષચંદ્ર બોઝમીરાંબાઈપાકિસ્તાનઆહીરઅકબરકાન્હડદે પ્રબંધશિવાજીઇસરોમાર્ચ ૨૭🡆 More