હદીસ

હદીસ (/ hædɪθ / અથવા / hɑːdiːθ /; અરબી: حديث હદીથ, બ.વ.અહાદીસ, أحاديث, 'અહાદીસ અરબી ઉચ્ચાર: ,પરંપરાઓ પણ ) ઇસ્લામમાં ઇસ્લામિક પ્રબોધક કે નબી કે ઇશદૂત મુહમ્મદના શબ્દો, ક્રિયાઓ અને મૌન મંજૂરીનો રેકોર્ડ છે.

ઇસ્લામમાં ધાર્મિક કાયદો અને નૈતિક માર્ગદર્શિકાના સ્રોત તરીકે હદીસની સત્તા ફક્ત કુરાન પછી બીજા સ્થાને છે. કુરાનની આયાતો (ઋચાઓ) (જેમ કે ૨૪:૫૪, ૩૩:૨૧) મુસલમાનોને મુહમ્મદનું અનુકરણ કરવા અને તેમના ચુકાદાઓનું પાલન કરવા, હિમાયત માટે શાસ્ત્રોક્ત સત્તા પ્રદાન કરવા આદેશ આપે છે. જ્યારે કુરાનમાં કાયદાને લગતી આયાતોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે, ત્યારે અહાદીસ ધાર્મિક જવાબદારીઓ (જેમ કે નાહવું અથવા વુઝૂ, નમાઝ પઢવા માટે માર્ગદર્શન આપે છે, બધાને અભિવાદન કેવી રીતે કરવું અને ગુલામોની સાથે ઉદારતાપૂર્વકનો વ્યવહાર કરવાનું મહત્વ દર્શાવે છે. આમ, શરિયા કે શરીયત (ઇસ્લામિક કાયદા)ના નિયમોની "મોટા ભાગની બાબતો" કુરાનની જગ્યાએ અહાદીસમાંથી આવી છે.

સંદર્ભ

Tags:

અરબી ભાષાકુરાનમુહમ્મદ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

યુનિફોર્મ રિસોર્સ લોકેટરહલ્દી ઘાટીરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિમળેલા જીવરતન તાતાપ્રવીણ દરજીફણસપશ્ચિમ બંગાળમહાત્મા ગાંધીનું કુટુંબભારતનો રાષ્ટ્રધ્વજગુજરાત સલ્તનતવિશ્વની અજાયબીઓઅમદાવાદ બીઆરટીએસસુખદેવરામાયણહનુમાન મંદિર, સાળંગપુરકુંભ રાશીભાસ્કરાચાર્યઅથર્વવેદડાકોરપાટણનક્ષત્રશિવાજીગોળ ગધેડાનો મેળોકર્ણવિક્રમ ઠાકોરઆંતરરાષ્ટ્રીય મહિલા દિનઅક્ષાંશ-રેખાંશલગ્નસુએઝ નહેરહનુમાનસાપુતારાઘોરખોદિયુંસંજ્ઞાચેસભીખુદાન ગઢવીઉમાશંકર જોશીચિત્તોડગઢચુનીલાલ મડિયાનવોદય વિદ્યાલયમાર્ચ ૨૭પોળોનું જંગલઆર. કે. નારાયણકોણાર્ક સૂર્ય મંદિરવૌઠાનો મેળોડાંગ જિલ્લોહવામાનયોગ (મનોશારીરીક જીવનશૈલી)આણંદ જિલ્લોબનાસકાંઠા જિલ્લોઅસોસિએશન ફુટબોલઉધઈડાયનાસોરપ્રેમાનંદપ્રાથમિક શાળાઈશ્વરધોળાવીરાબિલ ગેટ્સયુનાઇટેડ કિંગડમસમઘનહમીરજી ગોહિલચક દે ઇન્ડિયાસહસ્ત્રલિંગ તળાવહળવદરાણકી વાવગુપ્ત સામ્રાજ્યએકમપાકિસ્તાનગુડફ્રાઈડેજોસેફ મેકવાનવિશ્વ આરોગ્ય સંસ્થાલીમડોજ્વાળામુખીજ્યોતીન્દ્ર દવેગોવર્ધનરામ ત્રિપાઠીનવરોઝકર્કરોગ (કેન્સર)🡆 More