સફેદ ઢોંક

સફેદ ઢોંક કે ઊજળી (અંગ્રેજી: White Stork), (Ciconia ciconia) એ મોટું યાયાવર પક્ષી છે.

સફેદ ઢોંક, ઊજળી
સફેદ ઢોંક
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Ciconiiformes
Family: Ciconiidae
Genus: 'Ciconia'
Species: ''C. ciconia''
દ્વિનામી નામ
Ciconia ciconia
(Linnaeus, 1758)
સફેદ ઢોંક
Approximate ranges and routes

       પ્રજનન ક્ષેત્ર
       શિયાળુ ક્ષેત્ર
                     સ્થળાંતર માર્ગ

સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ

Ardea ciconia Linnaeus, 1758

વર્ણન

તેના પીંછા મુખ્યત્વે સફેદ, પાંખો પર કાળા હોય છે. પુખ્ત પક્ષીને લાંબા લાલ પગ અને લાંબી અણીયાળી લાલ ચાંચ હોય છે. આ પક્ષીની ચાંચની અણીથી પૂંછડીના છેડા સુધીની સરેરાશ લંબાઈ 100–115 cm (39–45 in) હોય છે અને પાંખોનો વ્યાપ 155–215 cm (61–85 in) હોય છે. આ પક્ષી યુરોપ, ઉત્તરપશ્ચિમ આફ્રિકા, દક્ષિણપશ્ચિમ એશિયા અને દક્ષીણોત્તર આફ્રિકામાં પ્રજોપ્તિ કરે છે. શિયાળામાં તે યુરોપથી ભારતીય ઉપખંડ કે દક્ષિણ આફ્રિકામાં સ્થળાંતર કરે છે. ઉડયનમાં ગરમ હવાના ઉધર્વપ્રવાહનો લાભ લેવા માટે સ્થળાંતરણ દરમિયાન તે ભૂમધ્ય સાગરને ઓળંગવાનું ટાળી અને જમીન માર્ગો પરથી પસાર થવાનું પસંદ કરે છે.

સફેદ ઢોંક 
બચ્ચું, જીવાત ભક્ષણ કરતું

આ પક્ષીની લંબાઈ 100–115 cm (39–45 in), અને ઉંચાઈ 100–125 cm (39–49 in) હોય છે. પાંખોનો વ્યાપ 155–215 cm (61–85 in) અને વજન 2.3–4.5 kg (5.1–9.9 lb) હોય છે. બધા બગલાઓની જેમ, આને પણ લાંબા પગ અને લાંબી અણીયાળી ચાંચ હોય છે. નર અને માદા કદને કારણે ઓળખાઈ જાય છે, સરેરાશ નર માદા કરતાં કદમાં મોટો હોય છે. પીંછા મુખ્યત્વે સફેદ અને પાંખોના છેડે કાળા હોય છે. આ કાળો રંગ ‘મેલાનીન’ નામક રંગદ્રવ્યને કારણે હોય છે.

નોંધ

સંદર્ભો

Tags:

સફેદ ઢોંક વર્ણનસફેદ ઢોંક નોંધસફેદ ઢોંક સંદર્ભોસફેદ ઢોંક બાહ્ય કડીઓસફેદ ઢોંક

🔥 Trending searches on Wiki ગુજરાતી:

યુરોપઉપરકોટ કિલ્લોમહેસાણાગુજરાતના મુખ્યમંત્રીઓક્ષય રોગમોગલ માપાટીદાર અનામત આંદોલનવીર્ય સ્ખલનરમત-ગમતબાવળગણેશચોટીલામેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરમાહિતીનો અધિકારઆદિવાસીરુધિરાભિસરણ તંત્રકબજિયાતમાઇક્રોસોફ્ટરાજસ્થાનભાવનગરગુજરાતની ભૂગોળલીમડોગુજરાતી ફિલ્મોની યાદીનવગ્રહલસિકા ગાંઠપાલનપુરધ્રુવ ભટ્ટમહેસાણા જિલ્લોજન ગણ મનક્રિકેટઅંકિત ત્રિવેદીહોકાયંત્રહિંમતનગરલિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપડાંગરગુજરાતસતાધારગુજરાત સમાચારનરસિંહ મહેતાચામુંડાસોમનાથનવોદય વિદ્યાલયચંદ્રગુપ્ત મૌર્યદમણનવલકથાવિક્રમ સંવતગોહિલ વંશફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલકલાપીજયંતિ દલાલએશિયાઇ સિંહબૌદ્ધ ધર્મમાઉન્ટ આબુગણિતપંચાયતી રાજપ્રજાસત્તાક દિન (ભારત)પ્રાણાયામલાલ બહાદુર શાસ્ત્રીકચ્છ જિલ્લોતત્વમસિગર્ભાવસ્થામહંત સ્વામી મહારાજકારડીયાતાજ મહેલવિનોબા ભાવેકુરુક્ષેત્ર યુદ્ધસોલંકી વંશપાણી (અણુ)શિવાજી જયંતિવડપ્રેમાનંદપૃથ્વી દિવસસાપસ્ટેચ્યુ ઓફ યુનિટીરસીકરણશ્રીમદ્ ભગવદ્ ગીતાશંકરસિંહ વાઘેલા🡆 More