સંશયવાદ

સંશયવાદ અથવા સંદેહવાદ (અંગ્રેજી: Skepticism or Scepticism) જ્ઞાન અને શ્રદ્ધાની શક્યતાને સંશયની નજરે જોવાનું વલણ ધરાવતી ફિલસૂફીની એક શાખા તે સંશયવાદ.

આ સંશય બે પ્રકારના: (૧) વિનીત (soft) અને (૨) ઉગ્ર (hard). ગ્રીક તત્વચિંતક પાયરહો, પ્લેટો તેમજ સેક્સટસ ઍમ્પિરિક્સ અને દ્'કાર્ત આ વાદના મુખ્ય પુરસ્કર્તાઓ હતા.

વ્યાખ્યા

બીજી સદીના ચિંતક સેક્સટસ એમ્પિરિક્સે સંદેહવાદી ચિંતકને સમીક્ષક, સત્યશોધક, જિજ્ઞાસુ તરીકે ઓળખાવ્યો છે. સમીક્ષા પછી, શોધતપાસ બાદ કોઈ સત્યશોધકને જો લાગે કે તત્વજ્ઞાનમાં પ્રવર્તતા જે તે મતને ન તો સત્ય કે ન તો અસત્ય માની શકાય, તો એવું સમજનારો સત્યશોધક કોઈ પણ સિદ્ધાંતની સત્યતા કે અસત્યતા અંગેના આખરી નિર્ણયને મોકૂફ રાખે છે. સેક્સટસ પ્રમાણે નિશ્ચય-મોકૂફી પછી પણ પ્રશ્નને ખુલ્લો રાખનાર અને શોધ ચાલુ રાખનાર ચિંતક જ સાચા અર્થમાં સંદેહવાદી છે.

  • પોતે અમુક વિષયમાં અત્યારે કશું જાણતો નથી, પણ ભવિષ્યમાં પોતે એ વિષય અંગે કશું જાણી શકે એવું પણ બને - આવા મતને વિનીત (soft) સંદેહવાદ કહેવામાં આવે છે.
  • મોટાભાગના વિષયો વિશે પોતે કે કોઈ પણ વ્યક્તિ કશું પણ ક્યારેય જાણી શકે તેમ નથી - આવા મત ને ઉગ્ર (hard) સંદેહવાદ કહેવામાં આવે છે.

સંદર્ભ

Tags:

પ્લેટો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મંગળ (ગ્રહ)વેરાવળકાંકરિયા તળાવગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭કમ્પ્યુટર નેટવર્કવસ્તીવિશ્વ વેપાર સંગઠનરાશીકલાઔદ્યોગિક ક્રાંતિસોફ્ટબોલડાકોરસીદીસૈયદની જાળીરશિયાવીંછુડોમોગલ મામલેરિયાનરસિંહ મહેતારાણી લક્ષ્મીબાઈજૂથઅશોકનરસિંહ મહેતા એવોર્ડઉત્તરવાહિની નર્મદા પરિક્રમાધોલેરાપત્રકારત્વગુજરાત ટાઇટન્સસ્નેહલતામિથુન રાશીકાદુ મકરાણીસ્વતંત્રતા દિવસ (ભારત)મહાવીર સ્વામીનવગ્રહદયારામહિતોપદેશમહાકાળેશ્વર જ્યોતિર્લિંગતાજ મહેલમોરબી જિલ્લોકુટુંબકચ્છનું રણવિરામચિહ્નોમહેસાણા જિલ્લોબાબાસાહેબ આંબેડકરશાહજહાંવિક્રમ ઠાકોરભારતના રજવાડાઓની યાદીહમીરજી ગોહિલકૃત્રિમ ઉપગ્રહભારતીય ચૂંટણી પંચયુગગુજરાત પોલીસકર્ણાટકઘૃષ્ણેશ્વરમુકેશ અંબાણીગુજરાતી ભાષાધીરૂભાઈ અંબાણીઅકબરજલિયાંવાલા બાગ હત્યાકાંડલેપ્ટોસ્પાઇરોસિસમિઆ ખલીફાકમ્પ્યુટર હાર્ડવેરઝવેરચંદ મેઘાણીગુજરાત મેટ્રોજયંતિ દલાલગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)એપ્રિલપૃથ્વીરાજ ચૌહાણબાંગ્લાદેશભારતના વડાપ્રધાનભગવાનદાસ પટેલડુંગળીહિંદી ભાષાHTMLહિંદુવ્યાસમુખપૃષ્ઠવિષ્ણુ સહસ્રનામ🡆 More