વુમેન ઇન રેડ

વુમેન ઇન રેડ વિકિપીડિયા સામગ્રીમાં વર્તમાન લિંગ પક્ષપાતને સંબોધિત કરતો એક વિકિ પ્રોજેક્ટ છે .

આ પ્રોજેક્ટ મહિલા જીવનચરિત્ર, મહિલા કાર્યો અને મહિલા સમસ્યાઓ સંબંધિત સામગ્રી બનાવવા પર કેન્દ્રિત છે.

વુમેન ઇન રેડ
સ્થાપના૨૦૧૫
સ્થાપક
  • રોજર બામકીન
  • રોઝી સ્ટેફન્સન - ગુડનાઈટ
Methodsએડિટોથોન

પ્રોજેકટનું નામ હાલના વિકિપીડિયા લેખોમાં હાયપરલિંક્સ પર રાખવામાં આવ્યું છે જે સંકળાયેલ લેખ ગુમ થયેલ છે તે સૂચવવા લાલ રંગમાં પ્રદર્શિત થાય છે.

ઇતિહાસ

વુમન ઇન રેડ, વિકિમેનિયા ૨૦૧૭ દરમિયાન રોજર બામકીનનું એક પ્રેઝન્ટેશન

વુમન ઇન રેડની કલ્પના સ્વયંસેવક વિકિપીડિયા સંપાદક રોજર બામકીને ૨૦૧૫ માં કરી હતી, અને તે પછી તરત જ સ્વયંસેવક સંપાદક રોઝી સ્ટીફન્સન-ગુડકનાઇટ તેમાં જોડાયા હતા. બામકીને શરૂઆતમાં આ પ્રોજેક્ટને "પ્રોજેક્ટ એક્સએક્સ" નામ આપ્યું હતું, પરંતુ છેવટે તેને 'વુમન ઇન રેડ' તરીકે ઓળખવામાં આવ્યું હતું.

પ્રોજેક્ટ ચાલુ થયા પછી, સ્વયંસેવક સંપાદક એમિલી ટેમ્પલ-વુડ તેમાં જોડાયા. તેમની વિશેષતા સ્ત્રી વૈજ્ઞાનિકો વિશે દર વખતે નવો લેખ સંપાદિત કરવાની હતી પરંતુ પ્રત્યેક વખતે તેમના સ્ત્રી સંબંધિત સંપાદનો માટે કોઈને કોઈ તેમને પરેશાન કરતું હતુ.

વિકિમેનિયા ૨૦૧૬ માં, ઇટાલીના એસિનો લારિઓ ખાતે વિકિપીડિયાની સહ-સ્થાપક જિમ્મી વેલ્સે સ્ટીફન્સન-ગુડકનાઇટ અને ટેમ્પલ-વુડ્સને વિકિપીડિયા પર લિંગભેદની ખાઈને ભરવા બદલ વિકિપીડિયન્સ ઓફ ધ યર જાહેર કર્યા હતા.

પદ્ધતિઓ

વુમેન ઇન રેડ 
મેક્સિકો સિટીમાં વિકીમેનિયા ૨૦૧૫ દરમિયાન વુમન ઇન રેડની રચનાની ઘોષણા કરતા રોઝી અને રોજર (સ્કાઈપ દ્વારા દેખાતા).
વુમેન ઇન રેડ 
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૧૭ વુમન ઇન રેડ એડિટોથોનને પ્રદર્શિત કરતું બટન

વુમન ઇન રેડ વિશ્વભરના શહેરોમાં વિકિપીડિયા એડિટોથોનનું સંચાલન કરે છે સમગ્ર દિવસ દરમિયાન નવા યોગદાનકર્તાઓને તાલીમ આપવા માટે કેન્દ્રિત કાર્યક્રમો યોજવામાં આવે છે, જેથી વિકિપીડિયા જેન્ડર ગેપ (લિંગ ભેદ) વધુ ઘટાડી શકાય અને નોંધપાત્ર મહિલાઓ પર વધુ સામગ્રીનો ઉમેરો કરી શકાય. બીજું ધ્યેય સ્ત્રી સંપાદકોની સંખ્યા વધારવાનું છે. વિકિપીડિયા એ "મુક્ત વિશ્વકોશ" છે, જેમાં કોઈ પણ ફેરફાર કરી શકે છે, પરંતુ ૨૦૧૫માં માત્ર ૧૦ ટકા સંપાદકો જ મહિલાઓ હતા.


૨૨ ડિસેમ્બર, ૨૦૧૬ સુધી, વુમન ઇન રેડ સ્વયંસેવક સંપાદકો દ્વારા મહિલાઓ સંબંધિત ૪૫,૦૦૦થી વધુ લેખો ઉમેરવામાં આવ્યા છે અને અંગ્રેજી ભાષાના જીવનચરિત્રોના લેખોની સંખ્યા ૧૬.૮ ટકા (જુલાઈ ૨૦૧૫માં ૧૫ ટકા) થઈ ગઈ હતી.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

વુમેન ઇન રેડ ઇતિહાસવુમેન ઇન રેડ પદ્ધતિઓવુમેન ઇન રેડ સંદર્ભવુમેન ઇન રેડ બાહ્ય કડીઓવુમેન ઇન રેડ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આર્યભટ્ટરિસાયક્લિંગમિલાનચીકુદક્ષિણ પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરમાછલીઘરઆણંદ જિલ્લોવલસાડમધ્ય ઝોન, અમદાવાદ શહેરપ્રાચીન ઇજિપ્તસોપારીભારતનું સર્વોચ્ચ ન્યાયાલયમકરધ્વજકેન્સર૨૦૦૧ ગુજરાત ધરતીકંપરામાયણનાં વિવિધ સંસ્કરણોમુખપૃષ્ઠભારતનો રાષ્ટ્રધ્વજગોળ ગધેડાનો મેળોગુજરાતી રંગભૂમિસંસ્કૃત ભાષારાજસ્થાનવિનોદિની નીલકંઠનરેન્દ્ર મોદીચંદ્રક્ષેત્રફળવિક્રમ ઠાકોરસવિતા આંબેડકરવાઘેલા વંશતુલસીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનર્મદા બચાવો આંદોલનતુલા રાશિઅરિજીત સિંઘવેબેક મશિનઆંકડો (વનસ્પતિ)અશ્વત્થામાટ્વિટરભારતના રજવાડાઓની યાદીભારતમાં આવક વેરોરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘદયારામગુજરાતપરબધામ (તા. ભેંસાણ)આવર્ત કોષ્ટકસોનુંસોયાબીનઇસ્કોનફૂલત્રેતાયુગઅમિતાભ બચ્ચનવીંછુડોમાધવપુર ઘેડવિક્રમ સારાભાઈમહાત્મા ગાંધીયુરોપના દેશોની યાદીહરિવંશઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારઓસમાણ મીરભારતમાં મહિલાઓબકરી ઈદકમળોરશિયાઅપ્સરાખોડિયારભારતીય બંધારણ સભાવિઘાજય શ્રી રામબજરંગદાસબાપાજમ્મુ અને કાશ્મીરઇન્ટરનેટજયંતિ દલાલબુધ (ગ્રહ)કાકાસાહેબ કાલેલકરબ્લૉગછેલ્લો દિવસ (ચલચિત્ર)તાલુકા વિકાસ અધિકારી🡆 More