વિશ્વ બિલાડી દિવસ

વિશ્વ બિલાડી દિવસ દર વર્ષે ૮ ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે.

ઇન્ટરનેશનલ ફંડ ફોર એનિમલ વેલ્ફેર સંસ્થા દ્વારા તેની શરૂઆત ૨૦૦૨માં થઇ હતી.

વિશ્વ બિલાડી દિવસ
વિશ્વ બિલાડી દિવસ
નાની છોકરી અને તેની બિલાડી
ઉજવવામાં આવે છેઆંતરરાષ્ટ્રીય અને ઇન્ટરનેટ
તારીખ૮ ઓગસ્ટ
આવૃત્તિવાર્ષિક

વિશ્વ બિલાડી દિવસની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં વધી રહી છે. મોટા ભાગના દેશો હવે ૮મી ઓગસ્ટે આ બિનસત્તાવાર તહેવાર દિવસની ઉજવણીઓ કરે છે, જ્યારે રશિયા ૧ માર્ચ ના રોજ રાષ્ટ્રીય બિલાડી દિવસ ઉજવે છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પોતાનો રાષ્ટ્રીય બિલાડી દિવસ ૨૯ ઓક્ટોબરના રોજ ઉજવે છે.

વિશ્વ બિલાડી દિવસ
યુ.એસ.એ. અને કેનેડામાં બિલાડી દિવસ બિલાડીઓના રક્ષણ અને તેમને દત્તક લેવા માટે ઉજવાય છે.

વિશ્વ બિલાડી દિવસ બિલાડીઓ વિશે જાગૃતિ લાવવા અને તેમને મદદ અને તેમનું રક્ષણ કરવાની રીતો વિશે શીખવાનો દિવસ છે. ૨૨ ફેબ્રુઆરીએ પણ બિલાડીનો દિવસ ઉજવાય છે, અને તેનો ઉદ્ભવ જાપાનમાં થયો હતો અને ઇન્ટરનેટ પર સોશિયલ મિડિયામાં અત્યંત લોકપ્રિય બન્યો હતો જેમાં લોકો પોતાની બિલાડીઓની છબીઓ અને વિડિયો વહેંચે છે.

સંદર્ભ

Tags:

ઓગસ્ટ ૮

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દ્રોણઆંતરરાષ્ટ્રીય મહિલા દિનતારક મેહતા કા ઉલ્ટા ચશ્માબિનજોડાણવાદી ચળવળભારતપ્રમુખ સ્વામી મહારાજચંદ્રશેખર આઝાદલોક સભાપ્રજાસત્તાક દિન (ભારત)જ્યોતિર્લિંગખોડિયારલાભશંકર ઠાકરપશ્ચિમ બંગાળચણાઅનિલ અંબાણીહનુમાન મંદિર, સાળંગપુરમહાગુજરાત આંદોલનમિનેપોલિસરાણકદેવીવિરામચિહ્નોગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોઔદિચ્ય બ્રાહ્મણવિજ્ઞાનસ્વાઈન ફ્લૂરાજેન્દ્ર શાહહેમચંદ્રાચાર્યનિર્મલા સીતારામનસહસ્ત્રલિંગ તળાવવનસ્પતિરાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)ભારતમાં આવક વેરોકાકાસાહેબ કાલેલકરપાણીપતની ત્રીજી લડાઈઅમૃતા (નવલકથા)જુનાગઢ જિલ્લોપાવાગઢઓએસઆઈ મોડેલજ્યોતીન્દ્ર દવેઔદ્યોગિક ક્રાંતિજયંત પાઠકઆંગણવાડીગુજરાતી સાહિત્યSay it in Gujaratiસુનામીકોરોનાવાયરસ રોગ ૨૦૧૯લતા મંગેશકરચોમાસુંધ્રુવ ભટ્ટછંદમોરારીબાપુરબારીયજુર્વેદરતન તાતાકાન્હડદે પ્રબંધકોળીકર્ક રાશીજ્વાળામુખીપર્યાવરણીય શિક્ષણસામાજિક સમસ્યાઝાલાપપૈયુંભારતીય જનતા પાર્ટીએલોન મસ્કઅશફાક ઊલ્લા ખાનભીમાશંકરઘોરખોદિયુંહરિયાણાબિરસા મુંડાસતાધારદેવાયત પંડિતચામુંડાભારતનું બંધારણકરોડવિશ્વ બેંકવાકછટાકેન્સર🡆 More