રંગીત અથવા રંગિત નદી એ ભારત દેશના પૂર્વોત્તર ભાગમાં આવેલ સિક્કિમ રાજયમાં વહેતી તિસ્તા નદીની સહાયક નદી છે. સિક્કિમ પ્રદેશની જીવાદોરી સમજી શકાય તેવી માત્ર બે જ મોટી નદીઓ છે.
રંગીત નદી પશ્ચિમ બંગાળમાં તિસ્તા બજાર નામના ગામ નજીક તિસ્તા નદીમાં મળી જાય છે. ૬૦ મેગાવોટ જેટલી વીજળીનું ઉત્પાદન પણ આ જ નદી પર સિક્કિમ અને પશ્ચિમ બંગાળના સરહદ વિસ્તારમાં એન એચ પી સી દ્વારા કરવામાં આવે છે.
રંગીત નદી | |
નદી | |
તાશીડિંગ, દક્ષિણ સિક્કિમ ખાતે રંગીત નદી | |
દેશ | ભારત |
---|---|
રાજ્ય | સિક્કિમ |
સ્ત્રોત | હિમાલય |
મુખ | તિસ્તા નદી |
This article uses material from the Wikipedia ગુજરાતી article રંગીત નદી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.