બાવળ

બાવળએ આફ્રિકા, મધ્ય પૂર્વ અને ભારતીઅ ઉપમહાદ્વીપની વતની એવી એક વનસ્પતિ છે આ વનસ્પતિ એક આક્રમણકારી પ્રજાતિ મનાય છે.

તેનું શાસ્ત્રીય નામ એકાસીયા નાઈલોટીકા (Acacia nilotica)છે. આ સિવાય તેને ગમ એરેબિક ટ્રી (gum arabic tree=અરબી ગુંદરનું વૃક્ષ) , બબુલ/કીકર, ઈજિપ્શિયન થ્રોન (Egyptian thorn=ઈજીપ્તનો કાંટો), સૅન્ટ ટ્રી (Sant tree), અલ-સન્ત (Al-sant) કે પ્રીકી એકાશીયા (prickly acacia) પણ કહે છે. ઑસ્ટ્રેલિયામાં તેને થ્રોન મિમોસા અથવા પ્રીકલી અકાશિયા; સાઉથ આફ્રિકામાં લેકેરુઈકેપ્યુલ કે સેંટેડ થ્રોન (સુગંધી કાંટો)કહે છે. દક્ષિણ ભારતમાં તેને કરુવેલા મારમ કહે છે.

બાવળ
(એકાસિયા નાઈલોટિકા)
Acacia nilotica
બાવળ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Fabales
Family: Fabaceae
Genus: 'Acacia'
Species: ''A. nilotica''
દ્વિનામી નામ
Acacia nilotica
(L.) Willd. ex Delile
બાવળ
Range of Acacia nilotica
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ
  • Acacia arabica (Lam.) Willd.
  • Acacia scorpioides W.Wight
  • Mimosa arabica Lam.
  • Mimosa nilotica L.
  • Mimosa scorpioides L.

હાલમાં ઑસ્ટ્રેલિયામાં તેનું આક્રમકતા (તીવ્ર ગતિએ ફેલાવો) ત્યામ્ની સરકારનું ચિંતાનું કારણ બની છે.

૪૦-૯૦ સીર્કાના સમયમાં ગ્રીક વનસ્પતિ શાસ્ત્રીએ મટૅરિઆ મેડિકા નામનું એક પુસ્તક લખ્યું. તેમાં તેણે આ વનસ્પતિને ઔષધિય ગુણો ધરાવતી હોવાનું જણાવ્યું અને તેણે તેને અકાસીયા નામ આપ્યું. આ નામ પરથી તેનું હાલનું શાસ્ત્રીય નામ ઉતરી આવ્યું છે. અકાકીયા એ શબ્દ ગ્રીક શબ્દ અકીસ (ακις) પરથી ઉતરી આવ્યો છે જેને જો અર્થ કાંટો થાય છે. આ વૃક્ષની સૌથી મોટી અહરમાળા નાઈલ નદીના કિનારે મળી આવી હોવાથી તેને નાઈલોટીકા એવું નામ લીનેનીયસએ આપ્યું

વર્ણન

બાવળ 
ભારત હરિયાણાના ફરિદાબાદના હોડલ ગામમાં બાવળના ખીલેલા ફૂલ

બાવળનું વૃક્ષ ૫થી ૨૦ મીટર જેટલું ઊંચુ વધે છે. તેને ઘાટી પર્ણઘુમટ હોય છે. તેની ડાળીઓ પ્રાયઃ કથ્થૈ અને કાળી હોય છે. તેના થડની છાલ તિરાડો વાળી હોય છે. તેમાંથી લાલશ પડતા રંગનું નીચી ગુણવત્તાનું ગુંદર નીકળે છે. તેના ઝાડને પાતળી, સીધી, હળાવી, રાખોડી રંગના કાંટાની axillary જોડીઓ હોય છે. આવી ૩ થી ૧૨ જોડીઓ હોય છે જેની યુવાન વૃક્ષોમાં લંબાઈ ૫ થી ૭.૫ સેમી જેટલી હોય છે. પાકટ વૃક્ષોમાં કાંટા હોતા નથી. The leaves are bipinnate, with 3–6 pairs of pinnulae and 10–30 pairs of leaflets each, tomentose, rachis with a gland at the bottom of the last pair of pinnulae. Flowers in globulous heads 1.2–1.5 cm in diameter of a bright golden-yellow color, set up either axillary or whorly on peduncles 2–3 cm long located at the end of the branches. Pods are strongly constricted, hairy, white-grey, thick and softly tomentose. બાવળના ૧ કિ.ગ્રા. બિયા લગભગ ૮૦૦૦ જેટલા દાણા ધરાવે છે. .

વિતરણ

બાવળ 
ભારત હરિયાણાના ફરિદાબાદના હોડલ ગામમાં બાવળનું થડ

બાવળ (અકાશીયા નાઈલોટીકા) એ ઈજીપ્ત થી શરૂ થઈ, મઘરેબ અને સહેલ, દક્ષિણમાં મોઝામ્બીક અને ક્વાજુલુ-નાતાલ રાજ્ય, , દક્ષિણ આફ્રિકા અને પૂઓર્વમાં અરબિ દ્વિપકલ્પ થી પાકિસ્તાન ભારત અને બર્મા સુધીના ક્ષેત્રમાં ઊગે છે.

પોતાના સ્થાનીય ક્ષેત્રો ઉપરાંત ઝાંઝીબાર ને ઑસ્ટ્રેલિયામાં પણ તેને ઉગાડવામાં આવી છે. આ વનસ્પતિનો ફેલાવો ઢોર મારફતે થાય છે.

વપરાશ

ચારો

પ્રાણીઓ આના પાંદડા અને શિંગોને ખાય છે. ભારતમાં મરઘા ઉછેરકો આને વધારાના પૂરક ખોરાક તરીકે વાપરે છે. તેને લીલાચારા તરીકે ખવડાવાતી નથી.

વાડ

બાવળમાં કાંટા ઉગતા હોવાથી તેનો વાડ તરીકે ઉપયોગ થઈ શકે છે.

ઔષધી

સિદ્ધ ઔષધીમાં બાવળનો ઉપયોગ પ્રવાહી વીર્યના ઈલાજ માટે થાય છે.

લાકડું

જો બાવળના લાકડાને પાણી પ્રકિયા દ્વારા કમાવવા (પકવવા)માં આવે તો તે ટકાઉ લાકડું સાબિત થાય છે. તેનો ઉપયોગ ઓજારોના હાથા અને વહાણ બનાવવા માટે થાય છે. તેની ઘનતા ૧૧૭૦ કિ. ગ્રા. / ઘન મીટર જેટલી હોય છે.

ફેલાવ

તેના દરેક કિલો માં ૫૦૦૦-૧૬૦૦૦ બિયા પ્રતિ કિ.ગ્રા.

શિંગો
સંયુકત પર્ણો, બીયા, ફૂલો અને શિંગો
વૃક્ષની છાલ

સંદર્ભ

આ પણ જુઓ

Tags:

બાવળ વર્ણનબાવળ વિતરણબાવળ વપરાશબાવળ ફેલાવબાવળ સંદર્ભબાવળ આ પણ જુઓબાવળ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સામાજિક સમસ્યાચક્રવાતચુનીલાલ મડિયાઅમૂલબેંકભરૂચ જિલ્લોવિરામચિહ્નોગાંધીનગરમહાત્મા ગાંધીનું કુટુંબગંગા નદીરા' ખેંગાર દ્વિતીયબારી બહારતેલંગાણામોરારીબાપુભારતીય ભૂમિસેનાસૂર્યવાતાવરણભારતના રાજ્ય વૃક્ષોની યાદીસ્વાઈન ફ્લૂમૌર્ય સામ્રાજ્યગુજરાતી રંગભૂમિભારતના રાજ્ય ફૂલોની યાદીભારતના વડાપ્રધાનજુનાગઢ શહેર તાલુકોભારતના રજવાડાઓની યાદીપાલનપુરરસીકરણઅદ્વૈત વેદાંતવિધાન સભાવિશ્વ આરોગ્ય સંસ્થાકસ્તુરબાતાપી જિલ્લોનવસારી જિલ્લોસાઇરામ દવેઅવિભાજ્ય સંખ્યાસ્વતંત્રતા દિવસ (ભારત)કોમ્પ્યુટર વાયરસદુબઇલોકશાહીનર્મદા નદીરાહુલ ગાંધીચોઘડિયાંરામ૨૦૦૧ ગુજરાત ધરતીકંપરવિન્દ્ર જાડેજાવીર્ય સ્ખલનદૂધસંયુક્ત રાષ્ટ્રસંઘભીષ્મકાળકા માતા મંદિર, પાવાગઢમોબાઇલ ફોનમાનવ શરીરગેની ઠાકોરરઘુવીર ચૌધરીસોનાક્ષી સિંહાસપ્તર્ષિહિંદી ભાષાજામનગર જિલ્લોવડોદરાબિરસા મુંડારાજસ્થાનીબુધ (ગ્રહ)જાપાનએકમઆદિવાસીદલપતરામસૂર્યમંડળગ્રીનહાઉસ વાયુમહેન્દ્ર સિંઘ ધોનીવલ્લભી વિશ્વવિદ્યાલયસામવેદચંદ્રગુપ્ત મૌર્યમહંત સ્વામી મહારાજ૧૮૫૭ની ભારતીય ક્રાંતિકલાવાઘેલા વંશજોસેફ મેકવાન🡆 More