પોલોનીયમ

પોલોનીયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Po અને અણુ ક્રમાંક ૮૪ છે.

આ ધતુની શોધ ૧૮૯૮માં મેરી ક્યૂરી અને પેરી ક્યૂરી એ કરી હતી. આ એક દુર્લભ અને અત્યંત કિરણોત્સારી તત્વ છે. રાસાયણિક રીતે આ તત્વ બિસ્મથઅને ટેલુરિયમ જેવો છે. અને તે યુરેનિયમની ખનિજમાં મળી આવે છે. અવકાશયાનને ગરમ કરવામાટે આ તત્વની ઉપયોગિતા વિષે અભ્યાસ કરાયો છે. આ તત્વ અસ્થિર હોવાથી તેના દરેક સમસ્થાનિકો કિરણોત્સારી છે. પોલોનીયમ એ આંતર સંક્રાંતિ તત્વ છે કે ધાતુ સદશ છે તેના વિષે મતભેદ છે.

સંદર્ભો



Tags:

ટેલુરિયમબિસ્મથરાસાયણિક તત્વ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આકાશગંગાઆશ્રમશાળારામનવમીનિરંજન ભગતસંસ્કૃત વ્યાકરણઆરઝી હકૂમતસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીમંગળ (ગ્રહ)અડાલજની વાવકેદારનાથ જ્યોતિર્લિંગવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)કીકીરશિયામાહિતીનો અધિકારજળ ચક્રસ્વામિનારાયણચંદ્રગુપ્ત મૌર્યગબ્બરબ્રાઝિલનગરપાલિકામોહરમદામોદર બોટાદકરવડોદરાઘનતકમરિયાંએલોન મસ્કરુધિરાભિસરણ તંત્રભારતીય ધર્મોટાઇફોઇડશત્રુઘ્નસુરેશ જોષીપારસીજયંત ખત્રીકોળીરાજકોટ જિલ્લોમરાઠી ભાષાખેડા સત્યાગ્રહસુરતયુનાઇટેડ કિંગડમધ્વનિ પ્રદૂષણયુટ્યુબમણિશંકર રત્નજી ભટ્ટઘઉંતાપી નદીચોટીલા૨૦૦૧ ગુજરાત ધરતીકંપફેસબુકજોસેફ મેકવાનનળ સરોવરછોટાઉદેપુર જિલ્લોસપ્તર્ષિશ્રવણજૈવ તકનીકશક સંવતઇ-મેઇલગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યસામાજિક વિજ્ઞાનરાજેન્દ્ર શાહભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમૌર્ય સામ્રાજ્યસાવિત્રીબાઈ ફુલેભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓઅંદામાન અને નિકોબાર દ્વીપસમૂહડાઉન સિન્ડ્રોમસ્વાદુપિંડકલાપીઓઝોન સ્તરગોળમેજી પરિષદઅશ્વગંધા (વનસ્પતિ)સરસ્વતી દેવીદુકાળવિક્રમ સંવતકમ્પ્યુટર નેટવર્કરાજ્ય સભાકર્નાલા પક્ષી અભયારણ્યબનાસકાંઠા જિલ્લો🡆 More