ટેલુરિયમ

ટેલુરિયમએ એક રાસાયણિક તત્વ છે કે જેની સંજ્ઞા Te અને અણુ ક્રમાંક ૫૨ છે.

આ એક બરડ, હળવી ઝેરી, સફેદ-ચળકતી ધાતુ સદશ છે કે ટીન જેવી દેખાય છે. આસાયણિક દ્રષ્ટિએ આ ધાતુ સેલિનિયમ અને ગંધક છે. આની શોધ ટ્રાન્સિલ્વાનિયામાં (આજે તે રોમનિયાનો ભાગ છે) ફ્રાન્ઝ્ -જોસેફ મુલર વોન રીચેનસ્ટાઈન દ્વારા થઈ. તેમણે સોનાની એક ખનિજમાંથેએ આ ધાતુ શોધી હતી. ૧૭૯૮માં માર્ટીન હેનરીચ ક્લેપ્રોથ દ્વારા લેટિન શબ્દ ટેલસ કે જેનો અર્થ પૃથ્વી થાય છે, તેના પરથી ટેલુરિયમ રખાયું.

ઘણી સોનાની ખનિજો ટેલુરિયમ ધરાવે છે પણ આ ધાતુનો મુખ્ય સ્ત્રોત તાંબા અને સીસાના નિષ્કર્ષણની આડ પેદાશ છે. આ ધાતુનો મુખ્ય ઉપયોગ મિશ્ર ધાતુઓની બનાવટમાં થાય છે. ખાસ કરીને તાંબા અને પોલાદમાં તેની યાંત્રિકતા વધારવા. સૌર કોષમાં અને અર્ધ વાહક તરીકે તેનો ઉપયોગ પણ આ ધાતુનો મહત્વનો ઉપયોગ છે.

ટૅલુરિયમ કોઈ જૈવિક ઉપયોગ ધરાવતું નથી. પણ અમુક ફૂગો તેને ગંધક અને સેલિનિયમના સ્થાને લઈ એમિનો એસિડ બનાવે છે જેમકે ટૅલ્યુરોસીસ્ટાઈન અને ટેલુરોમેથિઓનાઈન. માણસોમાં, ટેલુરિયમ આંશિક સાત્મી કરણ પામે ડાઈ મેથિલ ટેલ્યુરાઈડ (CH3)2Te બનાવે છે, આ એક વાયુ છે જેની ગંધ લસણ જેવી હોય છે અને ટૅલ્યુરીમ ગ્રહણ કરેલા કે વિષબાધા થી પીડિત લોકોની ઉચ્છવાશ માં આ ગંધ આવે છે.

સંદર્ભો



Tags:

ગંધકટીનરાસાયણિક તત્વ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અસહયોગ આંદોલનબેંક ઓફ બરોડાતબલાકાંકરિયા તળાવગલગોટાજીવવિજ્ઞાનવ્યક્તિત્વરાની રામપાલવસ્તીઆદિ શંકરાચાર્યગ્રીનહાઉસ વાયુઆઇ.આઇ.એમ. અમદાવાદરસીકરણમેડમ કામાગિજુભાઈ બધેકાસિંહ રાશીમાનવીની ભવાઇકેદારનાથ જ્યોતિર્લિંગકુંભ રાશીમહેસાણાપૃથ્વીરાજ ચૌહાણપોરબંદર જિલ્લોસૂર્યનમસ્કાર૧૮૫૭ની ભારતીય ક્રાંતિદિલ્હીઘઉંતળાજામોબાઇલ ફોનભારતનું સર્વોચ્ચ ન્યાયાલયપરેશ ધાનાણીપક્ષીબ્રહ્માઅમીર ખુશરોલાલ કિલ્લોમાર્કેટિંગમંગળ (ગ્રહ)તિલકવાડાઅથર્વવેદકર્કરોગ (કેન્સર)ભૂગોળદમણજિલ્લા પંચાયતપુ્ષ્ટિમાર્ગ બેઠકનરેન્દ્ર મોદી સ્ટેડિયમબિન-વેધક મૈથુનકળિયુગકર્ક રાશીબીજું વિશ્વ યુદ્ધઅરવલ્લી જિલ્લોચંદ્રયાન-૩પપૈયુંબાહુકધારાસભ્યસંસ્થાઅભિમન્યુઈન્દિરા ગાંધીહેમચંદ્રાચાર્યરામાયણયુગપાર્વતીઆફ્રિકાના રાષ્ટ્રોની યાદીસીતાકંડલા બંદરજમ્મુ અને કાશ્મીરસંઘર્ષભારત સરકારમુખ મૈથુનસંસ્કૃત ભાષાસાર્વભૌમત્વમંત્રનરસિંહ મહેતાગોધરાવૈશાખ સુદ ૩વલ્લભી વિશ્વવિદ્યાલયનર્મદા બચાવો આંદોલનવાઘરીભારતીય રેલ🡆 More