પુરુષોત્તમ યોગ

પુરુષોત્તમ યોગ એ ભગવદ ગીતાનો પંદરમો અધ્યાય છે.

આ અધ્યાયમાં કુલ વીસ શ્લોક છે. આ અધ્યાયમાં વેદ, વેદાંત અને વૈરાગ્યની વાતો છે. સમગ્ર વિશ્વમાં ક્ષર અને અક્ષર એવા બે પ્રકારના પુરુષો કહેવાયા છે અને આ બંન્નેથી પર એવા ત્રીજા પુરુષને ઈશ્વર કહ્યા છે એવી સમજ અપાઈ છે. ઈશ્વરને અહીં પુરુષોત્તમ કહ્યા છે તેથી આ અધ્યાય "પુરુષોત્તમ યોગ" કહેવાયો છે.

સૂર્ય, ચંદ્ર, અગ્નિમાં તેજ સ્વરૂપ ઈશ્વર જ છે. ઔષધીઓમાં રસ ભરનાર અને સર્વે પ્રાણીઓમાં વૈશ્વાનર સ્વરૂપે વસી અન્ન પચાવનાર ઈશ્વર તે હું જ છું એવું જ્ઞાન આપવામાં આવ્યું છે.

આ પણ જુઓ

Tags:

વેદ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નવસારી જિલ્લોસૂર્યમંડળભારતીય જનતા પાર્ટીસ્વામિનારાયણગુજરાત સાહિત્ય અકાદમીજવાહરલાલ નેહરુકર્નાલા પક્ષી અભયારણ્ય૧૮૫૭ની ભારતીય ક્રાંતિરેશમએચ-1બી વિઝાસુવર્ણ મંદિર, અમૃતસરપ્રેમાનંદયુવા ગૌરવ પુરસ્કારનાગલીમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ભાથિજીસાયના નેહવાલઅમૂલબર્બરિકઆદિ શંકરાચાર્યગુજરાતી ભોજનમોરવિશ્વની સાત મોટી ભૂલોદુલા કાગડાકોરનિરંજન ભગતગુજરાતની નદીઓની યાદીસંચળઅમરેલી જિલ્લોઅવકાશ સંશોધનઓઝોન અવક્ષયસમઘનગુજરાતી સામયિકોહડકવાપાલીતાણાના જૈન મંદિરોસુરતસિદ્ધપુરઅથર્વવેદપ્રજાસત્તાક દિન (ભારત)જિલ્લા કલેક્ટરમહેસાણાભગવદ્ગોમંડલક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીભારત સરકારસુનીતા વિલિયમ્સભારતના વિદેશમંત્રીચિરંજીવીશુક્ર (ગ્રહ)દયારામજામનગર જિલ્લોજૈન ધર્મભાવનગરભારતીય ધર્મોવિરામચિહ્નોમોહેં-જો-દડોલાલ કિલ્લોપ્રકાશસંશ્લેષણઅખા ભગતચંદ્રકાંત બક્ષીમહાભારતઝિંઝુવાડા (તા. દસાડા)વાયુ પ્રદૂષણવડોદરાવસ્તીચંદ્રગુપ્ત મૌર્યઍન્ટાર્કટિકાતત્ત્વઅંબાજીકાળકા માતા મંદિર, પાવાગઢશરદ ઠાકરકવાંટનો મેળોગ્રહરા' નવઘણકમળોજ્યોતીન્દ્ર દવેયુરેનસ (ગ્રહ)રામનવમી🡆 More