ઝેનોન: રાસાયણિક તત્વ

ઝેનોન એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Xe છે અને અણુ ક્રમાંક ૫૪ છે.

આ એજ રગહીન, ભારે, ગંધહીન નિષ્ક્રીય વાયુ છે. ઝેનોન પૃથ્વીના વાતાવરણમાં વિરલ પ્રમાણમાં અસ્તિત્વ ધરાવે છે. સામાન્ય સ્થિતિમાં આ તત્વ નિષ્ક્રીય હોય છે પણ અમુક રાયણિક ક્રિયામાં ભાગ લઈ તે ઝેનોન હેક્ઝાફ્લોરોપ્લેટીનેટ બનાવે છે. જે સર્વ પ્રથમ કૃત્રિમ સંયોજીત વાયુ સંયોજન છે.

પ્રાકૃતિક રીતે મળી આવતો ઝેનોન નવ સ્થિર સમશાનિકો ધરાવે છે. આના ૪૦ સસ્થિર સમસ્થાનિકો છે જેઓ કિરણોત્સારી સડણ કે ખવાણ પામે છે. ઝેનોનના સમસ્થાનિકિય ગુણોત્તરો સૌર મંડળનો ઇતિહાસ સમજવા મદદ કરે છે. ઝેનોન - ૧૩૫ સમસ્થાનિક નાભિકીય ખંડન દ્વારા ઉત્પન્ન થાય છે અને અણુ ભઠ્ઠીમાં ન્યૂટ્રોન શોષક તરીકે તે વપરાય છે.

ઝેનોનનો ઉપયોગ ફ્લેશ લેમ્પ બનાવવા માટે થાય છે. અને ઝેનોન તણખા (આર્ક) લેમ્પ,,અને સામાન્ય શરીરનો ભાગ ને અચેતન બનાવવા અને અવાહક વાયુ ઢાલ બનાવવા માટે ક્રિપ્ટોન સાથે થાય છે. સૌ પ્રથમ લેસર માટે આ તત્વનો ઉપયોગ થાય છે. આ સાથે તેનો ઉપયોગ રાસાયણિક રીતે નબળા હ્ય તેવા ભારે સંયોજનો બનાવવા માટે અને અવકાશયાનમાં આયન ધકેલવા માટે થાય છે.

સંદર્ભો



Tags:

રાસાયણિક તત્વ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ફુગાવોચિત્રવિચિત્રનો મેળોપારસીગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોકર્કરોગ (કેન્સર)ભારતીય સિનેમાપંચાયતી રાજચંપારણ સત્યાગ્રહદેવાયત પંડિતકમ્પ્યુટર હાર્ડવેરશિખરિણીમુખપૃષ્ઠતિથિજલારામ બાપાશહીદ દિવસવિક્રમ સારાભાઈઇન્સ્ટાગ્રામચંદ્રશેખર આઝાદસામાજિક નિયંત્રણભારતીય અર્થતંત્રઆંધ્ર પ્રદેશસ્વામી વિવેકાનંદબનાસકાંઠા જિલ્લોકુદરતી આફતોગીર કેસર કેરીઆવળ (વનસ્પતિ)અવકાશ સંશોધનહરિવંશઆવર્ત કોષ્ટકગુજરાત સમાચારચીનનો ઇતિહાસઅખેપાતરક્ષેત્રફળશહેરીકરણશાકભાજીસતાધારકળિયુગગુજરાતના મુખ્યમંત્રીઓઅશ્વત્થામામાનવીની ભવાઇભારતીય ચૂંટણી પંચહાર્દિક પંડ્યાવનસ્પતિરાજસ્થાનઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારકનિષ્કડાકોરઇઝરાયલબુર્જ દુબઈસુંદરમ્ફણસરબારીગુજરાત વડી અદાલતબકરી ઈદડાઉન સિન્ડ્રોમસલમાન ખાનભરૂચ જિલ્લોજાવા (પ્રોગ્રામિંગ ભાષા)હાજીપીરરાણકદેવીમાનવ શરીરગાંધીનગરન્હાનાલાલઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબરવાયુનું પ્રદૂષણકૃષ્ણકુમારસિંહ ગોહીલજયંત પાઠકમકરધ્વજઝરખભદ્રનો કિલ્લોરુધિરાભિસરણ તંત્રવેબેક મશિનનિવસન તંત્રબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયરાજેન્દ્ર શાહખોડિયારસંક્ષિપ્ત સંદેશ સેવારણ🡆 More