જોસેફ ફૂરિયર

જિન બાપતિસ્તે જોસેફ ફૂરિયર (૨૧ માર્ચ ૧૭૬૮ – ૩૦ મે ૧૮૩૦) ફ્રેંચ ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી હતા.

તેઓ ફૂરિયર શ્રેણીની શોધ માટે સૌથી વધુ જાણીતા છે. તેમણે ઉષ્મા વહન વિશેના પ્રશ્નો પર પણ કામ કરેલું. ફૂરિયરે ગ્રીન હાઉસ અસરની શોધમાં વાતાવરણ અવરોધક તરીકે વર્તે છે જેવા મહત્વના સૂચનો કરી મદદ કરેલી.

જોસેફ ફૂરિયર
જોસેફ ફૂરિયર
Gravure de Julien Léopold Boilly
જન્મ૨૧ માર્ચ ૧૭૬૮ Edit this on Wikidata
Auxerre (Kingdom of France) Edit this on Wikidata
મૃત્યુ૧૬ મે ૧૮૩૦ Edit this on Wikidata
પેરિસ (Bourbon Restoration in France) Edit this on Wikidata
અંતિમ સ્થાનPère Lachaise Cemetery Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • École normale
  • École Normale Supérieure Edit this on Wikidata
સંસ્થા
  • École polytechnique (૧૭૯૫–) Edit this on Wikidata
પુરસ્કારો
  • Foreign Member of the Royal Society (૧૮૨૩)
  • 72 names on the Eiffel Tower Edit this on Wikidata
સહી
જોસેફ ફૂરિયર
પદની વિગતseat 5 of the Académie française (૧૮૨૬–૧૮૩૦) Edit this on Wikidata
શિર્ષકોbaron Edit this on Wikidata

જીવન

ફૂરિયરનો જન્મ દરજીના પુત્ર તરીકે ઓક્સેરેમાં થયેલો. ૯ વર્ષની ઉંમરે તેમણે માતા-પિતા ગુમાવ્યા. ત્યારબાદ તેઓ સેંટ માર્ક કોન્વેન્ટમાં અભ્યાસ કરવા ગયા.

ઓક્સેરેમાં તેઓ લશ્કરી અકાદમીમાં જોડાયા. ૧૬ વર્ષની ઉંમરે શિક્ષક બન્યા. ૨૬ વર્ષની ઉંમરે તેઓ ઇકોલે નોર્મલ સુપરીએર, પેરિસમાં દાખલ થયા. તેમનાં શિક્ષકોમાં જોસેફ-લુઇ લાગ્રાંજે, ગાસ્પાર્ડ મોંગે અને પિઅરે-સિમોન ડી લાપ્લાસનો સમાવેશ થયો હતો.

૧૭૮૯માં તેમણે ફ્રેંચ ક્રાંતિમાં ભાગ લીધો. ક્રાંતિના અરાજકતાના સામ્રાજ્ય દરમિયાન તેમનો વધ ગિલોટીન વડે કરવાનો નક્કી જ હતો પરંતુ રોબેસ્પિઅરે તેમને બચાવ્યા. ત્યારબાદ, તેમણે ઇજિપ્ત અને સિરિયામાં ફ્રેંચ સૈન્યમાં ભાગ લીધો.

ત્યારબાદ ઇન્સ્ટિટ્યુટ ડી'ઇજિપ્તેની વૈજ્ઞાનિક પાશ્વભૂમિકા માટે તેમને નીમવામાં આવ્યા. તેઓ જ્યારે ફ્રાન્સ પાછા આવ્યા ત્યારે તેમને નેપોલિયને ઇસેરે પ્રાંતના ઉપરી બનાવ્યા.

૧૮૧૦માં ફૂરિયરે ગ્રેનોબલે યુનિવર્સિટીની સ્થાપના કરી અને પ્રથમ પ્રમુખ બન્યા. ૧૮૧૭માં ફૂરિયર એકેદમી ડેસ સાયન્સના સભ્ય બન્યા. ૧૮૨૨માંં તત્કાલિન પ્રમુખનું અવસાન થતાં તેઓ ગણિત વિભાગનાં ઉપરી બન્યા. ૧૮૨૬માં તેઓ એકેદમી ફ્રાન્સિસેમાં ચૂંટાયા.

સંદર્ભ

Tags:

ફ્રાન્સ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતનો રાષ્ટ્રધ્વજબોટાદક્ષત્રિયમુંબઈકનૈયાલાલ મુનશીઇસ્કોનસામાજિક વિજ્ઞાનપિત્તાશયતત્વમસિવાઘરીભારતમાં આરોગ્યસંભાળભારતીય રેલસત્યના પ્રયોગો અથવા આત્મકથામહેસાણા જિલ્લોભગવતીકુમાર શર્માવેદમનુભાઈ પંચોળીજામનગર જિલ્લોન્હાનાલાલમહી નદીરતન તાતાઇસરોજ્યોતિર્લિંગકર્મ યોગસમાનાર્થી શબ્દોસરસ્વતીચંદ્રદલપતરામપિરામિડકૃષિ ઈજનેરીપૂર્ણ વિરામરાષ્ટ્રીય મતદાતા દિવસસિંહ રાશીબહુચરાજીસ્વામિનારાયણ મંદિર, અમદાવાદસિદ્ધરાજ જયસિંહમોટરગાડીવસ્ત્રાપુર તળાવસિકંદરખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)શ્રીમદ્ ભાગવતમ્દાદા હરિર વાવભારતીય ધર્મોએપ્રિલ ૨૫આંતરરાષ્ટ્રીય યોગ દિવસવિજ્ઞાનવલ્લભી વિશ્વવિદ્યાલયગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યકલમ ૩૭૦ગુજરાતી સાહિત્યકારોની યાદીમેષ રાશીઆવળ (વનસ્પતિ)નર્મદા નદીગુજરાત સમાચારઇન્ટરનેટદેવભૂમિ દ્વારકા જિલ્લોઉત્તરાયણજિજ્ઞેશ મેવાણીભારતીય જનતા પાર્ટીસાવિત્રીબાઈ ફુલેમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમલીંબુજયપ્રકાશ નારાયણરા' ખેંગાર દ્વિતીયઆલ્બર્ટ આઇન્સ્ટાઇનમોહન પરમારગુજરાતી વિશ્વકોશશહેરીકરણઅભિમન્યુમંદિરસુભાષચંદ્ર બોઝભારતના ચારધામહોળીગાંધી આશ્રમરાજેન્દ્ર શાહજય જય ગરવી ગુજરાતવિક્રમ ઠાકોરમહેન્દ્ર સિંઘ ધોનીચણોઠી🡆 More