જૂન ૨૯: તારીખ

૨૯ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૦મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૧મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૫૩૪ – જેક્સ કાર્ટિઅર પ્રિન્સ એડવર્ડ ટાપુ પર પહોંચનાર પ્રથમ યુરોપિયન બન્યા.
  • ૧૬૧૩ – વિલિયમ શેક્સપીયરની રંગમંચ ટુકડી દ્વારા નિર્મિત લંડનના ગ્લોબ થિયેટરમાં આગ લાગી.
  • ૧૯૦૦ – નોબલ ફાઉન્ડેશનની સ્થાપના થઈ.
  • ૧૯૭૬ – સેશેલ્સ યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્ર થયું.
  • ૧૯૮૭ – વિન્સેન્ટ વેન ગોનું પેઇન્ટિંગ, લે પોન્ટ ડી ટ્રિન્કટેઇલ, લંડન, ઇંગ્લેન્ડમાં હરાજીમાં ૨૦.૪ મિલિયન ડોલરમાં ખરીદવામાં આવ્યું.
  • ૧૯૯૫ – સ્પેસ શટલ પ્રોગ્રામ: એસટીએસ-૭૧ મિશન, અવકાશયાન એટલાન્ટિસ પ્રથમ વખત રશિયન અવકાશ મથક ‘મીર’ (Mir) સાથે જોડાયું.
  • ૨૦૦૨ – દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે નૌકાદળની અથડામણને કારણે દક્ષિણ કોરિયાના છ ખલાસીઓ મૃત્યુ પામ્યા અને ઉત્તર કોરિયાના જહાજ ડૂબી ગયા.
  • ૨૦૦૭ – એપલ ઇન્ક. કંપનીએ તેનો પહેલો મોબાઇલ ફોન આઇફોન બહાર પાડ્યો.
  • ૨૦૧૪ - ઇરાક અને સિરિયામાં સક્રિય ઉગ્રવાદી ઇસ્લામિક સૈન્ય સમૂહ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેવન્ટસિરિયા અને ઉત્તરી ઈરાકમાં પોતાના ખલીફાની સ્વ-ઘોષણા કરી.

જન્મ

  • ૧૮૫૮ – જ્યોર્જ વોશિંગ્ટન ગોએથલ્સ, પનામા નહેરના નિર્માતા ઇજનેર (અ. ૧૯૨૮)
  • ૧૮૬૪ – આશુતોષ મુખર્જી, ખ્યાતનામ બેરિસ્ટર અને શિક્ષણવિદ્ (અ. ૧૯૨૪)
  • ૧૮૯૩ – પી.સી.મહાલનોબિસ, ભારતીય વૈજ્ઞાનિક અને આંકડાશાસ્ત્રી (અ. ૧૯૭૨)
  • ૧૯૩૮ – નારાયણ સ્વામી (ભજનીક), ભજનના ગાયક કલાકાર (અ. ૨૦૦૦)

અવસાન

  • ૧૮૭૩ – માઇકલ મધુસુદન દત્ત, ભારતીય કવિ અને નાટ્યકાર (જ. ૧૮૨૪)
  • ૧૯૬૬ – ડી. ડી. કૌશામ્બી, ભારતીય ગણિતજ્ઞ, ઇતિહાસકાર તથા રાજનીતિક વિચારક (જ. ૧૯૦૭)
  • ૧૯૮૬ – સી. એચ. ભાભા, પારસી ઉદ્યોગપતિ અને સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં વાણિજ્યમંત્રી (જ. ૧૯૧૦)
  • ૧૯૮૯ – યશોધર મહેતા, ગુજરાતી નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર (જ. ૧૯૦૯)
  • ૧૯૯૯ – સૌરભ કાલિયા, કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સેનાના એક અધિકારી (જ. ૧૯૭૬)
  • ૧૯૯૯ – વિજયંત થાપર, કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સેનાના એક અધિકારી
  • ૨૦૧૧ – કે. ડી. સેઠના, ભારતીય કવિ, વિદ્વાન, લેખક, ફિલસૂફ અને સાંસ્કૃતિક વિવેચક (જ. ૧૯૦૪)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જૂન ૨૯ મહત્વની ઘટનાઓજૂન ૨૯ જન્મજૂન ૨૯ અવસાનજૂન ૨૯ તહેવારો અને ઉજવણીઓજૂન ૨૯ બાહ્ય કડીઓજૂન ૨૯ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વડોદરાસંત તુકારામનવરોઝવાઘઆંગણવાડીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનભૌતિકશાસ્ત્રમુસલમાનકાકાસાહેબ કાલેલકરતરબૂચશામળાજીરાણકી વાવહિંમતલાલ દવેભરૂચચીનઅશોકબહુચરાજીશીતળાસંત રવિદાસવૃશ્ચિક રાશીઅડાલજની વાવગ્રહગુડફ્રાઈડેએશિયાઇ સિંહગોવર્ધનરામ ત્રિપાઠીલજ્જા ગોસ્વામીબીજું વિશ્વ યુદ્ધમળેલા જીવયુનાઇટેડ કિંગડમગાયત્રીહળવદમૌર્ય સામ્રાજ્યગાંધીનગરફેસબુકબિલ ગેટ્સભારતનું સર્વોચ્ચ ન્યાયાલયઅવકાશ સંશોધનદક્ષિણ ગુજરાતઆતંકવાદશાહબુદ્દીન રાઠોડફેફસાંપ્રધાન મંત્રી જન ધન યોજનાકસ્તુરબાધીરુબેન પટેલવૃષભ રાશીછોટાઉદેપુર જિલ્લોજ્વાળામુખીમહંત સ્વામી મહારાજમનોવિજ્ઞાનહર્ષ સંઘવીબીજોરાસપ્તર્ષિહડકવામિઆ ખલીફાપલ્લીનો મેળોસલામત મૈથુનઇસરોઈન્દિરા ગાંધીગુજરાતી ભાષાઅકબરભારતીય સિનેમાગુજરાતના શક્તિપીઠોદ્વારકાધીશ મંદિરબાલાસિનોર તાલુકોરાજપૂતજયંતિ દલાલસુરેન્દ્રનગર જિલ્લોજન ગણ મનમરાઠા સામ્રાજ્યપ્રત્યાયનવિશ્વ રંગમંચ દિવસયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકારા' ખેંગાર દ્વિતીયસરદાર સરોવર બંધજીમેઇલ🡆 More