કર્મસંન્યાસ યોગ

ગીતાના ચોથા અધ્યાયમાં કર્મત્યાગના મહિમાને સાંભળી અર્જુનના મનમાં નવી શંકાનો ઉદય થાય છે કે જો કર્મ કરતાં કર્મનો ત્યાગ ઉત્તમ હોય તો પછી ભગવાન કર્મમાં પ્રવૃત થવાની વાત શા માટે કરે છે ?

આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કર્મ કેવી રીતે કરવા તે વિશેનું માર્ગદર્શન આપે છે. ભગવાન કહે છે કે કર્મ તો કરવું પરંતુ કર્મફળની આશાથી રહિત થઇને કરવું. એમ કરવાથી કર્મ માનવને બાંધશે નહી. જ્ઞાનીઓ ફળની ઇચ્છા છોડીને કર્મ કરે છે જ્યારે અજ્ઞાની લોકો ફળમાં જ બદ્ધ બની જાય છે.

ભગવાન એક બીજી અગત્યની વાત જણાવે છે કે સ્પર્શજન્ય બધા ભોગો અંતે દુઃખ આપતા હોવાથી જ્ઞાનીએ એમાં ફસાવુ નહીં. જે માનવ દેહત્યાગ પહેલાં કામ ક્રોધના વેગોને સહન કરી તેની ઉપર વિજય મેળવે છે તે સુખી થાય છે અને મુક્તિને મેળવે છે. ભગવાને એ રીતે સંયમના મહિમાને ગાયો છે.

આ પણ જુઓ

Tags:

અર્જુનગીતા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સંસ્કૃત વ્યાકરણમૂળરાજ સોલંકીનારિયેળપાલનપુરહિંમતનગર તાલુકોદિપડોભજનસામાજિક ધોરણોઈન્દિરા ગાંધીકુંભકર્ણચાણક્યપાંડુજવાહરલાલ નેહરુબેટ (તા. દ્વારકા)સુંદરમ્રાજપૂતદશરથચિરંજીવીભારતશામળાજીભીમદેવ સોલંકીમહાવીર સ્વામીધીરુબેન પટેલમહમદ બેગડોદિલ્હી સલ્તનતભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓશીતળા માતાફણસયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાવિક્રમાદિત્યકેરળ૨૦૦૧ ગુજરાત ધરતીકંપજ્યોતિર્લિંગક્રિયાવિશેષણરવિશંકર રાવળનાયકી દેવીકબડ્ડીસુરેન્દ્રનગર જિલ્લોમહંમદ ઘોરીલોકનૃત્યમલેશિયાઆઇઝેક ન્યૂટનરાજકોટદુલા કાગતાના અને રીરીરક્તપિતગોગા મહારાજસોડિયમઓખાહરણયોગ (મનોશારીરીક જીવનશૈલી)પાટણમોરારજી દેસાઈમહેન્દ્ર સિંઘ ધોનીલગ્નહિંદુ ધર્મવલસાડ જિલ્લોઆયુર્વેદમકાઈકેન્દ્રશાસિત પ્રદેશવિક્રમ ઠાકોરભારતીય જનતા પાર્ટીમોખડાજી ગોહિલકંપની (કાયદો)ઘનગિજુભાઈ બધેકાએચ-1બી વિઝાઅકબરઉમાશંકર જોશીભારતનું સર્વોચ્ચ ન્યાયાલયકોરોનાવાયરસ રોગ ૨૦૧૯કુંભારિયા જૈન મંદિરોરાજકોટ જિલ્લોભારત રત્ન🡆 More