ઔદ્યોગિક તાલિમ સંસ્થા

ઔદ્યોગિક તાલિમ સંસ્થા(Industrial Training Institute)માં કારખાના(factory)માં થતાં કામોની પધ્ધતિસર તાલિમ આપવામાં આવે છે.

આ માટે જુદા જુદા અભ્યાસક્રમો શીખવાડવામાં આવે છે. સફળતાપૂર્વક તાલિમ પૂરી થયા પછી તાલિમ લેનારને રાજ્યના ટેકનિકલ બોર્ડ તરફથી સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ સર્ટિફિકેટ દ્વારા કારખાના, વર્કશોપ જેવી જગ્યાઓમાં રોજગારી મેળવી શકાય છે. ગુજરાત રાજ્યમાં લગભગ દરેક તાલુકામાં આવી સરકારી તેમ જ બિનસરકારી સંસ્થાઓ ચાલુ કરવામાં આવી છે. આ સંસ્થાઓમાં કડીયાકામ, સુથારીકામ જેવા અન્ય રોજગારલક્ષી અભ્યાસક્રમોની તાલિમ પણ આપવામાં આવે છે.

Tags:

ગુજરાતરાજ્ય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

માનવ શરીરસપ્તર્ષિઆહીરસમઘનનરેશ કનોડિયારાજસ્થાનસાળંગપુરવાઘેલા વંશપીપાવાવ બંદરગ્રીનહાઉસ વાયુખોડિયારપારસીલાભશંકર ઠાકરમુખ મૈથુનપાણીપતની ત્રીજી લડાઈહનુમાન મંદિર, સાળંગપુરધૂમકેતુઆરઝી હકૂમતગુજરાતના લોકમેળાઓચરક સંહિતાપંજાબશિક્ષકશિવસ્વામિનારાયણ સંપ્રદાયપાલીતાણાના જૈન મંદિરોખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)સિંધુ ખીણની સંસ્કૃતિસોલંકી વંશસ્વતંત્રતા દિવસ (ભારત)અંકલેશ્વરખેડા સત્યાગ્રહવાછરાદાદાઅસહયોગ આંદોલનનાગલી૧૮૫૭ની ભારતીય ક્રાંતિદેવાયત બોદરભારતમાં પરિવહનઅમરનાથ (તીર્થધામ)બનાસકાંઠા જિલ્લોચંપારણ સત્યાગ્રહવર્ણવ્યવસ્થારંગપુર (તા. ધંધુકા)અશોકજ્ઞાનપીઠ એવોર્ડચીનપશ્ચિમ બંગાળગૌતમ અદાણીહૃદયરોગનો હુમલોચુડાસમાભારત સરકારજિલ્લોઅશ્વત્થામાપેરિસભારત રત્નરાજકોટઅમરેલી જિલ્લોચુનીલાલ મડિયાકાલિબ્રાહ્મણસિતાંશુ યશશ્ચન્દ્રમુંબઈધરતીકંપસાપુતારાચિત્તોરમઝાનઇન્દુલાલ યાજ્ઞિકકબૂતરઅમરેલીથોળ પક્ષી અભયારણ્યમીરાંબાઈક્રિયાવિશેષણભારતીય ઉપગ્રહોની યાદીપ્રાથમિક આરોગ્ય કેન્દ્રગુજરાત સાહિત્ય અકાદમીરામસેતુદલિતભારતના રાષ્ટ્રપતિઓની યાદીડાંગ જિલ્લો🡆 More