મધ્ય પ્રદેશ ઓરછા

ઓરછા એ ભારત દેશના મધ્યભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના ટીકમગઢ જિલ્લામાં આવેલું એક શહેર છે, જે બુંદેલા રાજાઓના ઇતિહાસ સાથે જોડાયેલું છે.

આ નગરની સ્થાપના મહારાજા રૂદ્ર પ્રતાપ સિંહ દ્વારા ઈ.સ. ૧૫૦૧ના વર્ષમાં કરવામાં આવી હતી. આ નગર બેતવા નદીને કિનારે, જિલ્લા મથક તિકમગઢથી ૮૦ કિલોમીટર દૂર, તેમ જ ઉત્તર પ્રદેશમાં આવેલ ઝાંસીથી ૧૫ કિલોમીટર અંતરે આવેલું છે.

જોવાલાયક સ્થળો

મધ્ય પ્રદેશ ઓરછા 
ઓરછાની રોયલ છતરીઓ
મધ્ય પ્રદેશ ઓરછા 
ઓરછાના મંદિરની બહાર એક સાધુ

અહીં આવેલ ઐતિહાસિક રાજમહેલ, ચતુર્ભુજ મંદિર, રાય પ્રવીણ મહેલ, જહાંગીર મહેલ, ફૂલ બાગ, સુન્દર મહેલ, છતરીઓ વગેરે જોવાલાયક સ્થળો છે.

સંદર્ભો

Tags:

ટીકમગઢ જિલ્લોબેતવા નદીભારતમધ્ય પ્રદેશ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દીનદયાલ ઉપાધ્યાયબ્રાહ્મણમધુ રાયરાજસ્થાનઍન્ટાર્કટિકાગાંધીનગર જિલ્લોહાઈકુરાશીસુરખાબજ્ઞાનકોશખોડિયારવિનોદ જોશીભારત સરકારહિંમતનગરવાછરાદાદાસ્વતંત્રતા દિવસ (ભારત)આશ્રમશાળાનારિયેળકબૂતરત્રિકોણધરમપુરનિરોધયુટ્યુબસંસ્કારભારતીય ચૂંટણી પંચરવિશંકર રાવળગંગા નદીચંપારણ સત્યાગ્રહભારતનું સર્વોચ્ચ ન્યાયાલયગ્રામ પંચાયતપારસીભાથિજીવીમોભારત છોડો આંદોલનઅંગ્રેજી ભાષાતત્ત્વસરસ્વતી દેવીલોહીચુનીલાલ મડિયાઈશ્વર પેટલીકરસિકંદરકર્ણદેવ સોલંકીઅમરેલી જિલ્લોવેદભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓગુજરાતી સામયિકોજનમટીપયજુર્વેદસુગરીભીમદેવ સોલંકીચિત્તોડગઢવૃશ્ચિક રાશીવૈશ્વિક આબોહવા પરિવર્તનજગન્નાથપુરીપેરિસગુજરાતી બાળસાહિત્યકચ્છનું મોટું રણમાળો (પક્ષી)શિવાજીગુજરાત વડી અદાલતમહારાણા પ્રતાપખેડા સત્યાગ્રહભૂસ્ખલનપરમાણુ ક્રમાંકપાર્શ્વનાથઇસરોહનુમાન મંદિર, સાળંગપુરસોલંકીસુનામીક્ષત્રિયઉત્તર પ્રદેશબીજોરાજામનગરપાઇગોધરાઆંગણવાડીનળ સરોવરમૈત્રકકાળમંગળ (ગ્રહ)🡆 More