એપ્રિલ ૬: તારીખ

૬ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૯૬મો(લિપ વર્ષ દરમ્યાન ૯૭મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૬૯ - કચકડા (Celluloid)ની પેટન્ટ (એકાધિકાર) લેવામાં આવી .
  • ૧૮૯૬ - એથેન્સમાં, રોમન સમ્રાટ દ્વારા પ્રતિબંધિત કરાયા પછી,૧૫૦૦ વર્ષ પછી પ્રથમ અર્વાચિન ઓલિમ્પીક રમતોત્સવનું ઉદ્ઘાટન કરાયું.
  • ૧૯૦૯ - 'રોબર્ટ પિયરી' અને 'મેથ્યુ હેન્સન' માન્યતા મુજબ ઉત્તર ધ્રુવ પર પહોંચ્યા.
  • ૧૯૧૯ - મહાત્મા ગાંધીજીએ અસહકારનું એલાન આપ્યું.
  • ૧૯૩૦ - મહાત્મા ગાંધીજીએ નવસારી જિલ્લાના દાંડી ખાતે મીઠાનો ગાંગડો ઉપાડ્યો અને જાહેર કર્યુ કે:"આ સાથે, હું બ્રિટિશ સામ્રાજ્યનાં પાયા હચમચાવી નાખીશ". અને "મીઠાનો સત્યાગ્રહ" શરૂ કર્યો.
  • ૧૯૭૩ - "પાયોનિયર-૧૧" અવકાશયાનનું પ્રક્ષેપણ થયું.
  • ૧૯૯૮ - પાકિસ્તાને મધ્યમ દુરીનાં પ્રક્ષેપાત્રનું પરિક્ષણ કર્યું,જે ભારતને લક્ષ્ય બનાવવાની ક્ષમતા ધરાવે છે.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

એપ્રિલ ૬ મહત્વની ઘટનાઓએપ્રિલ ૬ જન્મએપ્રિલ ૬ અવસાનએપ્રિલ ૬ તહેવારો અને ઉજવણીઓએપ્રિલ ૬ બાહ્ય કડીઓએપ્રિલ ૬ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મળેલા જીવઔદ્યોગિક ક્રાંતિસુરેન્દ્રનગર જિલ્લોગાયત્રીપૂનમડાકોરનવલકથાસૂર્યમંદિર, મોઢેરામુસલમાનદેવભૂમિ દ્વારકા જિલ્લોઆલ્બર્ટ આઇન્સ્ટાઇનસિકંદરબનારસ હિંદુ યુનિવર્સિટીનગરપાલિકાગુજરાતી ફિલ્મોની યાદીઅનિલ અંબાણીઉત્તરવાહિની નર્મદા પરિક્રમાસંસ્કારમોરચુડાસમાએશિયાઇ સિંહઅવિભાજ્ય સંખ્યાચિત્રલેખાલાખમંથરારાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 (ભારત)ભારતીય રૂપિયોપાવાગઢધનુ રાશીગુજરાતી લિપિચંડોળા તળાવગુજરાતનવસારી જિલ્લોમેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરબાવળધારાસભ્યગોધરાવિરમગામજુનાગઢ જિલ્લોલોકસભાના અધ્યક્ષમટકું (જુગાર)ફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલયોગ (મનોશારીરીક જીવનશૈલી)ભુજગંગાસતીનિરંજન ભગતગાંધી આશ્રમભારતનાં વિશ્વ ધરોહર સ્થળોઅમદાવાદસલામત મૈથુનઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનજુનાગઢ ગ્રામ્ય તાલુકોગુજરાત ટાઇટન્સવિશ્વ પર્યાવરણ દિવસમાળિયા (મિયાણા) તાલુકોનળાખ્યાન (પ્રેમાનંદ)ચીનનો ઇતિહાસરાણકદેવીવેણીભાઈ પુરોહિતકરીના કપૂરપોરબંદર જિલ્લોઅમદાવાદના દરવાજાજન ગણ મનરવિશંકર રાવળગુરુ (ગ્રહ)જશોદાબેનગાંઠિયો વારંગપુર (તા. ધંધુકા)દાહોદ જિલ્લોઉપરકોટ કિલ્લોહનુમાન મંદિર, સાળંગપુરશિખરિણીચંદ્રકાંત બક્ષીવૌઠાનો મેળોપૃથ્વી દિવસભારતનું બંધારણમુઘલ સામ્રાજ્ય🡆 More