એપ્રિલ ૫: તારીખ

૫ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૯૫મો(લિપ વર્ષ દરમ્યાન ૯૬મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૨૨ - ડચ અન્વેષક 'જેકબ રોગ્ગવીને'(Jacob Roggeveen) ઇસ્ટર ટાપુ (Easter Island) શોધી કાઢ્યો.
  • ૧૯૩૦ - અસહકાર આંદોલન દરમિયાન, ગાંધીજીએ પ્રસિધ્ધ દાંડીકુચ કરી અને મીઠાનાં કાનુનનો ભંગ કર્યો.
  • ૧૯૫૭ - ભારતમાં, સામ્યવાદીઓ, કેરળમાં પ્રથમ વખત ચુંટાઇ આવ્યા અને 'ઇ.એમ.એસ.નામ્બૂદ્રિપાદ' તેમનાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા.

જન્મ

  • ૧૮૫૬ - બુકર ટી.વોશિંગ્ટન, અમેરીકન કેળવણીકાર, લેખક, વક્તા, અમેરિકન-આફ્રિકન સમુદાય (હબસી) ના પ્રભાવશાળી નેતા. (અ. ૧૯૧૫)
  • ૧૯૦૮ - જગજીવન રામ, ભારતીય રાજનેતા (અ. ૧૯૮૬)
  • ૧૯૦૯ - 'આલ્બર્ટ આર.બ્રોકોલિ'(Albert R. Broccoli), અમેરિકન ચલચિત્ર (અ. ૧૯૯૬).(જેમ્સ બોન્ડ શ્રેણી).
  • ૧૯૧૬ - ગ્રેગરી પેક (Gregory Peck), અમેરિકન ચલચિત્ર અભિનેતા (અ. ૨૦૦૩)
  • ૧૯૨૦ - રફિક ઝકરિયા (Rafique Zakaria), ભારતીય લેખક (અ. ૨૦૦૫)
  • ૧૯૭૭ - તેજસ્ શિશાગિયા પત્રકાર્ રાજ્કોત્ નો જન્મ દિવસ્

અવસાન

  • ૨૦૦૭ - લીલા મજમુદાર, બંગાળી સાહિત્યકાર, બંગાળી બાળસાહિત્યકાર. (જ.૧૯૦૮)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

એપ્રિલ ૫ મહત્વની ઘટનાઓએપ્રિલ ૫ જન્મએપ્રિલ ૫ અવસાનએપ્રિલ ૫ તહેવારો અને ઉજવણીઓએપ્રિલ ૫ બાહ્ય કડીઓએપ્રિલ ૫ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

txmn7રા' ખેંગાર દ્વિતીયભવનાથનો મેળોજયંત પાઠકઇસુગુપ્ત સામ્રાજ્યરક્તના પ્રકારમોગલ મામહી નદીચોઘડિયાંલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)શાસ્ત્રીજી મહારાજગોહિલ વંશફેસબુકછંદપર્યાવરણીય શિક્ષણસામાજિક પરિવર્તનકબજિયાતક્રિકેટઑસ્ટ્રેલિયાભુજબુર્જ દુબઈજયંતિ દલાલસોપારીદેવાયત પંડિતબકરી ઈદનળાખ્યાન (પ્રેમાનંદ)નવસારી લોક સભા મતવિસ્તારસાર્વભૌમત્વપાટણરથયાત્રામંદિરમુંબઈરશિયાગુલાબવડોદરારાજધાનીલીંબુતકમરિયાંવાળસુરેન્દ્રનગરમહિનોબારડોલી સત્યાગ્રહકુતુબ મિનારકેન્દ્રશાસિત પ્રદેશમણિબેન પટેલસરસ્વતીચંદ્રગુજરાતી વિશ્વકોશઆકરુ (તા. ધંધુકા)રબારીવિષ્ણુ સહસ્રનામચોટીલાઅલંગઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારપશ્ચિમ ઘાટનર્મદમહાત્મા ગાંધીનરેશ કનોડિયાકોળીખજુરાહોગૌતમ બુદ્ધભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોધ્વનિ પ્રદૂષણગ્રીસની પૌરાણિક માન્યતાઓનિરંજન ભગતગેની ઠાકોરહમીરજી ગોહિલસુરતસામાજિક નિયંત્રણફુગાવોતક્ષશિલાબારડોલી લોક સભા મતવિસ્તારઇલોરાની ગુફાઓવિક્રમ ઠાકોરહેમચંદ્રાચાર્યસિતાંશુ યશશ્ચન્દ્રશ્રીનાથજી મંદિરવડ🡆 More