એન.
બિરેન સિંઘ (અંગ્રેજી: Nongthombam Biren Singh), કે જેઓ નોંગ બીર (Nong Bir) તરીકે પણ ઓળખાય છે. એમનો જન્મ પહેલી જાન્યુઆરી, ૧૯૬૧ના દિવસે થયો હતો. તેઓ ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ ખેલાડી, પત્રકાર અને હાલમાં રાજકારણી છે. તેઓ મણિપુર રાજ્યના ૧૨મા મુખ્યમંત્રી છે.
એન. બિરેન સિંઘ | |
---|---|
૧૨માં મણિપુર રાજ્યના મુખ્યમંત્રી | |
પદ પર | |
Assumed office ૧૫ માર્ચ ૨૦૧૭ | |
પુરોગામી | ઓકરામ ઈબોબી |
અંગત વિગતો | |
જન્મ | ૧ જાન્યુઆરી ૧૯૬૧ ઇમ્ફાલ પૂર્વ જિલ્લો, મણિપુર |
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પક્ષ |
જીવનસાથી | હૈયાઈનુ દેવી |
સંતાનો | ૩ |
વ્યવસાય | રાજકારણી |
ખાતાઓ | મુખ્ય મંત્રી |
This article uses material from the Wikipedia ગુજરાતી article એન. બિરેન સિંઘ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.