બ્રુનેઈ

બ્રુનેઈ (મલય : برني دارالسلام નેગારા બ્રુનેઈ દારુસ્સલામ) એશિયા માં સ્થિત એક દેશ છે.

આ ઇંડોનેશિયા પાસે સ્થિત છે.આ એક રાજતન્ત્ર (સલ્તનત)છે. બ્રુનેઈ પહેલાં એક સમૃદ્ધ મુસ્લિમ સલ્તનત હતી, જેનો પ્રભાવ સંપૂર્ણ બોર્નિયો તથા ફિલીપિન્સ ના અમુક ભાગો સુધી હતો.૧૮૮૮ માં આ બ્રિટિશ સંરક્ષણમાં આવી ગયો. ૧૯૪૧ માં જાપાનીઓ એ અહીં અધિકાર જમાવી લીધો. ૧૯૪૫ માં બ્રિટેનએ આને મુક્ત કરવાકર પુન: પોતાના સંરક્ષણ માં લઈ લીધો. ૧૯૭૧માં બ્રુનેઈને આંતરિક સ્વશાસન નો અધિકાર મળ્યો. ૧૯૮૪ માં આને પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ

નેગારા બ્રુનેઈ દારુસ્સલામ

બ્રુનેઈ રાજ્ય
برني دارالسلام
બ્રુનેઈ દારુસ્સલામનો ધ્વજ
ધ્વજ
બ્રુનેઈ દારુસ્સલામ નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: Always in service with God's guidance
(અનુવાદ): ઈશ્વર ના માર્ગદર્શનમાં સેવા માટે હમાં શા તત્પર
રાષ્ટ્રગીત: (God Bless the Sultan)સુલ્તાન ને ઈશ્વરનીકા આશીષ
Location of બ્રુનેઈ દારુસ્સલામ
રાજધાની
and largest city
બન્દર સેરી બેગવાન
અધિકૃત ભાષાઓમલય
સરકારપૂર્ણ રાજશાહી
સ્વતન્ત્રતા
• જળ (%)
૮.૬
વસ્તી
• ૨૦૦૫ અંદાજીત
૩૭૪,૦૦૦ (૧૭૩ મો)
• ૨૦૦૧ વસ્તી ગણતરી
૩૩૨,૮૪૪
GDP (PPP)૨૦૦૫ અંદાજીત
• કુલ
$૯,૦૦૯ મિલિયન (૧૩૮મો)
• Per capita
૨૪,૮૨૬ (૨૬મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૩)૦.૮૬૬
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૩૩મો
ચલણબ્રુનેઈ રિંગિટ (BND)
સમય વિસ્તારUTC+ ૮
ટેલિફોન કોડ૬૭૩
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).bn
૧: મલેશિયા સે ભી ૦૮૦

આ પણ જુઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતીય બંધારણ સભાઆસનઅદ્વૈત વેદાંતરમેશ પારેખબનાસકાંઠા લોક સભા મતવિસ્તારગુજરાતી ભોજનઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારગુજરાત સલ્તનતશ્રીરામચરિતમાનસમીન રાશીભારત છોડો આંદોલનરાષ્ટ્રીય મતદાતા દિવસગુજરાતી લોકોમુખ મૈથુનજુનાગઢ જિલ્લોવિરામચિહ્નોગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨સલામત મૈથુનમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)કચ્છ રણ અભયારણ્યભુચર મોરીનું યુદ્ધસોમનાથશ્રીમદ્ ભગવદ્ ગીતામાણસાઈના દીવાભૂપેન્દ્ર પટેલગલગોટારામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાજૈન ધર્મકાકાસાહેબ કાલેલકરજન ગણ મનમાળિયા (મિયાણા) તાલુકોઉચ્ચતર માધ્યમિક શાળાસિંધુ ખીણની સંસ્કૃતિભારતની નદીઓની યાદીકાળો ડુંગરસ્વપ્નવાસવદત્તાઆશાપુરા માતાસાપુતારામાહિતીનો અધિકારનરેન્દ્ર મોદીસ્નેહલતાઇન્ટરનેટકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીમોરારજી દેસાઈદિવ્ય ભાસ્કરતક્ષશિલાદ્રૌપદીચૈત્ર સુદ ૧૫ખ્રિસ્તી ધર્મતર્કજીરુંગોળમેજી પરિષદસંચળકચ્છનું રણભારતના રાષ્ટ્રપતિઓની યાદીપાટડી (તા. દસાડા)ઓઝોન અવક્ષયઉદ્‌ગારચિહ્નવિરમગામચંદ્રગુપ્ત મૌર્યએઇડ્સસિંહ રાશીરામસંયુક્ત રાષ્ટ્રસંઘઆત્મહત્યામાતાનો મઢ (તા. લખપત)સાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીપ્રથમ વિશ્વ યુદ્ધગુજરાતના જિલ્લાઓમનોવિજ્ઞાનગાયકવાડ રાજવંશસ્વચ્છતાઅમિતાભ બચ્ચનગાંઠિયો વાઅયોધ્યાભારતીય સ્વતંત્રતા ચળવળ🡆 More