ફ્રાંસીયમ

ફ્રાંસીયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Fr અને અણુ ક્રમાંક ૮૭ છે.

આને પહેલાં ઈકા-સીસ્સીયમ અને એક્ટીનીયમ K તરીકે ઓઅળખાતી હતી. સર્વ જાણીતા તત્વોમાં આ તત્વ સૌથી ઓછી ઈલેક્ટ્રોનેગેટેવીટી ધરાવે છે અને તે બીજું સૌથી દુર્લભ પ્રાકૃતિક તત્વ છે (એસ્ટેટાઈન સૌથી દુર્લભ છે). આ એક અત્યંત કિરણોત્સારી ધાતુ છે જેનું ખંડન રેડિયમ, અસ્ટેટાઈન અને રેડૉનમાં થાય છે. આલ્કલી ધાતુ હોવાથી આનો બંધનાંક ૧ છે.

૧૯૩૯માં માર્ગારાઈટ પેરી એ આ ત્વની શોધ ફ્રાંસમાં કરી જેથી આનું નામ ફ્રાંસીયમ પડ્યું. પ્રાકૃતિમાંથી શોધાયેલું આ અંતિમ તત્વ છે. અન્ય તત્વો કૃત્રિમ છે. કૃત્રિમ રીતે બનાવવામાં અવેલ અમુક તત્વો પ્રકૃતિમાં પણ મોજૂદ હોવાનું પાછળથી જણાઈ આવ્યું હતું. દા.ત. ટેક્નેશિયમ. પ્રયોગશાળાની બહાર આ તત્વ અત્યંત દુર્લભ છે. યુરેનિયમ અને થોરીયમની ખનિજમાં આ ધાતુના અલ્પ પ્રમાણમાં મળે છે જેમાં ફ્રાંસિયમ - ૨૨૩ સતત ખંડન પામતું રહે છે. પૃથ્વી પર કોઈપણ ક્ષણે ૨૦-૩૦ ગ્રામ ૧ ઔંસ હમેંશા અસ્તિત્વમાં રહે છે. બાકી રહેલ સમસ્થાનિક કૃત્રિમ હોય છે. પ્રયોગશાળામાં સૌથી વધુ પ્રમાણમાં ઉત્પાદન થયું હોય તે ૩.૦૦ લાખ અણુઓનું જથ્થો હતો.



Tags:

રાસાયણિક તત્વ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ફુગાવોરવિન્દ્રનાથ ટાગોરમનમોહન સિંહખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)પાટડી (તા. દસાડા)અશ્વગંધા (વનસ્પતિ)રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્યપુ્ષ્ટિમાર્ગ બેઠકમિઆ ખલીફાવિધાન સભાઝવેરચંદ મેઘાણીગુજરાત વિધાનસભાદાહોદ જિલ્લોનિવસન તંત્રકારડીયાસિંહ રાશીબારીયા રજવાડુંમરાઠા સામ્રાજ્યખાવાનો સોડારાણકી વાવકોળીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસગુજરાતના રાજ્યપાલોમોરખ્રિસ્તી ધર્મપ્રજાસત્તાક દિન (ભારત)માળિયા (મિયાણા) તાલુકોમેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરહસ્તમૈથુનજ્યોતિર્લિંગવાઘેલા વંશહિંદુ ધર્મજોગીદાસ ખુમાણએપ્રિલ ૨૩પોરબંદર જિલ્લોવિજ્ઞાનમહેસાણાદાહોદજલારામ બાપાકન્યા રાશીરમત-ગમતઐશ્વર્યા રાયનિતા અંબાણીવાંસગુલાબબુધ (ગ્રહ)વિશ્વ પર્યાવરણ દિવસપ્લેટોમુંબઈદાંડી સત્યાગ્રહચીપકો આંદોલનમહાવીર સ્વામીલોહીભુજબુર્જ દુબઈસાળંગપુરહનુમાન જયંતીચોટીલાશાહબુદ્દીન રાઠોડશ્રીમદ્ ભગવદ્ ગીતાકાળકા માતા મંદિર, પાવાગઢપ્રીટિ ઝિન્ટાભાથિજીઅમદાવાદની ભૂગોળઘઉંલતા મંગેશકરઆવર્ત કોષ્ટકકમ્પ્યુટર નેટવર્કકલમ ૩૭૦બિન્દુસારગ્રીનહાઉસ વાયુદલપતરામવિરામચિહ્નોનળ સરોવરમેઘધનુષરાવણભારતમાં નાણાકીય નિયમન🡆 More