સુનીલ શેટ્ટી: ભારતીય અભિનેતા

સુનિલ શેટ્ટી (જન્મ: ૧૧ ઓગસ્ટ ૧૯૬૧; પૂરું નામ: સુનિલ વિરપ્પા શેટ્ટી) એક ભારતીય અભિનેતા, ચિત્રપટ નિર્માતા, ટીવી કલાકાર, અને વ્યાપારી છે જે મુખ્યત્વે હિંદી ફિલ્મજગતમાં સક્રિય છે.

૨૫ વર્ષ ઉપરાંતની કારકિર્દીમાં તેમણે ૧૦૦થી વધુ ચિત્રપટોમાં કામ કર્યું છે. ખાસ કરી ને તેઓએ હાસ્યપ્રધાન અને મારધાડવાળાં ચિત્રપટોમાં અભિનય આપ્યો છે. ચિત્રપટ ધડકનમાં તેમણે કરેલા અભિનય માટે તેમને ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યો છે.

સુનિલ શેટ્ટી
સુનીલ શેટ્ટી: ભારતીય અભિનેતા
૨૦૨૦માં લીધેલી સુનિલ શેટ્ટીની તસવીર
જન્મની વિગત
સુનિલ વિરપ્પા શેટ્ટી

(1961-08-11) 11 August 1961 (ઉંમર 62)
મુલ્કી, કર્ણાટક, ભારત
અન્ય નામોઅન્ના, એક્શન અન્ના
વ્યવસાય
  • અભિનેતા
  • વ્યાપારી
  • ફિલ્મ નિર્માતા
  • ટીવી કલાકાર
સક્રિય વર્ષો૧૯૯૧–હાલપર્યંત
જીવનસાથીમાના શેટ્ટી (૧૯૯૧)
સંતાનો
  • અથિયા શેટ્ટી (પુત્રી)
  • આહાન શેટ્ટી (પુત્ર)

તેઓ પોપકોર્ન એન્ટરટેઇન્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની ફિલ્મ નિર્માણ કંપનીના માલિક છે. તેમણે પોપકોર્ન એન્ટરટેઇન્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડના નેજા હેઠળ 'ખેલ - નો ઓર્ડિનરી ગેમ', 'રક્ત' અને 'ભાગમ ભાગ' જેવા ચિત્રપટોનું નિર્માણ કર્યું છે.

એવોર્ડ

    વિજેતા
  • ૨૦૦૧: 'ધડકન' માટે ફિલ્મફેર શ્રેષ્ઠ ખલનાયક એવોર્ડ
  • ૨૦૦૧: 'ધડકન' માટે ઝી સિને શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ
  • ૨૦૦૫: 'મૈ હું ના' માટે GIFA શ્રેષ્ઠ ખલનાયક એવોર્ડ
  • ૨૦૧૧: 'રેડ એલર્ટ - ધ વૉર વિધિન' માટે સ્ટારડસ્ટ સર્ચ લાઇટ શ્રેષ્ઠ અભિનેતા એવોર્ડ
    નામાંકન
  • ૧૯૯૫: 'દિલવાલે' માટે ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ
  • ૧૯૯૮: 'બોર્ડર' માટે ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ
  • ૧૯૯૮: 'બોર્ડર' માટે સ્ટારસ્ક્રિન શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ
  • ૨૦૦૧: 'રેફ્યુજી' માટે ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ
  • ૨૦૦૧: 'રેફ્યુજી' માટે આઈફા શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ
  • ૨૦૦૧: 'ધડકન' માટે આઈફા શ્રેષ્ઠ ખલનાયક એવોર્ડ
  • ૨૦૦૪: 'કયામત: સિટી અન્ડર થ્રેટ' માટે આઈફા શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડ
  • ૨૦૦૫: 'મૈ હું ના' માટે ફિલ્મફેર શ્રેષ્ઠ ખલનાયક એવોર્ડ
  • ૨૦૦૫: 'મૈ હું ના' માટે આઈફા શ્રેષ્ઠ ખલનાયક એવોર્ડ

References

Tags:

ઓગસ્ટ ૧૧

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બારોટ (જ્ઞાતિ)સિંગાપુરગુજરાતના જિલ્લાઓમહેસાણા જિલ્લોત્રિકમ સાહેબઇઝરાયલઇન્સ્ટાગ્રામરવિશંકર વ્યાસમહેન્દ્ર સિંઘ ધોનીરામનારાયણ પાઠકશામળ ભટ્ટજયંત પાઠકચરક સંહિતાઆચાર્ય દેવ વ્રતસાગરૂઢિપ્રયોગજાંબુ (વૃક્ષ)ગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)૧૮૫૭ની ભારતીય ક્રાંતિશ્રીમદ્ ભગવદ્ ગીતાવાઘરીસ્ટેચ્યુ ઓફ યુનિટીઆણંદ જિલ્લોતાનસેનપ્રીટિ ઝિન્ટાઆતંકવાદસોમનાથઅયોધ્યાબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયબુધ (ગ્રહ)જળ શુદ્ધિકરણપ્રમુખ સ્વામી મહારાજઉજ્જૈનશાસ્ત્રીજી મહારાજઓખાહરણશિક્ષણનું સમાજશાસ્ત્રજન ગણ મનઅભિમન્યુદશાવતારસરસ્વતીચંદ્રલસિકા ગાંઠબીજું વિશ્વ યુદ્ધઆહીરગુપ્ત સામ્રાજ્યરણકર્કરોગ (કેન્સર)જય જય ગરવી ગુજરાતભારતવિજ્ઞાનરક્તપિતરસાયણ શાસ્ત્રનિયમપ્રાણીસૌરાષ્ટ્રતુલા રાશિગુજરાતની ભૂગોળઅલ્પ વિરામવલ્લભી વિશ્વવિદ્યાલયઆમ આદમી પાર્ટીજયંતિ દલાલકુમારપાળ દેસાઈગૂગલચંદ્રશેખર આઝાદવીર્ય સ્ખલનઅંજાર તાલુકોસ્વામીનારાયણ મંદિર, ગઢડાવીર્યમધ્ય પ્રદેશહોમિયોપેથીહળદરકચ્છ જિલ્લોગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળપૂજા ઝવેરીકેન્સરમગજભારતીય અર્થતંત્રહનુમાન ચાલીસાભારતના રાષ્ટ્રપતિઓની યાદીપક્ષી🡆 More