યુરોપ વાર્ટા નદી

વાર્ટા નદી યુરોપ ખંડમાં આવેલી મુખ્ય નદીઓ પૈકીની એક નદી છે, જે પોલેન્ડ અને જર્મની દેશોમાંથી પસાર થાય છે.

આ નદીનું ઉદગમસ્થાન કાર્પેથિએન પર્વતમાં આવેલું છે. આ નદી ઓડર નદીની મુખ્ય સહાયક નદીઓ પૈકીની એક નદી છે. જર્મનીમાં આ નદીને 'વાર્તે' તથા પોલેન્ડ ખાતે 'વાર્ટા' કહેવાય છે. આ નદીની કુલ લંબાઈ ૫૦૦ માઈલ જેટલી છે. વાર્ટા નદીમાં ૨૫૦ માઇલ સુધી હોડી ચલાવી શકાય છે, આથી અહીં જળવ્યવહાર સરળતાથી ચાલે છે. આ નદીનો અંત ઓડર નદીમાં ભળી જવાને કારણે થાય છે.

વાર્ટા નદી
યુરોપ વાર્ટા નદી
રોન્કી (Wronki) શહેર પાસે વાર્ટા નદી
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનક્રોમોલોવ, જે ઝેવિયર્સીનો ભાગ છે
 ⁃ ઊંચાઇ[convert: invalid number]
નદીનું મુખ 
 • સ્થાન
કોશ્ટ્રીન નજીકમાં ઓડર નદી
લંબાઇ[convert: invalid number]
વિસ્તાર[convert: invalid number]
સ્રાવ 
 ⁃ સરેરાશ[convert: invalid number]

વાર્ટા નદી પર આવેલાં શહેરો

  • ઝેવિયર્સી (en:Zawiercie)
  • મુઝ્કોફ્ Myszków
  • ત્યાસ્તહોવા Częstochowa
  • જ્યવાત્સેન્ Działoszyn
  • શિરાત્ઝ્ Sieradz
  • વાર્ટા Warta
યુરોપ વાર્ટા નદી 
The Warta River in Poznań
યુરોપ વાર્ટા નદી 
The Warta River near Kostrzyn
  • ઉનિઉફ Uniejów
  • કોઉઓ Koło
  • કોનિન Konin
  • પિઝ્દ્રે Pyzdry
  • શ્રેમ Śrem
  • મોશીના Mosina
  • પુષ્ટેકોવોવ્ Puszczykowo
  • લુઊબોન્ Luboń
  • પોત્ઝનાન Poznań
  • ઓબરનીકિ Oborniki
  • ઓબઝિશ્કો Obrzycko
  • વ્રોન્કી Wronki
  • શિરાકોઉ Sieraków
  • મિન્ઝિખોડ Międzychód
  • ષ્કિત્ઝિના Skwierzyna
  • ગોર્ઝોવ વિઅલકોપોલ્સ્કિ Gorzów Wielkopolski
  • કોશ્ન્ચન નદ ઓદરન્ Kostrzyn nad Odrą

Tags:

જર્મનીયુરોપ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતના શક્તિપીઠોરાજધાનીગતિના નિયમોઅથર્વવેદપૃથ્વીભાલીયા ઘઉંશિવાજી જયંતિમરાઠીશાસ્ત્રીજી મહારાજહોકાયંત્રરૂઢિપ્રયોગમોગલ માવીર્યચિનુ મોદીબાંગ્લાદેશહનુમાન જયંતીત્રિકમ સાહેબસમાજનર્મદા જિલ્લોહિંદુપ્રિયંકા ચોપરાપંચતંત્રચક્રવાતદેવાયત બોદરપાણીસંસ્થાભારતીય જનસંઘજંડ હનુમાનવિક્રમાદિત્યભારત છોડો આંદોલનસવિતા આંબેડકરતુલસીબિન-વેધક મૈથુનહનુમાન ચાલીસાઓખાહરણવૈશ્વિકરણનર્મદા નદીગુજરાત સરકારઆર્યભટ્ટચીનનો ઇતિહાસમલેરિયાવાઘેલા વંશપુરાણકેન્સરદક્ષિણ પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેર૦ (શૂન્ય)દાસી જીવણભારતનાં વિશ્વ ધરોહર સ્થળોલિપ વર્ષરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યારામનારાયણ પાઠકરાષ્ટ્રીય મતદાતા દિવસમોરારજી દેસાઈસિકંદરસમાજવાદગુજરાત દિનલસિકા ગાંઠસાતપુડા પર્વતમાળાસામાજિક નિયંત્રણગુજરાતની ભૂગોળતલાટી-કમ-મંત્રીઆંકડો (વનસ્પતિ)કલમ ૩૭૦વિયેતનામતત્વમસિહિંદી ભાષામહિનોબારોટ (જ્ઞાતિ)શનિદેવચેતક અશ્વસંજ્ઞાગાયકવાડ રાજવંશરશિયારાજેન્દ્ર શાહવીર્ય સ્ખલન🡆 More