રાજસ્થાન સરકાર

રાજસ્થાન સરકાર એ ભારતના રાજસ્થાન રાજ્ય અને તેનાં ૩૩ જિલ્લાઓનું સંચાલન કરતી સર્વોચ્ચ સત્તા છે.

તે રાજસ્થાન સરકારની આગેવાની હેઠળની ન્યાયિક અને સંચાલન શાખાઓ ધરાવે છે.

રાજસ્થાન સરકાર
રાજસ્થાન સરકાર
પાટનગરજયપુર
બંધારણીય શાખા
વિધાનસભારાજસ્થાન વિધાનસભા
સ્પીકરસી. પી. જોશી
સભ્યો૨૦૦
સરકારી શાખા
ગવર્નરકલરાજ મિશ્રા
મુખ્યમંત્રીઅશોક ગેહલોત
ન્યાય શાખા
હાઇકોર્ટરાજસ્થાન હાઇકોર્ટ
મુખ્ય ન્યાયમૂર્તિમનીન્દ્ર મોહન શ્રીવાસ્તવ (કાર્યકારી)

ભારતના અન્ય રાજ્યોની જેમ રાજ્યપાલ એ રાજ્યના વડા છે, જેમની નિમણુક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્ર સરકારની સલાહ પ્રમાણે થાય છે. રાજ્યના મુખ્ય મંત્રી પાસે મોટાભાગની સત્તાઓ હોય છે. રાજસ્થાનની રાજધાની જયપુર છે અને વિધાનસભા પણ ત્યાં આવેલી છે. રાજસ્થાનની વડી અદાલત જોધપુર ખાતે આવેલી છે.

રાજસ્થાનની વિધાનસભા ૨०० સભ્યો ધરાવે છે, જેઓ ૫ વર્ષની અથવા વિધાનસભા વિખેરી નખાય ત્યાં સુધીની મુદ્દત ધરાવે છે.

સંદર્ભ

Tags:

રાજસ્થાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જય શ્રી રામમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)પ્રિયંકા ચોપરાજંડ હનુમાનચક્રવાતઆખ્યાનહનુમાન ચાલીસાનર્મદા બચાવો આંદોલનભારતીય ધર્મોહનુમાનઆઇઝેક ન્યૂટનગુરુ (ગ્રહ)ખાવાનો સોડામિઆ ખલીફારવિશંકર વ્યાસભારતીય રેલભોંયરીંગણીલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)દુલા કાગસીતાચણોઠીભારતઅવિભાજ્ય સંખ્યામુખપૃષ્ઠગુજરાતમહિનોચિત્રવિચિત્રનો મેળોભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોસ્વામિનારાયણઅમદાવાદરહીમઅરિજીત સિંઘક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિગુજરાતી અંકબેંકવશપૃથ્વીરાજ ચૌહાણત્રિપિટકસુરત જિલ્લોખજુરાહોજન ગણ મનરમેશ પારેખવડોદરાપ્રેમાનંદઅંગ્રેજી ભાષાવાઘરીભારતનો રાષ્ટ્રધ્વજલસિકા ગાંઠદેવચકલીઓસમાણ મીરઆર્યભટ્ટનવસારીજામનગરટ્વિટરભારતમાં મહિલાઓરંગપુર (તા. ધંધુકા)અર્જુનવિષાદ યોગઝવેરચંદ મેઘાણીભારતના રાજ્ય વૃક્ષોની યાદીગુજરાતના લોકસભા મતવિસ્તારોવિક્રમાદિત્યઆતંકવાદઅમિતાભ બચ્ચનભારતનો ઇતિહાસગુજરાતી લિપિગાંધીનગરમળેલા જીવરથયાત્રાગુજરાતના શક્તિપીઠોટાઇફોઇડશ્યામજી કૃષ્ણ વર્માઉર્વશીબાવળસંક્ષિપ્ત સંદેશ સેવાઅંકશાસ્ત્રકાઠિયાવાડભારત સરકાર🡆 More