પૂર્વાલાપ: કવિ કાન્તનો કવિતાસંગ્રહ

પૂર્વાલાપ એ ૧૯૨૩માં મણિશંકર રત્નજી ભટ્ટ ઉર્ફે કવિ કાન્તનો મરણોત્તર પ્રકાશિત કવિતાસંગ્રહ છે.

કાન્તે કરુણરસના ગ્રીક અને સંસ્કૃત ખ્યાલોને મિશ્રિત કરીને ખંડકાવ્યનું નવું સ્વરૂપ શોધ્યું છે. કાન્તે આ કૃતિ દ્વારા વસંતવિજય, ચક્રાવકમિથુન, દેવયાની અને સાગર અને શશી જેવી અનેક નોંધપાત્ર સાહિત્યિક કવિતાઓ આપી છે.

પૂર્વાલાપ
પૂર્વાલાપ: કવિ કાન્તનો કવિતાસંગ્રહ
title page of Purvalap
લેખકમણિશંકર રત્નજી ભટ્ટ "કાન્ત"
દેશભારત
ભાષાગુજરાતી
વિષયપ્રેમ અને જીવનની કરુણતા
પ્રકારખંડકાવ્ય (કથા કાવ્ય), સોનેટ
પ્રકાશિત૧૯૨૩
પ્રકાશકમુનિકુમાર મણિશંકર ભટ્ટ
માધ્યમ પ્રકારમુદ્રિત
OCLC22860996
દશાંશ વર્ગીકરણ
891.471
LC વર્ગPK1859.B456 P8

સામગ્રી

પૂર્વાલાપ: કવિ કાન્તનો કવિતાસંગ્રહ 
૧૯૦૧માં કાન્ત દ્વારા લખાયેલી પૂર્વાલાપની કવિતા તને હું જોઉં છું ચંદા

આ પુસ્તકની કવિતાઓ મુખ્યત્વે વ્યક્તિગત જીવન અને અવૈયક્તિક શોધનાના સંલયન સાથે સંકળાયેલી છે. વસંતવિજય કવિતા પાંડુના મૃત્યુ પહેલાંની એક મહત્વપૂર્ણ ક્ષણ સાથે સંકળાયેલી છે. તે શાપિત પાંડુની તેની પત્ની માદ્રી સાથેની જાતીય ઇચ્છા સાથે સંબંધિત છે, જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતું. ચક્રાવકમિથુન નામની અન્ય કવિતા ચક્રાવક પક્ષી યુગલની લોકપ્રિય દંતકથા પર આધારિત છે, જે દરેક સાંજે અલગ થઈ જાય છે. વિપ્રયોગ, મનોહર મૂર્તિ અને આપણી રાત જેવી કેટલીક વધુ કવિતાઓ છે જે તેમની પત્ની પ્રત્યેની પ્રેમની તીવ્રતા દર્શાવે છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

મણિશંકર રત્નજી ભટ્ટસંસ્કૃત ભાષાસાગર અને શશી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પાણીનું પ્રદૂષણવાલોડ તાલુકોગુજરાતની ભૂગોળસુરેન્દ્રનગર જિલ્લોપાકિસ્તાનદેવભૂમિ દ્વારકા જિલ્લોલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)હમીરજી ગોહિલઅંદામાન અને નિકોબાર દ્વીપસમૂહરાવણજાન્યુઆરીબાલીપઢિયારદેવચકલીગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭મોરબી રજવાડુંલેઉવા પટેલહાઈકુમંત્રC (પ્રોગ્રામિંગ ભાષા)ભાગીરથીઘોડોદલપતરામઐશ્વર્યા રાયકર્કરોગ (કેન્સર)સતાધારરોગચંદ્રગુપ્ત મૌર્યચામુંડાલતા મંગેશકરજીરુંભારતીય બંધારણ સભાઆર્યભટ્ટઆલ્બર્ટ આઇન્સ્ટાઇનસરપંચમુનમુન દત્તાદિવાળીમાંડવરાયજી મંદિરદમણરાયગઢઆહીરદિપડોજામનગરરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિચોટીલામરાઠા સામ્રાજ્યગાંધીનગર લોક સભા મતવિસ્તારકર્ણદેવ સોલંકીપ્રેમાનંદમનોવિજ્ઞાનએકી સંખ્યાદિવ્ય ભાસ્કરઆઇઝેક ન્યૂટનસ્વસ્તિકઇન્સ્ટાગ્રામભારતનું બંધારણઇન્ટરનેટભરૂચછોટાઉદેપુર જિલ્લોસપ્તર્ષિભારતના રાષ્ટ્રપતિઓની યાદીબનાસ ડેરીપક્ષીઅથર્વવેદગુજરાતી થાળીપાટણઉત્તરરાજકોટ જિલ્લોકારાકોરમ પર્વતમાળાલાલ દરવાજા, અમદાવાદધારાસભ્યહિતોપદેશદ્રૌપદીમાલદીવ્સજેસલ જાડેજારાહુલ ગાંધી🡆 More