મોરબી રજવાડું

મોરબી રજવાડું એ ગુજરાતના કાઠિયાવાડ પ્રદેશમાં આવેલા ઐતહાસિક હાલાર વિસ્તારનું બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું.

ગુજરાતનું હાલનું મોરબી શહેર તેનું પાટનગર હતું.

મોરબી સ્ટેટ
મોરબી રજવાડું
રજવાડું of બ્રિટિશ ભારત
૧૬૯૮–૧૯૪૮
Flag of મોરબી
Flag
મોરબી રજવાડું
સૌરાષ્ટ્રમાં મોરબી રજવાડાનું સ્થાન
વિસ્તાર 
• ૧૯૩૧
627 km2 (242 sq mi)
વસ્તી 
• ૧૯૩૧
42602
ઇતિહાસ 
• સ્થાપના
૧૬૯૮
• ભારતની સ્વતંત્રતા
૧૯૪૮
પછી
ભારત મોરબી રજવાડું
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. CS1 maint: ref=harv (link)
મોરબી રજવાડું
મોરબીના મહારાજા ઠાકોર સાહેબ સર વાઘજી દ્વિતિય રાવજી (૧૮૫૮ - ૧૯૨૨).

રાજ્યના છેલ્લા શાસક મહારાજા લખધીરજી વાઘજીએ ભારતીય સંઘમાં ભળી જવા માટે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ સંધિ કરી હતી.

ઇતિહાસ

મોરબી રજવાડાની સ્થાપના ૧૬૯૮ની આસપાસ કન્યોજીએ કરી હતી. જ્યારે કાકા પ્રાગમલજી પ્રથમે તેમના પિતાની હત્યા તેમના કરી નાખી ત્યારે તેઓ તેમની માતા સાથે નાસીને ભુજ છોડીને મોરબી સ્થાયી થયા હતા. ૧૮૦૭માં મોરબી બ્રિટિશ છત્રછાયા હેઠળ આવ્યું ત્યારે આ રાજ્ય બોમ્બે પ્રેસિડેન્સીની કાઠિયાવાડ એજન્સીનો ભાગ હતું.

૧૯૪૩માં 'જોડાણ યોજના' હેઠળ મોરબી રજવાડાનો વિસ્તાર વધુ ૩૧૦ ચોરસ કિમી અને ૧૨,૫૦૦ લોકો સાથે વધ્યો હતો, જ્યારે હડાલા તાલુકો, કોટડા-નાયાણી થાણા અને માળિયાનું નાનું રાજ્ય મોરબીમાં ભળી ગયું હતું.

શાસકો

રાજ્યના શાસકોને 'ઠાકોર સાહેબ' કહેવાતા. મોરબી રજવાડાનું શાસન જાડેજા વંશના સૌથી ઊંચા રાજપૂતોના હાથમાં હતું.

ઠાકોર સાહેબો

મોરબી રજવાડું 
મહારાજા વાઘજી (દ્વિતિય) રાવજી, (શા. ૧૮૭૦-૧૯૨૨)
  • ૧૬૯૮ - ૧૭૩૩ કન્યોજી રાવજી (કચ્છના) (મૃ. ૧૭૩૩)
  • ૧૭૩૩ - ૧૭૩૯ અલિયાજી કન્યોજી (મૃ. ૧૭૩૯)
  • ૧૭૩૯ - ૧૭૬૪ રાવજી અલિયાજી પ્રથમ (મૃ. ૧૭૬૪)
  • ૧૭૬૪ - ૧૭૭૨ પછાનજી રાવજી (મૃ. ૧૭૭૨)
  • ૧૭૭૨ - ૧૭૮૩ વાઘજી પ્રથમ રાવજી (મૃ. ૧૭૮૩)
  • ૧૭૮૩ - ૧૭૯૦ હમિરજી વાઘજી (મૃ. ૧૭૯૦)
  • ૧૭૯૦ - ૧૮૨૮ જયાજી વાઘજી (મૃ. ૧૮૨૮)
  • ૧૮૨૮ - ૧૮૪૬ પૃથિરાજજી જયાજી (મૃ. ૧૮૪૬)
  • ૧૮૪૬ - ૧૭ ફેબ્રુઆરી ૧૮૭૦ રાવજી દ્વિતિય પૃથિરાજજી (જ. ૧૮૨૮ - મૃ. ૧૮૭૦)
  • ૧૭ ફેબ્રુઆરી ૧૮૭૦ - ૧૧ જુલાઇ ૧૯૨૨  વાઘજી દ્વિતિય રાવજી (જ. ૧૮૫૮ - મૃ. ૧૯૨૨) (૧૬ ફેબ્રુઆરી ૧૮૮૭થી મહારાજા) (૩૦ જૂન ૧૮૮૭થી સર વાઘજી દ્વિતિય રાવજી)
  • ૧૭ ફેબ્રુઆરી ૧૮૭૦ - ૧ જાન્યુઆરી ૧૮૭૯ વાલીઓ (સંચાલન મંડળ)
    • - શંભુપ્રસાદ લક્ષ્મીલાલ
    • - ઝુનઝુનાબાઇ સખીદાસ (૧૮૭૯ સુધી)
  • ૧૧ જુલાઇ ૧૯૨૨ - ૩ જૂન ૧૯૨૬ લખધીરજી વાઘજી (જ. ૧૮૭૬ - મૃ. ૧૯૫૭)

ઠાકોર સાહેબ મહારાજા

  • ૩ જૂન ૧૯૨૬ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ લખધીરજી વાઘજી (એસ. એ.) (૧ જાન્યુઆરી ૧૯૩૦થી સર લખધીરજી વાઘજી)

રાજ ગાયક

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

મોરબી રજવાડું ઇતિહાસમોરબી રજવાડું સંદર્ભમોરબી રજવાડું બાહ્ય કડીઓમોરબી રજવાડુંકાઠિયાવાડગુજરાતમોરબીહાલાર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હમીરજી ગોહિલકેળાંમકર રાશિરાવજી પટેલઅબ્દુલ કલામઝરખત્રિકમ સાહેબચિત્તોડગઢમહિષાસુરઔરંગઝેબસામાજિક સમસ્યાનવગ્રહવિરાટ કોહલીપરેશ ધાનાણીહવામાનકેન્દ્રશાસિત પ્રદેશતાલુકા વિકાસ અધિકારીકચ્છ ઘોરાડ અભયારણ્યHIV/AIDS વિશે ગેરમાન્યતાઓગુજરાતનાં હવાઈમથકોમળેલા જીવસરખેજ રોઝાહડકવા૦ (શૂન્ય)સોડિયમનારાયણ સ્વામી (ભજનીક)કર્કરોગ (કેન્સર)અમિતાભ બચ્ચનધારાસભ્યજાપાનશિવાજીખેડબ્રહ્માભારતના ચારધામકનિષ્કલિંગ ઉત્થાનનળ સરોવરગીર કેસર કેરીરામઅક્ષય કુમારરાજકોટ તાલુકોવૃષભ રાશીબ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીબ્રહ્માંડખંભાતનો અખાતભારતનું બંધારણઅયોધ્યામૈત્રકકાળવીર્યમેષ રાશીશિવાજી જયંતિગબ્બરહૃદયરોગનો હુમલોરાણી લક્ષ્મીબાઈનવસારીભરૂચશિક્ષકપાલનપુર રજવાડુંહિંમતનગરભદ્રનો કિલ્લોપ્રીટિ ઝિન્ટાપાંડુરંગ શાસ્ત્રી આઠવલેકૃષ્ણઆંગણવાડીનિરોધસાબરમતી નદીરાવણપૃથ્વીઅલ્પેશ ઠાકોરખલીલ ધનતેજવીઅમરનાથ (તીર્થધામ)સત્યયુગસંત કબીરકુપોષણઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારહિમાલયવીર્ય સ્ખલનવાઘરી🡆 More