દહીંસર નદી: ભારતની નદી

દહીંસર નદી એ સાલસેત્તે ટાપુ પર આવેલી નદી છે, જે મુંબઈના દહીંસર પરાંમાં વહે છે.

તે તુલસી તળાવમાંથી નીકળે છે. આ નદી ઉત્તર-પશ્ચિમ ૧૨ કિમી લંબાઈમાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, શ્રી કૃષ્ના નગર, દોલતનગર, લેપ્રસી કોલોની, કેદાર પાડા, સંજય નગર અને દહીંસર ગાંવઠનમાં થઇને અરસી સમુદ્રને મનોરી ખાડીમાં થઇને મળે છે. તેનો કુલ સ્ત્રાવ વિસ્તાર ૩,૪૮૮ હેક્ટર છે.

દહીંસર નદી
દહીંસર નદી: ભારતની નદી
સ્થાનિક નામदहिसर नदी  (મરાઠી)
સ્થાન
રાજ્યમહારાષ્ટ્ર
દેશભારત
ભૌગોલિક લક્ષણો
સ્રોતસંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન
 ⁃ સ્થાનમુંબઈ ઉપનગરી જિલ્લો
નદીનું મુખ 
 • સ્થાન
અરબી સમુદ્ર
લંબાઇ૧૨ કિમી
વિસ્તાર૩૪.૮૮ ચો. કિમી.

એક સમયમાં આ નદીના કિનારે હિન્દી ચલચિત્રો માટે લોકપ્રિય હતી. ૧૯૬૦ સુધી આ નદીમાં મગર પણ જોવા મળતા હતા. હાલમાં આ નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા અત્યંત પ્રદૂષિત બની ગઇ છે. પ્રદૂષિત પાણી પણ આ નદીમાં છોડવામાં આવે છે. છેલ્લાં કેટલાંક સમયથી આ નદી અત્યંત સાંકડી, કચરા અને પ્લાસ્ટિક થેલીઓથી ભરેલી બની ગઇ છે. ૨૦૦પમાં આવેલા પૂર પછી મુંબઈ મહાનગરપાલિકાએ આ નદીને પહોળી અને પ્રદૂષણ મુક્ત કરવા માટેનું અભિયાન હાથ ધરેલું.

દબાણ

અનિયંત્રિત શહેરીકરણને કારણે નદીની આજુ-બાજુના પર્યાવરણને ભારે નુકશાન પહોંચ્યું છે અને તેને કારણે નદીનો કિનારો લેપ્રસી કોલોની, દહીંસર અને બોરિવલી વચ્ચે અને તબેલાંઓ વચ્ચે સાંકડો બન્યો છે. નદીનો માર્ગ સતત થતાં દબાણ, બાંધકામ અને તેમાં નખાતા કચરાને કારણે બદલાયા કરે છે.

નદીના સૂકા વિસ્તારો પર થયેલા દબાણોને કારણે પૂરનો ભય વધી ગયો છે. દહીંસર પુલ, આરસની દુકાનો, ઝૂંપડપટ્ટીઓ, રણછોડ માર્ગ વગેરે આ નદી પર થયેલ દબાણોના ઉદાહરણ છે.

૨૦૦૫નું પૂર

૨૬ જુલાઇ, ૨૦૦૫ ના રોજ ૨૪ કલાકમાં થયેલા ૯૯૪ મીમી (૩૯.૧ ઈંચ) વરસાદને કારણે આ નદીમાં ભારે પૂર આવ્યું હતું અને બીજા દિવસ સુધી ચાલુ રહ્યું હતું. પૂર દરમિયાન રાવલ પાડા, ઘારટાન પાડા અને શ્રી કૃષ્ના નગરના ૧૦,૦૦૦ ઘરોમાં ભારે નુકશાન પહોંચ્યું હતું. આ દરમિયાન પાણીનું સ્તર ૨.૫ મીટર પહોંચ્યું હતું. દોલત નગર, લેપ્રસી કોલોની, મ્હાત્રે વાડી અને કન્દાર પાડા વિસ્તારમાં પાણી ૩ મીટર પહોંચી ગયા હતા. જે દર્શાવતા હતા કે નદીના પાણીને નિયંત્રિત કરવા માટે દરવાજાની જરૂર છે.

સંદર્ભ


Tags:

મુંબઈસંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નવોદય વિદ્યાલયપોલીસઆંગણવાડીમાટીકામગુજરાત વડી અદાલતવર્ણવ્યવસ્થાયુનાઇટેડ કિંગડમભરતનાટ્યમરમેશ મ. શુક્લકૃષ્ણમગજુનાગઢ જિલ્લોસૌરાષ્ટ્રનળ સરોવરદયારામભારતીય સિનેમાગુજરાતી લોકોબીજોરાભારતભારતીય રૂપિયા ચિહ્નસિક્કિમજ્ઞાનપીઠ એવોર્ડગુજરાતની નદીઓની યાદીજાપાનનો ઇતિહાસભારતીય જનતા પાર્ટીભારતીય અર્થતંત્રશિક્ષણનું સમાજશાસ્ત્રદિવ્ય ભાસ્કરમોરબીપ્રીટિ ઝિન્ટાઅરવલ્લીદેવાયત બોદરરાવણપાકિસ્તાનકમળોકોળીતારક મેહતા કા ઉલ્ટા ચશ્મારાણકી વાવછંદઆર્યભટ્ટખોડિયારસીદીસૈયદની જાળીચુનીલાલ મડિયાસવજીભાઈ ધોળકિયાબારડોલી લોક સભા મતવિસ્તારગુજરાતીઆચાર્ય દેવ વ્રતઉષા ઉપાધ્યાયવિશ્વ બેંકગુજરાત વિધાનસભાક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીઉત્તરવાહિની નર્મદા પરિક્રમાકારેલુંકેરળઆદિવાસીઠાકોરવિજ્ઞાનગુજરાતી રંગભૂમિગંગાસતીપાણીબારોટ (જ્ઞાતિ)અક્ષાંશ-રેખાંશઅયોધ્યાવિશ્વ બૌદ્ધિક સંપદા દિનગ્રામ પંચાયતવેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનરમત-ગમતભારતીય જીવનવીમા નિગમવૈશ્વિકરણશાંતિભાઈ આચાર્યતુલા રાશિએશિયાઇ સિંહવાંસમતદાનઉપનિષદશ્રીમદ્ ભગવદ્ ગીતાઆવળ (વનસ્પતિ)જંડ હનુમાન🡆 More