કશ્યપ

કશ્યપ પ્રાચીન ઋષિ હતા.

પુરાણ પ્રમાણે બ્રહ્માનાં દશ પુત્રોમાંના એક મરીચિના તેઓ પુત્ર છે.

કશ્યપ
આંધ્રપ્રદેશમાં આવેલી કશ્યપની પ્રતિમા

સપ્તર્ષિમાના એક, સર્વ ઋષિ મુનિઓમાં શ્રેષ્ઠ મનાતા, સ્મૃતિગ્રંથોના રચેયિતા, પરશુરામ અને રામના ગુરુ એવા મહાન કશ્યપ ઋષિ મરીચિ ઋષિના પુત્ર હતા. તેમને અરિષ્ટનેમી, મરીચિનો પુત્ર હોવાથી મારીચ અને પ્રાણીસૃષ્ટિનો ઉત્પાદક હોઇ પ્રજાપતિ પણ કહે છે. તેઓ વિવસ્તના પણ પિતા હતા. બીજી પણ ઘણી સ્ત્રીઓ ઉપરાંત પ્રજાવૃદ્ધિ માટે, દક્ષ પ્રજાપતિની અદિતિ, દિતિ, દનુ, દનાયુ, કાલા, કપિલા, ક્રોધા, પ્રાધા, ઇલા, વનિતા, સિંહિકા, મુનિ અને કદ્રુ એ તેર કન્યાને કશ્યપ પરણ્યા હતા. આ બધી સ્ત્રીઓમાં તેમને અદિતિ ઘણી પ્રિય હતી અને અદિતિથી તેમને બાર આદિત્ય અને ઇન્દ્ર વગેરે દેવતાઓ થયા. અળી, દિતિથી દૈત્યો ઉત્પન્ન થયા. આમ તેમના સંતાનોમાં દેવ, દૈત્ય, મનુષ્ય, નાગ, પક્ષી ઇત્યાદિ પ્રાણીઓ ઉત્પન્ન થયાં છે. ભગવાન વિષ્ણુએ કશ્યપની પત્ની અદિતિને પેટે અવતાર ધાર્યો હતો.

ગોત્ર

કશ્યપ ગોત્ર બહુ પ્રચલિત છે અને આજે પણ જ્યારે કોઇ મનુષ્યને પોતાના ગોત્રની જાણ ન હોય તો પુરોહિત કશ્યપ ગોત્રનું ઉચ્ચારણ કરે છે.

કાશ્મીર

સુર અને અસુરના મૂળ પુરુષ કશ્યપ મુનિનો આશ્રમ મેરુ પર્વતના શિખર ઉપર (શ્રીનગરથી ત્રણ માઇલ) પર હતો. વળી કાશ્મીર નામ તેના નામ ઉપરથી પડ્યું લાગે છે.

સ્ત્રોત

Tags:

પુરાણબ્રહ્મામરીચિ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સત્યના પ્રયોગો અથવા આત્મકથાઅખા ભગતઅક્ષરધામ (દિલ્હી)યજુર્વેદજ્ઞાનપીઠ એવોર્ડરક્તપિતઅવિભાજ્ય સંખ્યાબૌદ્ધ ધર્મબાણભટ્ટગુજરાત સમાચારપટેલભારતીય રિઝર્વ બેંકમોરબીદયારામનવસારી લોક સભા મતવિસ્તારખોડિયારજહાજ વૈતરણા (વીજળી)ભારતના વડાપ્રધાનનવગ્રહગંગા નદીઘોડોભારતીય અર્થતંત્રવિકિપીડિયાએ (A)ઇસ્કોનઈન્દિરા ગાંધીરામનવમીહિંદી ભાષાસંયુક્ત રાષ્ટ્રસંઘતારક મેહતા કા ઉલ્ટા ચશ્માકર્મ યોગસૂર્યમંડળવાયુનું પ્રદૂષણયુનિફોર્મ રિસોર્સ લોકેટરભારતનાં વિશ્વ ધરોહર સ્થળોમંદિરસતાધારઆકરુ (તા. ધંધુકા)સ્લમડોગ મિલિયોનેરબારડોલી સત્યાગ્રહખંડકાવ્યહડકવાકાલિદાસસંત રવિદાસવિશ્વકર્માફૂલસપ્તર્ષિરઘુવીર ચૌધરીHIV/AIDS વિશે ગેરમાન્યતાઓકોળીલગ્નસ્વામી વિવેકાનંદભારતીય સંસદઓસમાણ મીરરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘઅશ્વત્થામાગાંધારીદ્વારકાધીશ મંદિરડેન્ગ્યુમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)લોહીસૂરદાસચાંપાનેરભારતીય નાગરિકત્વહનુમાન ચાલીસાશુક્ર (ગ્રહ)ભારતીય ચૂંટણી પંચવંદે માતરમ્જામનગરમૌર્ય સામ્રાજ્યમધ્ય ઝોન, અમદાવાદ શહેરગઝલજલારામ બાપાસ્વામિનારાયણ સંપ્રદાયધ્રુવ ભટ્ટસામવેદભારતનું બંધારણ🡆 More