કડિયા ડુંગર, ઝાઝપોર

કડિયા ડુંગર ભારત દેશના ગુજરાત રાજ્યમાં ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકા સ્થિત ઝાઝપોર ગામ નજીક આવેલ એક નાનો ડુંગર છે.

પથ્થર વડે બનેલ આ ડુંગર ખાતે પ્રાચીન ગુફાઓ આવેલ છે.

કડિયા ડુંગર ગુફાઓ
કડિયા ડુંગર, ઝાઝપોર
કડિયા ડુંગર ગુફાનું પ્રવેશદ્વાર
Map showing the location of કડિયા ડુંગર ગુફાઓ
Map showing the location of કડિયા ડુંગર ગુફાઓ
ગુજરાતમાં સ્થાન
Map showing the location of કડિયા ડુંગર ગુફાઓ
Map showing the location of કડિયા ડુંગર ગુફાઓ
કડિયા ડુંગર ગુફાઓ (ગુજરાત)
અક્ષાંશ-રેખાંશ21°40′25″N 73°16′20″E / 21.673742°N 73.272278°E / 21.673742; 73.272278

ગુફાઓ

આ સાત ગુફાઓ ૧લી અને બીજી સદીમાં પથ્થરમાં કોતરવામાં આવેલ છે. આ ગુફાઓનું સ્થાપ્ત્ય વિહાર શૈલીનું છે. આ ગુફાઓમાં પથ્થરના સિંહ-સ્તંભ પણ આવેલ છે. આ સ્થળ પર ઈંટનો સ્તૂપ પર્વતની નીચેના ભાગમાં આવેલ છે. આ ગુફાઓ ૧ લી અથવા બીજી સદીમાં બૌદ્ધ સ્થાપત્યના પ્રભાવ દ્વારા કોતરવામાં આવેલ છે.

સંદર્ભો


Tags:

ગુજરાતઝઘડીયા તાલુકોઝાઝપોરભરૂચ જિલ્લોભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જમ્મુ અને કાશ્મીરઓઝોન સ્તરઆયુર્વેદમોરબી જિલ્લોશ્રીનિવાસ રામાનુજનહિંમતનગરજીવવિજ્ઞાનઅબ્દુલ કલામદશાવતારરઘુવીર ચૌધરીભારત સરકારહિંદુગુજરાતના રાજ્યપાલોસોલર પાવર પ્લાન્ટખાવાનો સોડાજામનગરશ્રીમદ્ ભાગવતમ્વીર્યઇતિહાસદેવચકલીલૂઈ ૧૬મોધ્વનિ પ્રદૂષણપાર્વતીહરિવંશકંડલા બંદરભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોક્ષય રોગઝાલાઆણંદગુજરાત વિદ્યાપીઠધારાસભ્યકુમારપાળગુજરાતના તાલુકાઓબહુચરાજીવિશ્વ બેંકગળતેશ્વર મંદિરતારક મેહતા કા ઉલ્ટા ચશ્મામિઆ ખલીફારાણકી વાવજ્વાળામુખીવડોદરાભૂપેન્દ્ર પટેલરવીન્દ્ર જાડેજાબનાસકાંઠા જિલ્લોરામાયણવસ્તી-વિષયક માહિતીઓફેબ્રુઆરીગંગા નદીફૂલચાણક્યધોળકાફેફસાંશનિદેવરશિયામલેરિયાનવરાત્રીકુતુબ મિનારફેસબુકએલોન મસ્કવડપાટણ જિલ્લોકેદારનાથરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)નવરોઝપ્રાંતિજ તાલુકોબજરંગદાસબાપાભરવાડમધ્ય પ્રદેશસામવેદનિર્મલા સીતારામનઅમીર ખુશરોઇઝરાયલતત્ત્વબ્રાઝિલઑડિશા🡆 More