ઓગસ્ટ ૩: તારીખ

૩ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૬મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૫૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૪૯૨ – ક્રિસ્ટોફર કોલંબસે, 'પાલોસ દ લા ફ્રોન્ટેરા', સ્પેનથી પોતાની સફર શરૂ કરી.
  • ૧૯૩૪ – પ્રમુખ અને 'ચાન્સેલર'નાં પદનું "ફ્યુરર" (Führer)નાં પદમાં એકીકરણથી એડોલ્ફ હિટલર જર્મનીનો સર્વોચ્ચ નેતા બન્યો.
  • ૧૯૫૮ – અણુસબમરિન 'નોટિલસે' આર્કટિકનાં બરફની નિચેથી મુસાફરી કરી.

જન્મ

  • ૧૯૧૬ – શકીલ બદાયુની, ભારતીય કવિ અને ગીતકાર (અ. ૧૯૭૦)
  • ૧૯૩૯ – અપૂર્વ સેનગુપ્તા, ભારતીય ક્રિકેટર
  • ૧૯૫૬ – બલવિન્દર સંધુ, ભારતીય ક્રિકેટર
  • ૧૯૫૭ – મણી શંકર, ભારતીય ચલચિત્ર નિર્માતા
  • ૧૯૬૦ – ગોપાલ શર્મા, ભારતીય ક્રિકેટર

અવસાન

  • ૧૯૮૫ – બાબુ બનારસી દાસ, ભારતીય રાજકારણી અને ઉત્તર પ્રદેશના ૧૧મા મુખ્યમંત્રી (જ. ૧૯૧૨)
  • ૧૯૯૩ – સ્વામી ચિન્મયાનંદ, વેદાંતનાં શિક્ષણનો પ્રસાર કરનાર સંત (જ. ૧૯૧૬)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

ઓગસ્ટ ૩ મહત્વની ઘટનાઓઓગસ્ટ ૩ જન્મઓગસ્ટ ૩ અવસાનઓગસ્ટ ૩ તહેવારો અને ઉજવણીઓઓગસ્ટ ૩ બાહ્ય કડીઓઓગસ્ટ ૩ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પ્લૂટોકેરીકચ્છ જિલ્લોમુંબઈઇસરોધીરૂભાઈ અંબાણીચિનુ મોદીસિતાંશુ યશશ્ચન્દ્રએચ-1બી વિઝાતાલુકા વિકાસ અધિકારીગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યપાંડુભારતીય રિઝર્વ બેંકહિમાચલ પ્રદેશઅબુલ કલામ આઝાદગુજરાતના લોકમેળાઓગોળમેજી પરિષદબેટ (તા. દ્વારકા)ગુજરાતી ભોજનવૈશ્વિકરણપાલીતાણામહુવાધીરુબેન પટેલમિઆ ખલીફામીરાંબાઈવિધાન સભાપર્યાવરણીય શિક્ષણકિશનસિંહ ચાવડાગુજરાતની વસતીગણતરી ૨૦૧૧ચુનીલાલ મડિયાસ્વતંત્રતા દિવસ (ભારત)મોહમ્મદ માંકડચાણક્યક્રિકેટજયશંકર 'સુંદરી'અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહસુરેન્દ્રનગર જિલ્લોપીડીએફજ્વાળામુખીખાવાનો સોડાસુરેશ જોષીમાર્ચ ૨૮ભારતીય જનતા પાર્ટીગ્રહસરસ્વતી દેવીપાટણખરીફ પાકનારિયેળમરીઝવાતાવરણગુજરાત વડી અદાલતત્રિકોણકોરોનાવાયરસ રોગ ૨૦૧૯તુલસીદાસજલારામ બાપાકુમારપાળતલાટી-કમ-મંત્રીઆઇઝેક ન્યૂટનપંજાબ, ભારતગુજરાતપંચમહાલ જિલ્લોધોળાવીરાગૌતમ બુદ્ધભાલણભારતીય સિનેમાસંત કબીરગુજરાતની નદીઓની યાદીગણિતઆયંબિલ ઓળીઔરંગઝેબહવા મહેલમાનવીની ભવાઇબીજોરાજ્યોતિષવિદ્યાકચ્છનું મોટું રણચરોતર🡆 More