સુરતનો કિલ્લો

સુરતનો કિલ્લો સુરત શહેરમાં આવેલો ૧૬મી સદીનો કિલ્લો છે.

અમદાવાદના રાજા સુલતાન મહમૂદ ત્રીજાના (૧૫૩૮-૧૫૫૪) આદેશ પર શહેર પર થતા વારંવારના આક્રમણને ખાળવા આ કિલ્લો બંધાયો હતો. તેણે આ કામ તુર્કીના સૈનિક સફી આગાને સોંપ્યું હતું, જે ખુદાવંદ ખાન તરીકે ઓળખાતો હતો.

સુરતનો કિલ્લો
ભૂતપૂર્વ નામસુરતનો જૂનો કિલ્લો
સામાન્ય માહિતી
પ્રકારકિલ્લો
સ્થાનચોક બજાર, સુરત
સરનામુંગુજરાત
અક્ષાંશ-રેખાંશ21°11′46″N 72°49′04″E / 21.196220°N 72.817686°E / 21.196220; 72.817686
પૂર્ણ૧૬મી સદી
અસીલમુઘલ સામ્રાજ્ય

ઇતિહાસ

બધાં ઇતિહાસકારોના મત પ્રમાણે સુરત આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું બંદર હતું. બાર્બોસા નામના પોર્ટુગીઝ પ્રવાસીએ ઇ.સ. ૧૫૧૪માં ગુજરાતની મુલાકાત દરમિયાન સુરતને બધાં જ પ્રકારના વ્યાપાર માટેનું અને રાજાને મહત્વની આવક મોકલતું કેન્દ્ર તેમજ મલબાર અને અન્ય બંદરો સાથે વ્યાપાર કરતું દર્શાવ્યું હતું.

બાર્બોસાની મુલાકાતના ટૂંકા સમય પછી પોર્ટુગીઝોએ સુરત પર હુમલો કર્યો હતો. ઇ.સ. ૧૫૩૦માં પોર્ટુગીઝ ચાંચિયાઓએ તેમના સરકાર એન્ટોનિયો ડા સિલ્વરીઆની આગેવાની હેઠળ સુરત પર આક્રમણ કર્યું હતું અને શહેરને બાળ્યું હતું. ૧૫૩૧માં ફરીથી તેમણે સુરત પર આક્રમણ કર્યું હતું. અમદાવાદના રાજા સુલ્તાન મહમૂદ ત્રીજાએ આ હુમલાઓને ખાળવા મજબૂત કિલ્લો બનાવવાનો આદેશ આપ્યો હતો અને આ કામ તેણે ખુદાવંદ ખાનને સોંપ્યું હતું.

સંદર્ભ

Tags:

અમદાવાદસુરત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લોકશાહીગુજરાતીબ્રાહ્મણમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭બહારવટીયોભારતનું સ્થાપત્યમાધ્યમિક શાળાઉત્તર પ્રદેશકોળીસ્વામિનારાયણ સંપ્રદાયગિરનારચુનીલાલ મડિયાનાટ્યશાસ્ત્રગુરુનાનકક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીરાહુલ ગાંધીપાંડુરંગ શાસ્ત્રી આઠવલેપાણીપતનું પહેલું યુદ્ધકાકાસાહેબ કાલેલકરપ્રાથમિક શાળાવાયુનું પ્રદૂષણજય જય ગરવી ગુજરાતદુષ્કાળરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાસુભાષચંદ્ર બોઝઆયોજન પંચગુજરાત મેટ્રોબિન-વેધક મૈથુનહિમાંશી શેલતકલ્પના ચાવલારસાયણ શાસ્ત્રમિઆ ખલીફાસાંચીનો સ્તૂપપાકિસ્તાનનવસારીભારતીય સિનેમાઑસ્ટ્રેલિયાઅહોમવરાહમિહિરગુજરાતનો નાથભારતીય રેલક્રિકેટચરક સંહિતાએશિયાબાળાજી બાજીરાવતાપમાનઝંડા (તા. કપડવંજ)ચાવડા વંશકલિંગનું યુદ્ધમહાવીર જન્મ કલ્યાણકધીરુબેન પટેલસલામત મૈથુન૨૦૨૨ મોરબી પુલ દુર્ઘટનાજળ શુદ્ધિકરણખાવાનો સોડાકરીના કપૂરવર્ણવ્યવસ્થાઅક્ષાંશ-રેખાંશહાર્દિક પંડ્યામુકેશ અંબાણીકસ્તુરબામહુડોઅવિભાજ્ય સંખ્યાજ્વાળામુખીસ્વપ્નવાસવદત્તારણબોરસદ સત્યાગ્રહબૌદ્ધ ધર્મસુંદરવનતાપી નદીપુ્ષ્ટિમાર્ગ બેઠકભારતનું સર્વોચ્ચ ન્યાયાલયસામાજિક પરિવર્તનકબજિયાતકચ્છનું રણ🡆 More