ઓક્ટોબર ૩૦: તારીખ

૩૦ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૦૩મો (લિપ વર્ષ દરમ્યાન ૩૦૪મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૬૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૨૮ – સાયમન કમિશનની લાહોર મુલાકાતના વિરોધમાં લાલા લાજપતરાયે એક અહિંસક પ્રદર્શનનું નેતૃત્ત્વ કર્યું
  • ૧૯૮૩ – સાત વર્ષના લશ્કરી શાસન પછી આર્જેન્ટિનામાં પ્રથમ લોકશાહી ચૂંટણીઓ યોજાઈ.
  • ૧૯૯૫ – ક્વિબેકના નાગરિકોએ રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અંગેના તેમના બીજા લોકમતમાં કેનેડાના એક પ્રાંત તરીકે રહેવાની તરફેણમાં (૫૦.૫૮% થી ૪૯.૪૨%) મત આપ્યા.
  • ૨૦૧૪ – સ્વીડન પેલેસ્ટાઇનના રાજ્યને સત્તાવાર રીતે માન્યતા આપનાર પ્રથમ યુરોપિયન યુનિયન સભ્ય રાષ્ટ્ર બન્યું.
  • ૨૦૨૨ – ૨૦૨૨ મોરબી પુલ દુર્ઘટના: મોરબી શહેર ખાતે મચ્છુ નદી પર બાંધવામાં આવેલો રાહદારી ઝૂલતો પુલ તૂટી પડ્યો.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

  • થેવર જયંતિ (તામિલનાડુ)

બાહ્ય કડીઓ


Tags:

ઓક્ટોબર ૩૦ મહત્વની ઘટનાઓઓક્ટોબર ૩૦ જન્મઓક્ટોબર ૩૦ અવસાનઓક્ટોબર ૩૦ તહેવારો અને ઉજવણીઓઓક્ટોબર ૩૦ બાહ્ય કડીઓઓક્ટોબર ૩૦ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મોબાઇલ ફોનઆલ્બર્ટ આઇન્સ્ટાઇનભારતીય અર્થતંત્રકુદરતી આફતોવેબેક મશિનમોરબી જિલ્લોચોટીલાપાણી (અણુ)રુધિરાભિસરણ તંત્રમેસોપોટેમીયાકલમ ૩૭૦હરીન્દ્ર દવેલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)વૃષભ રાશીરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાઇ-કોમર્સભૌતિકશાસ્ત્રખ્રિસ્તી ધર્મરક્તપિતઆર્ય સમાજપવનચક્કીકરીના કપૂરહનુમાનકરોડકંપની (કાયદો)ભીષ્મચાવડા વંશગ્રહવિનિમય દરરબારીવેણીભાઈ પુરોહિતગુજરાતી વિશ્વકોશસોમનાથતાજ મહેલવાકછટાભારતીય બંધારણ સભાવલ્લભભાઈ પટેલબાળાજી બાજીરાવસુનામીફાધર વાલેસહિમાચલ પ્રદેશમાર્કેટિંગવિકિસ્રોતમોરારજી દેસાઈથોળ પક્ષી અભયારણ્યગંગા નદીછોટાઉદેપુર જિલ્લોનર્મદગોખરુ (વનસ્પતિ)કોળીસતાધારગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)આમ આદમી પાર્ટીબુધ (ગ્રહ)ગુજરાત સરકારહિંદુ ધર્મતેજપુરા રજવાડુંગાંધીનગર લોક સભા મતવિસ્તારભાષામુંબઈબાલાસિનોર તાલુકોગઝલ૨૦૦૧ ગુજરાત ધરતીકંપમીન રાશીઅક્ષાંશ-રેખાંશવડરાજ્ય સભાડોલ્ફિનચાપ્રાણીસ્વાઈન ફ્લૂમિથુન રાશી🡆 More