ઈસ્માઇલ પહેલા

ઇસ્માઇલ પહેલા (ફારસી: اسماعیل‎, જુલાઇ ૧૭, ૧૪૮૭ – મે ૨૩, ૧૫૨૪), જેઓ શાહ એસ્માઇલ પહેલા (شاه اسماعیل) તરીકે પણ ઓળખાય છે, ઈરાનના સફવી રાજવંશના સ્થાપક અને ૧૫૦૧થી મે ૨૩, ૧૫૨૪ સુધી તેમનું શાસનકાળ રહ્યું.

તેઓ ઈરાનના ઇતિહાસનાં સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિત્વોમાંનાં એક છે — ૧૫૦૧માં તેમના રાજ્યારોહણ પહેલાં, ઈરાન પર અરબ ખલીફો, તુર્ક સુલતાનો અને મોંગોલ ખાનોનું શાસન સહ્યું.

શાહ ઈસ્માઇલ પહેલા
شاه اسماعیل
بیرینجی شاه اسماعیل
આલાહઝરત
શહેનશાહ-એ-ઈરાન
પાદિશાહ-એ-ઈરાન
ઈસ્માઇલ પહેલા
ઈસ્માઇલ પહેલાની તસ્વીર
ઈરાનના શહેનશાહ
ઈસ્માઇલ પહેલા
શાસન1501 – 23 મે 1524
અનુગામીતહેમાસ્બ પહેલા
સફવી વજીરોની યાદી
યાદી જુઓ
  • મુહંમદ ઝકારીયા કુઝુજી
    મહેમૂદ દેલામી
    મિર્ઝા શાહ હુસૈન
    જલાલુદ્દીન મુહંમદ તબરેઝી
જન્મ(1487-07-17)17 July 1487
અર્દાબિલ, અઘ કોયનુલુ
મૃત્યુ23 May 1524(1524-05-23) (ઉંમર 36)
તબરેઝ નજીક, સફવી સામ્રાજ્ય
અંતિમ સંસ્કાર
અર્દાબિલ
જીવનસાથીબેહરુઝા ખાનુમ
તાજલુ ખાનુમ
નામો
અબુલ મોઝફ્ફર ઈસ્માઇલ ઇબ્ન શેખ હૈદર ઇબ્ન શેખ જુનૈદ
શાહી નામ
શાહ ઈસ્માઇલ એવ્વલ
રાજવંશસફવી રાજવંશ
પિતાશેખ હૈદર
માતાહલીમા બેગમ
ધર્મશીયા ઇસ્લામ

ઈસ્માઇલ પહેલા દ્વારા સ્થાપિત આ રાજવંશનું શાસન સદીઓ સુધી રહ્યું છે, તેનાં ચરમ પર આ દુનિયાનાં સૌથી શક્તિશાળી રાજવંશોમાંનો એક હતો. તે સમયનાં સામ્રાજ્યમાં અઝેરબીજાન, આર્મેનિયા, જ્યોર્જીયા, ઉત્તર કાકેશસ, ઈરાક, કુવૈત, અફઘાનિસ્તાન, સિરિયા, તુર્કસ્તાન, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાનના મોટા ભાગોનો સમાવેશ થાય છે.

સંદર્ભો

Tags:

ઈરાનજુલાઇ ૧૭ફારસી ભાષામે ૨૩

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આદિવાસીહનુમાનઓખાહરણઅંજાર તાલુકોગ્રીનહાઉસ વાયુફુગાવોલિપ વર્ષકુમારપાળ દેસાઈગેની ઠાકોરચીનનો ઇતિહાસઝવેરચંદ મેઘાણીપાટીદાર અનામત આંદોલનનારાયણ સ્વામી (ભજનીક)આશાપુરા માતાસોમનાથભજનઘોડોજન ગણ મનભારતીય જનતા પાર્ટીઅયોધ્યારામાયણહમીરજી ગોહિલગૌતમ બુદ્ધઆકરુ (તા. ધંધુકા)દસ્ક્રોઇ તાલુકોજીરુંગતિના નિયમોઆંકડો (વનસ્પતિ)પાણીનખત્રાણા તાલુકોવાતાવરણલિંગ ઉત્થાનલોકશાહીગુજરાતના મુખ્યમંત્રીઓઅખેપાતરહંસભારતીય તત્વજ્ઞાનલોથલહસ્તમૈથુનગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળદિવ્ય ભાસ્કરજિજ્ઞેશ મેવાણીલગ્નચંદ્રવંશીરૂઢિપ્રયોગઆખ્યાનહાર્દિક પંડ્યાચામુંડાબિન-વેધક મૈથુનપોરબંદરરતન તાતાતાપી જિલ્લોમાહિતીનો અધિકારવલસાડ જિલ્લોસાળંગપુરપટેલકાળા મરીહિંદી ભાષાકેન્સરઆસામકોરોનાવાયરસ રોગ ૨૦૧૯મતદાનબાબાસાહેબ આંબેડકરરામદેવપીરતારક મેહતા કા ઉલ્ટા ચશ્માપ્રિયંકા ચોપરાગાંધી આશ્રમતુર્કસ્તાનSay it in Gujaratiમહાત્મા ગાંધીનું કુટુંબપોલીસસંસ્કારજામનગરગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમહાભારતઅમૂલઅમદાવાદ જિલ્લો🡆 More