આહોમ રજવાડું

આહોમ રજવાડું અથવા આહોમ સામ્રાજ્ય એ આસામ રાજ્યવિસ્તારમાં ૬૦૦ વર્ષ (ઈ.સ. ૧૨૨૮ થી ૧૮૨૬) સુધી શાસન કરનારી રાજસત્તા હતી.

તેના રાજા રુદ્રસિંહના સમયગાળામાં રાજસત્તા ખૂબ જ શક્તિશાળી અને પહોંચેલી હતી. આ સમય દરમિયાન મુઘલ રાજાઓ સાથે ભીષણ યુદ્ધ થયાં હતાં. રાજા ચક્રધ્વજસિંહના સમયના લાછિત બડફુકન નામના લડાયક સેનાપતિ તરીકે પ્રખ્યાત હતા. ઔરંગઝેબે અહીં આક્રમણ કર્યું તે સમયે મુઘલ-સામ્રાજ્ય સાથેની અથડામણોમાં આ સેનાપતિએ અગત્યની કામગીરી ભજવી હતી.

આહોમ રજવાડું
આહોમ સામ્રાજ્યનો નકશો

સરાઈઘાટ ખાતેનું યુદ્ધ

ઈ.સ. ૧૬૭૧ના સરાઈઘાટ ખાતેના યુદ્ધમાં લાછિત બડફુકનનું મોટું પરાક્રમ ગાજ્યું હતું. ગૌહત્તી ખાતે મુઘલોની મુખ્ય ફોજના સરદાર ફૌજખાનને પરાજિત કરી તેમને કેદી બનાવ્યા હતા. મોઘલોએ પરત આક્રમણ કરી તે સમયે શિવાજી મહારાજાની ગોરિલા-છાપામાર પદ્ધતિના યુદ્ધ દ્વારા મુઘલ દળોને મારી હટાવ્યા હતા. પરાજિત મુઘલ સેનાને ગૌહત્તીથી ભગાવી હતી. આવા પરાક્ર્મને કારણે અહીં ઇસ્લામી સત્તાનો પાયો રોપાયો ન હતો.

શાસન

આ રાજસત્તાના રાજાઓની શાસકીય વ્યવસ્થા, શસ્ત્ર-સરંજામ, ન્યાયતંત્ર વગેરે વ્યવસ્થા સંપૂર્ણપણે નિર્મિત અને જાળવવામાં આવતી હતી. આ વ્યવસ્થાના સત્તાવાર દસ્તાવેજો પણ જાળવવામાં આવેલ છે. પરિણામે આસામનો ઐતિહાસિક અભ્યાસ મોટા પ્રમાણમાં મદદરૂપ થાય છે.

આ પણ જુઓ

  • મરાઠા સામ્રાજ્ય
  • વિજયનગર સામ્રાજ્ય

Tags:

આસામઔરંગઝેબ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કોળીસુખદેવસંસદ ભવનઆદિ શંકરાચાર્યજામનગરદૂધભીમાશંકરગિજુભાઈ બધેકાદિવ્ય ભાસ્કરબારી બહારઆંગણવાડીકાલિદાસરાણકદેવીજ્યોતિબા ફુલેલોકમાન્ય ટિળકભરૂચ જિલ્લોગુજરાત ટાઇટન્સઆદિવાસીમુનમુન દત્તાઉધઈC (પ્રોગ્રામિંગ ભાષા)કુપોષણકુદરતી આફતોચોટીલામહાત્મા ગાંધીનું કુટુંબપાલીતાણાસ્ટેચ્યુ ઓફ યુનિટીજળ શુદ્ધિકરણગુજરાત મેટ્રોભારતીય-યુરોપીય ભાષાસમૂહમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭નર્મદા બચાવો આંદોલનદ્રોણમાઇક્રોસોફ્ટબ્રાઝિલસાઇરામ દવેવાઘેલા વંશશ્રીનિવાસ રામાનુજનદિવાળીબાબાસાહેબ આંબેડકરતત્ત્વસાયમન કમિશનકમ્પ્યુટર નેટવર્કતાજ મહેલપ્રતિભા પાટીલવિનાયક દામોદર સાવરકરરાજકોટયુટ્યુબમનુભાઈ પંચોળીગાંઠિયો વાપલ્લીનો મેળોએલર્જીગાંધીનગર લોક સભા મતવિસ્તારજંડ હનુમાનકાકાસાહેબ કાલેલકરઅમદાવાદ જિલ્લોરમત-ગમતસંત તુકારામબિનજોડાણવાદી ચળવળરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘબુધ (ગ્રહ)નરેન્દ્ર મોદી સ્ટેડિયમગુજરાતી વિશ્વકોશકંપની (કાયદો)ભારતના રાજ્ય ફૂલોની યાદીગંગા નદીભારતનું બંધારણસંસ્કારકચ્છનો ઇતિહાસઆલ્બર્ટ આઇન્સ્ટાઇનભૌતિકશાસ્ત્રઆર્ય સમાજમાર્ચ ૨૮દક્ષિણ ગુજરાતવેબ ડિઝાઈનભૂપેન્દ્ર પટેલલિંગ ઉત્થાનવિક્રમ સારાભાઈકમ્બોડિયા🡆 More