હીરાકુડ બંધ: હિરાકુડ ડેમની માહિતી

હીરાકુડ બંધ ભારત દેશના અગ્નિ દિશામાં આવેલા ઓરિસ્સા રાજ્યમાંથી પસાર થતી મહા નદી પર બાંધવામાં આવેલી એક બહુહેતુક યોજના છે.

હીરાકુડ બંધ સંબલપુર શહેરથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલો છે. ઈ. સ. ૧૯૫૭ના વર્ષમાં બાંધવામાં આવેલ હીરાકુડ બંધ જગતના સહુથી લાંબા માનવનિર્મિત બંધો પૈકીનો એક ગણાય છે, જે આશરે ૨૬ કિલોમીટર (૧૬ માઈલ) જેટલી લંબાઈ ધરાવે છે. આ યોજનાનો મુખ્ય બંધ ૪.૮ કિલોમીટર (૩ માઈલ) જેટલી લંબાઈ ધરાવે છે. આ બંધ વડે રચાયેલું હીરાકુડ સરોવર ૫૫ કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે.

હીરાકુડ બંધ: હિરાકુડ ડેમની માહિતી
હીરાકુડ બંધ (ડાઈક)

બાહ્ય કડીઓ

હીરાકુડ બંધ

Tags:

ઓરિસ્સાભારતમહા નદીસંબલપુર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જૈન ધર્મમલેશિયાકોચરબ આશ્રમમોહરમવિશ્વ વેપાર સંગઠનસિંધુ ખીણની સંસ્કૃતિબેંક ઓફ બરોડાસૂર્ય (દેવ)ભારતખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)વિઠ્ઠલભાઈ પટેલક્ષય રોગગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨આશ્રમશાળાજ્ઞાનકોશસંસ્થાપોરબંદરહોકીભારતનું બંધારણરવિશંકર રાવળતલાટી-કમ-મંત્રીઉદ્‌ગારચિહ્નપાકિસ્તાનરામાયણપારસીસૂર્યનમસ્કારબોરસદ સત્યાગ્રહહૃદયરોગનો હુમલોમાનવ શરીરઊર્જા બચતગર્ભાવસ્થાતાપી નદીરામકેન્સરચિરંજીવીનવસારીભારતનાં વિશ્વ ધરોહર સ્થળોનવગ્રહખાદ્ય પદાર્થની સાચવણીબાવળગુરુતારક મેહતા કા ઉલ્ટા ચશ્માજલિયાંવાલા બાગ હત્યાકાંડમનોવિજ્ઞાનયુવા ગૌરવ પુરસ્કારસંજ્ઞાભરૂચ જિલ્લોમળેલા જીવયુગઇસ્લામકવિશ્વર દલપતરામ એવોર્ડભારતના રાષ્ટ્રપતિઓની યાદીજુનાગઢભારતના રાષ્ટ્રપતિકબૂતરગુજરાત સલ્તનતગુજરાત વિદ્યાપીઠગાંધી આશ્રમઆણંદ જિલ્લોતળાજાગુજરાતી બાળસાહિત્યગૂગલસાબરમતી નદીભારતના ઉપરાષ્ટ્રપતિઅમદાવાદ જિલ્લોહિંદુ ધર્મમોગલ માભગત સિંહવડશીખમોરારજી દેસાઈઅંગકોર વાટહનુમાનસોડિયમપ્રથમ પંચવર્ષીય યોજનાલાભશંકર ઠાકરપ્લૂટોકેરળ🡆 More