સત્યાગ્રહ

સત્યાગ્રહ (સંસ્કૃત: सत्याग्रह) એ અહિંસક પ્રતિકાર અથવા નાગરિક પ્રતિકારનું એક વિશેષ સ્વરૂપ છે.

જે કોઈ સત્યાગ્રહ કરે છે તે, સત્યાગ્રહી છે.

સત્યાગ્રહ
૧૯૩૦ના પ્રખ્યાત દાંડી સત્યાગ્રહની આગેવાની કરતા મહાત્મા ગાંધી, જે સત્યાગ્રહનું એક નોંધપાત્ર ઉદાહરણ છે.

સત્યાગ્રહ શબ્દ મહાત્મા ગાંધી (૧૮૬૯-૧૯૪૮) દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને અગાઉ દક્ષિણ આફ્રિકામાં ભારતીયોના અધિકાર માટેના સંઘર્ષો દરમિયાન સત્યાગ્રહને જમાવ્યો હતો. સત્યાગ્રહના સિદ્ધાંતે યુનાઇટેડ સ્ટેટ્સમાં નાગરિક અધિકાર ચળવળ દરમિયાન માર્ટિન લ્યુથર કિંગ અને જેમ્સ બેવલના અભિયાન તેમજ દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલાના રંગભેદ અને અન્ય સામાજિક ન્યાય અને સમાનતાની લડત પર પ્રભાવ પાડ્યો હતો.

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

સંસ્કૃત ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાસામાજિક વિજ્ઞાનઝાલાકાંકરિયા તળાવઇન્દુલાલ યાજ્ઞિકમહંત સ્વામી મહારાજગુજરાતી લિપિઆવળ (વનસ્પતિ)પાટણઅથર્વવેદજવાહરલાલ નેહરુવનસ્પતિદિવ્ય ભાસ્કરરસિકલાલ પરીખગુજરાતના રાજ્યપાલોગામપ્રહલાદજાવા (પ્રોગ્રામિંગ ભાષા)ઐશ્વર્યા રાયવાંસકોણાર્ક સૂર્ય મંદિરએ (A)દક્ષિણ ગુજરાતપૃથ્વીરાજ ચૌહાણબોટાદ જિલ્લોસોલર પાવર પ્લાન્ટચાવડા વંશલાલ કિલ્લોલેઉવા પટેલગુજરાતજલિયાંવાલા બાગ હત્યાકાંડમંગલ પાંડેરક્તના પ્રકારશક સંવતનકશોકર્ક રાશીરામદેવપીરનવોદય વિદ્યાલયC (પ્રોગ્રામિંગ ભાષા)ગુજરાતની નદીઓની યાદીક્ષય રોગખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)દશાવતારભારતનું બંધારણખજુરાહોવડોદરાઉપનિષદમાહિતીનો અધિકારસુભાષચંદ્ર બોઝઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનસૌરાષ્ટ્રરૂઢિપ્રયોગવીંછુડોરાજીવ ગાંધીનળ સરોવરઇસુલેપ્ટોસ્પાઇરોસિસગંગા નદીહરદ્વારસુરત ડાયમંડ બુર્સકૃષ્ણસંદેશ દૈનિકદાહોદવિશ્વ બેંકજામનગરરવિ પાકભારતના ચારધામવૃશ્ચિક રાશીપરશુરામવીર્ય સ્ખલનકાચબોપ્રમુખ સ્વામી મહારાજસમાનાર્થી શબ્દોગંગાસતી🡆 More