તા. ચોર્યાસી સચીન

સચીન ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં આવેલું નગર છે.

તે સુરત મેટ્રોપોલિટન વિસ્તાર હેઠળ આવે છે અને તે ઔદ્યોગિક વિસ્તારો જેવા કે GIDC, સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SurSEZ), ડાયમંડ SEZ અને ઘણાં ખાનગી SEZ ધરાવે છે.

સચીન
—  નગર  —
સચીનનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°11′42″N 72°49′10″E / 21.195°N 72.819444°E / 21.195; 72.819444
દેશ તા. ચોર્યાસી સચીન ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો ચોર્યાસી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 22 metres (72 ft)

સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર તેમજ શાકભાજી

ભૂગોળ

સચીન 21°05′N 72°53′E / 21.08°N 72.88°E / 21.08; 72.88 પર સ્થિત છે. તેની સરેરાશ ઉંચાઇ ૨૨ મીટર છે. સચીન સુરતથી ૧૩ કિમીના અંતરે ઉધનાથી દક્ષિણે સુરત-નવસારી-મુંબઈ હાઇવે પર આવેલું છે. સચીન અમદાવાદ-મુંબઇ રેલ્વે માર્ગ પરનું રેલ્વે સ્ટેશન છે.

ઇતિહાસ

સચીન બ્રિટિશ રાજ દરમિયાન રજવાડું હતું. તેના શાસકો આફ્રિકાના સીદી મૂળના હતા. સચીન રજવાડાને ૯ તોપોની સલામી મળતી હતી. આઝાદી પછી સચીન રજવાડું સુરત જિલ્લામાં ભળી ગયું હતું.

સંદર્ભ

Tags:

ગુજરાતચોર્યાસી તાલુકોભારતસુરત જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જયંત પાઠકસંત કબીરભારતીય બંધારણ સભાકારેલુંમુખપૃષ્ઠપીપળોભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪વલ્લભાચાર્યમોહેં-જો-દડોઆખ્યાનબાજરીગુજરાતી ભાષાઉષા ઉપાધ્યાયપવનચક્કીયાદવદેવભૂમિ દ્વારકા જિલ્લોસવજીભાઈ ધોળકિયાપ્રાચીન ઇજિપ્તવૃશ્ચિક રાશીચોમાસુંજલિયાંવાલા બાગ હત્યાકાંડવંદે માતરમ્દિપડોહાફુસ (કેરી)ક્રાંતિપશ્ચિમ ઘાટસંજ્ઞાદીના પાઠકરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાઆણંદ જિલ્લોધોલેરાભૌતિકશાસ્ત્રમહાગુજરાત આંદોલનઉપરકોટ કિલ્લોગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭વિધાન સભામોહન પરમારઅશ્વત્થામાજાંબુડા (તા. જામનગર)લોકગીતભારતીય જ્યોતિષવિદ્યામાઇક્રોસોફ્ટ એક્સેલનર્મદસુભાષચંદ્ર બોઝરુધિરાભિસરણ તંત્રરાજ્ય સભાતાલુકા વિકાસ અધિકારીઅરવલ્લી જિલ્લોરમેશ પારેખચોટીલારાષ્ટ્રીય સ્વયંસેવક સંઘઆયુર્વેદવિરાટ કોહલીમાઉન્ટ આબુરસિકલાલ પરીખજન ગણ મનબાવળ૦ (શૂન્ય)આદિવાસીસામવેદગાંધી આશ્રમપાણી (અણુ)વાઘરીબીલીહવામાનડુંગળીક્ષય રોગમહિનોવિક્રમ સંવતમધ્ય ઝોન, અમદાવાદ શહેરતિરૂપતિ બાલાજીપટેલભારતીય અર્થતંત્ર🡆 More