સચલ સરમસ્ત

સચલ સરમસ્ત (૧૭૩૯-૧૮૨૯) (સિંધી ભાષામાં: سچلُ سرمستُ, ઉર્દૂ: سچل سرمست‎) સિંધના પ્રખ્યાત સૂફી કવિ હતા.

તેમનો જન્મ રાણીપુર નજીક દરાઝા, સિંધમાં થયો હતો. તેમનું અસલ નામ અબ્દુલ વહાબ ફારૂકી હતું પરંતુ તેમની નિર્મળતા જોઈને તેમને "સચલ" કે "સચ્ચું" કહેવાય છે. તેમણે પોતાના સર્જનોમાં પણ તે નામ હેઠળ લખ્યા. સિંધીમાં "સચ્ચું"નો મતલબ "સાચો" છે અને "સરમસ્ત"નો મતલબ "ફકીર" થાય છે. અતઃ સચલ સરમસ્તનો શબ્દશઃ અર્થ "સાચો ફકીર" થાય છે. સરમસ્તની ઉંમર નાની હતી ત્યારે તેમના પિતાનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ તેમના કાકાએ તેમનો ઉછેર કર્યો અને તેમને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું. તેમના કાકાનું નામ મિઆં અબ્દુલ હક્ક ફારૂકી હતું, જેમના સંબંધ સૂફીવાદની કાદિરી પરંપરા સાથે હતો. લગ્નના બે સાલ પછી જ તેમની પત્નીનું અવસાન થયું હતું.

સચલ સરમસ્ત
સચલ સરમસ્ત

સર્જન

સચલ સરમસ્તની શાયરી સિંધી સિવાય પંજાબી, હિંદી, ફારસી અને અન્ય ભાષાઓમાં પણ રચાઇ છે. તેમણે સાત ભાષાઓ: અરબી, સિંધી, સરાયકી, પંજાબી, ઉર્દૂ, ફારસી અને બલોચીમાં કાવ્યોની રચના કરી. અતઃ તેઓ શાયર-એ-હફત-એ-ઝબાં કહેવાય છે.

સંદર્ભો

આ પણ જુઓ

  • શાહ અબ્દુલ લતીફ ભીતાઈ

બાહ્ય કડીઓ

Tags:

સચલ સરમસ્ત સર્જનસચલ સરમસ્ત સંદર્ભોસચલ સરમસ્ત આ પણ જુઓસચલ સરમસ્ત બાહ્ય કડીઓસચલ સરમસ્તઉર્દૂરાણીપુર, સિંધસિંધસિંધી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રસીકરણપાવાગઢગોંડલશિક્ષણનું સમાજશાસ્ત્રરાઈટ બંધુઓમંગળ (ગ્રહ)જંડ હનુમાનભારતીય ભૂમિસેનાગુજરાતી ભોજનસાબરકાંઠા જિલ્લોમોગલ માપરેશ ધાનાણીહરે કૃષ્ણ મંત્રઆલ્બર્ટ આઇન્સ્ટાઇનસારનાથનો સ્તંભપરબધામ (તા. ભેંસાણ)અથર્વવેદગુજરાત ટેક્નોલોજી યુનિવર્સીટીઅર્જુનવેરાવળરસાયણ શાસ્ત્રહાજીપીરકીર્તિદાન ગઢવીમનમોહન સિંહકન્યા રાશીઅક્ષાંશ-રેખાંશક્રાંતિછંદવિજ્ઞાનમેરઔરંગઝેબઝૂલતા મિનારાસુંદરમ્માઉન્ટ આબુવૈશ્વિક આબોહવા પરિવર્તનપરમાણુ ક્રમાંકકેન્સરશુક્લ પક્ષવૌઠાનો મેળોશિક્ષકહિતોપદેશએ (A)રવિન્દ્રનાથ ટાગોરકુમારપાળબોટાદ જિલ્લોવાંસગિજુભાઈ બધેકાનવનિર્માણ આંદોલનગુજરાતના શક્તિપીઠોદત્તાત્રેયસંસ્કારજ્યોતિષવિદ્યાહિંમતનગરચિત્તોડગઢગુજરાતી સાહિત્યકોળીઉષા ઉપાધ્યાયશાહરૂખ ખાનપંચમહાલ જિલ્લોઝવેરચંદ મેઘાણીસંત રવિદાસનવસારી જિલ્લોસ્વામિનારાયણ સંપ્રદાયગુજરાતના રાજ્યપાલોઅભિમન્યુગુપ્તરોગગુજરાત દિનઉપરકોટ કિલ્લોભાવનગર જિલ્લોગણેશસમરજિતસિંહ ગાયકવાડયુનાઇટેડ કિંગડમઇન્સ્ટાગ્રામસૂર્યમંદિર, મોઢેરાવિશ્વ બૌદ્ધિક સંપદા દિનગોરખનાથસલામત મૈથુનઅગિયાર મહાવ્રત🡆 More