સંવત્સરી

સંવત્સરી એ પર્યુષણનો છેલ્લો દિવસ છે — તે પર્યુષણ પર્વનો ૮ મો અથવા દસ લક્ષણા પર્વનો ૧૦ મો દિવસ હોય છે.

જૈન પંચાંગનો આ સૌથી પવિત્ર દિવસ હોય છે.

ઘણાં જૈનો આ દિવસે સંપૂર્ણ ઉપવાસ કરે છે. સંપૂર્ણ દિવસ પ્રાર્થના અને ક્ષમાયાચના અને પશ્યાતાપમાં વીતાવવામાં આવે છે. એક વાર્ષિક વિસ્તૃત ક્ષમા વિધી સાંવત્સરીક પ્રતિક્રમણ આ દિવસે કરવામાં આવે છે. આ પ્રતિક્રમણ બદ સર્વ જૈનો મિચ્છામિ દુક્કડં બોલીને જાણતા અજાણતા પોતાના દ્વારા પહોંચાડેલા દુ:ખ પીડા આદિની વિશ્વના સર્વે જીવો પાસે ક્ષમા માંગે છે. એક વિધી તરીકે તેઓ તેમના મિત્રો, સગા, સંબંધી આદિને મિચ્છામિ દુક્કડં કહે છે. કોઈ નિજી ઝઘડો કે મતભેદને સંવત્સરીથી વધુ આગળ ખેંચતા નથી. બહારગામ વસતા મિત્રો અને અને સંબંધીઓ આદિની ફોન દ્વારા માફી મંગાય છે.

સંદર્ભ

આ પણ જુઓ

  • ક્ષમાવાણી

Tags:

પર્યુષણ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉપગ્રહ પ્રક્ષેપણ યાનમાછલીઘરગાંધીનગર લોક સભા મતવિસ્તારયાદવમેરઆણંદ લોક સભા મતવિસ્તારબજરંગદાસબાપાઆંગળીતિરૂપતિ બાલાજીગોળ ગધેડાનો મેળોચરક સંહિતાઓમકારેશ્વરપટેલઘઉંદમણગણેશરાશીલેઉવા પટેલગુજરાત દિનગુજરાતના લોકમેળાઓજાપાનનો ઇતિહાસભાવનગરવાઘેલા વંશચામુંડાગુજરાતી સાહિત્ય પરિષદસિંહ રાશીરોગદિવ્ય ભાસ્કરપાણી (અણુ)અયોધ્યામગશરદ ઠાકરઆણંદ જિલ્લોધ્રુવ ભટ્ટજલારામ બાપાઆંકડો (વનસ્પતિ)વ્યાયામકેન્સરભારતમાં આવક વેરોડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનધૃતરાષ્ટ્રવેરાવળક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીવીર્યભારતીય બંધારણ સભાગુજરાતી અંકક્ષય રોગહિમાલયના ચારધામફણસસામવેદદેવભૂમિ દ્વારકા જિલ્લોભારતીય સંગીતઆહીરવંદે માતરમ્ચાવડા વંશપૃથ્વીમંગલ પાંડેરાજીવ ગાંધીસત્યવતીબાવળભારતના રાષ્ટ્રપતિમાનવીની ભવાઇમોગલ મામહંત સ્વામી મહારાજરાણકી વાવઅજંતાની ગુફાઓવિક્રમોર્વશીયમ્હવામાનભારતીય ચૂંટણી પંચસિદ્ધરાજ જયસિંહમોરબીઅલ્પેશ ઠાકોરમગફળીસચિન તેંડુલકરફુગાવોખ્રિસ્તી ધર્મચિનુ મોદીઆખ્યાન🡆 More